Book Title: Agam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 01
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar
View full book text ________________
आगम शब्दादि संग्रह
उदगमच्छ. पु० [उदकमत्स्य]
ઇન્દ્રધનુષના ટુકડા उदगमाल. स्त्री० [उदकमाला]
ઉપરાઉપરી રહેલ પાણીની શિખા उदगरयण. पु० [उदकरत्न
શુદ્ધ પાણી उदगरस. पु० [उदकरस
પાણીનો રસ उदगवक्कम. पु० [उदकावक्रम]
પાણીનું બહાર નીકળવું उदगवत्थि. स्त्री० [उदकवस्ति]
પાણીની મસક उदगवारग. पु० [उदकवारक]
પાણીનો ઘડો उदगसंभव. त्रि० [उदकसम्भव]
પાણીનો સંભવ उदगसंवुड्ड. न० [उदकसंवृद्ध]
પાણીની વૃદ્ધિ उदगसाला. स्त्री० [उदकशाला]
પાણીની પરબ उदगावत्त. पु० [उदकावत्ती
પાણીના વમળ उदग्ग. त्रि०/उदग्र]
ઉત્કટ, ઉન્નત उदजोणिय. पु० [उदयोनिक]
પાણીમાં થતી વનસ્પતિ उदत्त. त्रि० [उदात्त
ઉદાત્ત, પ્રધાન, શ્રેષ્ઠ उदत्ताभ. पु० [उदत्ताभ]
ગૌતમ ગોત્રની એક શાખા અને તેનો પુરૂષ उदधि. पु० [उदधि]
સમુદ્ર, ભવનપતિ દેવતાની એક જાતિ उदप्पील. पु० दे०]
તળાવ આદિમાં રહેલ જળ સમૂહ उदब्भेद. पु० [उदोभेद] પર્વતના તળ આદિમાંથી નીકળતો જળપ્રવાહ
उदय. पु० [उदक
यो 'उदक' उदय. पु० [उदय ताम, उन्नति,विपा, परिणाम, उत्पत्ति, ઉદ્ધમ,ચડતી, ઊગવું, પ્રગટ થવું उदय. पु० [उदय]
છ ભાવમાંનો એક ભાવ उदयंत. पु०/उदयत्
ઉન્નત થવું તે, ઉત્પન્ન થવું તે उदयचर. त्रि० [उदकचर]
પાણીમાં રહેનાર उदयट्ठि. विशे० [उदयार्थिन्
ઉદયનો અભિલાષી उदयणसत्त. त्रि०/उदयनसत्त्व
જેનું સત્વ ઉદય પામી રહેલ છે તે उदयन, वि० [उदायन]
gयो 'उदायन-१' उदयनिष्फन्न. त्रि० [उदयनिष्पन्न
કર્મના ઉદયથી નિષ્પન્ન થયેલ उदयपत्त. त्रि० [उदयप्राप्त
ઉદય પામેલ उदयपेढालपुत्त. वि० [उदयपेढालपुत्र
४सी 'उदअ-१' उदयसंठिति. स्त्री० [उदयसंस्थिति]
સૂર્યના ઉદયની સંસ્થિતિ उदयसीम. पु० [उदकसीमन्] લવણ સમુદ્રમાં ઉત્તર દિશાએ આવેલા એક આવાસ પર્વત उदयानंतरपच्छाकड. न०/उदयानन्तरपश्चात्कृत]
પાછળ કરાયેલ તાપક્ષેત્ર उदयि. पु० /उदयिन्
ઉદય પામેલ, ઊગેલ उदर. न०/उदर]
પેટ, જઠર उदरवली. स्त्री० [उदरवली] કાળજું, કલેજું
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-1
Page 300
Loading... Page Navigation 1 ... 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368