Book Title: Agam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 01
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar

View full book text
Previous | Next

Page 311
________________ आगम शब्दादि संग्रह उप्पायपव्वय. पु० उत्पातपर्वत] જુઓ ઉપર उप्पायपव्वयग. पु० उत्पातपर्वतक] જુઓ ઉપર’ उप्पायपुव्व. पु० [उत्पादपूर्वी ચૌદ પૂર્વમાનું એક પૂર્વ उप्पि. अ० [उपरि] ઉપર, ઊંચે उप्पिं. अ० [उपरि ઉપર, ઊંચે उप्पिंजलगभूत. त्रि० [उत्पिजलकभूत આકુળ વ્યાકુળ થયેલ उप्पिंजलभूत. त्रि० [उत्पिञ्जलभूत] જુઓ ઉપર’ उप्पिंजलमाण. कृ० [उत्पिञ्जलयत] આકુળ વ્યાકુળની જેમ આચરણ કરવું તે उप्पिंरयणिमुक्कमउड. न० [उपरिरत्निमुक्तमुकुट) ઉપરનો રત્નમુક્ત મુકુટ उप्पिंसवणमाया. स्त्री० [उपरिश्रवणमात्रा] ઉપરની સાંભળવાની માત્રા उप्पिच्छ. न०/०] અધર શ્વાસે જલ્દીથી ગાવું उप्पित्थमंथरगई. स्त्री० [दे०] અદ્ધર શ્વાસે જલ્દીથી ગાવારૂપ ધીમી ગતિ उप्पियंत. कृ० [उपिबत् આસ્વાદન કરવું તે उप्पियमाण. कृ० उत्प्लवमान] પાણી ઉપર ઉછળતો उप्पिलाव. धा० उत्+प्लावय તરાવવું उप्पिलावेत. कृ० उत्प्लावयत्] તરાવવું તે उप्पिलोदगा. स्त्री० [उत्पीडोदका] બાંધેલ પાણી उप्पील. न० [उत्पील] દ્રઢ કરીને બાંધેલ उप्पील. धा० उत्+पीड्य] દ્રઢ કરીને બાંધવું उप्पीलिय. कृ० [उत्पीडित દ્રઢ કરીને બાંધેલું उप्पीलीय. कृ० [उत्पीडित gमो 64२' उप्पुय. न० [उत्प्लुत] | ગાયનનો એક દોષ, ભયભીત उप्पुर. पु० उत्पूर] પાણીનો પ્રચંડ પ્રવાહ, ઘણું उप्फालग. त्रि० [कथक] નિંદા કરનાર, કહેનાર उप्फिड. धा० उत्+प्लव દેડકાની જેમ કૂદવું उप्फिडित्ता. विशे० [उत्स्फिट्य] બહાર નીકળેલ, કુંઠિત उप्पिडिय. कृ० [उत्फिट्य] કુંઠિત થયેલ उप्फुल्ल. त्रि० [उत्फुल्ल વિકસિત उप्फेणउप्फेणिय. त्रि० दे०] દૂધના ઉફાળાની પેઠે ઉકળેલ, ક્રોધાયમાન થયેલ उप्फेस. पु०/०] મુગટ, તાજ उबुज्झमाण. कृ० [उपोह्यमान] નિશ્ચયજ્ઞાન થવું તે उब्बंधण. न० [उद्बन्धन] ફાંસી લગાવવી, ઊંચે ડાળીએ લટકીને મરવું તે उब्बहिया. त्रि०/उद्बाह्य) બંધાયેલ उब्बाहिज्जमाण. कृ० [उद्बाध्यमान] બંધાયેલ હોવું તે, ફાંસીએ ચડી મરવું તે उब्बोलेत्तु. पु० [उद्बोडयित] ઉન્મગ્ન થનાર उब्भट्ट. त्रि०/०] માંગેલું, યાચેલું मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-1 Page 311

Loading...

Page Navigation
1 ... 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368