SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ आगम शब्दादि संग्रह उदगमच्छ. पु० [उदकमत्स्य] ઇન્દ્રધનુષના ટુકડા उदगमाल. स्त्री० [उदकमाला] ઉપરાઉપરી રહેલ પાણીની શિખા उदगरयण. पु० [उदकरत्न શુદ્ધ પાણી उदगरस. पु० [उदकरस પાણીનો રસ उदगवक्कम. पु० [उदकावक्रम] પાણીનું બહાર નીકળવું उदगवत्थि. स्त्री० [उदकवस्ति] પાણીની મસક उदगवारग. पु० [उदकवारक] પાણીનો ઘડો उदगसंभव. त्रि० [उदकसम्भव] પાણીનો સંભવ उदगसंवुड्ड. न० [उदकसंवृद्ध] પાણીની વૃદ્ધિ उदगसाला. स्त्री० [उदकशाला] પાણીની પરબ उदगावत्त. पु० [उदकावत्ती પાણીના વમળ उदग्ग. त्रि०/उदग्र] ઉત્કટ, ઉન્નત उदजोणिय. पु० [उदयोनिक] પાણીમાં થતી વનસ્પતિ उदत्त. त्रि० [उदात्त ઉદાત્ત, પ્રધાન, શ્રેષ્ઠ उदत्ताभ. पु० [उदत्ताभ] ગૌતમ ગોત્રની એક શાખા અને તેનો પુરૂષ उदधि. पु० [उदधि] સમુદ્ર, ભવનપતિ દેવતાની એક જાતિ उदप्पील. पु० दे०] તળાવ આદિમાં રહેલ જળ સમૂહ उदब्भेद. पु० [उदोभेद] પર્વતના તળ આદિમાંથી નીકળતો જળપ્રવાહ उदय. पु० [उदक यो 'उदक' उदय. पु० [उदय ताम, उन्नति,विपा, परिणाम, उत्पत्ति, ઉદ્ધમ,ચડતી, ઊગવું, પ્રગટ થવું उदय. पु० [उदय] છ ભાવમાંનો એક ભાવ उदयंत. पु०/उदयत् ઉન્નત થવું તે, ઉત્પન્ન થવું તે उदयचर. त्रि० [उदकचर] પાણીમાં રહેનાર उदयट्ठि. विशे० [उदयार्थिन् ઉદયનો અભિલાષી उदयणसत्त. त्रि०/उदयनसत्त्व જેનું સત્વ ઉદય પામી રહેલ છે તે उदयन, वि० [उदायन] gयो 'उदायन-१' उदयनिष्फन्न. त्रि० [उदयनिष्पन्न કર્મના ઉદયથી નિષ્પન્ન થયેલ उदयपत्त. त्रि० [उदयप्राप्त ઉદય પામેલ उदयपेढालपुत्त. वि० [उदयपेढालपुत्र ४सी 'उदअ-१' उदयसंठिति. स्त्री० [उदयसंस्थिति] સૂર્યના ઉદયની સંસ્થિતિ उदयसीम. पु० [उदकसीमन्] લવણ સમુદ્રમાં ઉત્તર દિશાએ આવેલા એક આવાસ પર્વત उदयानंतरपच्छाकड. न०/उदयानन्तरपश्चात्कृत] પાછળ કરાયેલ તાપક્ષેત્ર उदयि. पु० /उदयिन् ઉદય પામેલ, ઊગેલ उदर. न०/उदर] પેટ, જઠર उदरवली. स्त्री० [उदरवली] કાળજું, કલેજું मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-1 Page 300
SR No.034455
Book TitleAgam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 01
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2019
Total Pages368
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationDictionary & agam_dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy