________________
आगम शब्दादि संग्रह
उत्तरदिसा. स्त्री० [उत्तरदिशा]
ઉત્તર દિશા उत्तरद्ध. न० [उत्तरार्द्ध
અર્ધ્વ ઉત્તર, વૈતાઢ્ય કે મેરુથી ઉત્તર બાજુનો પ્રદેશ उत्तरद्धभरह. न० [उत्तरार्द्धभरत]
ભારતનો ઉત્તરાર્ધ્વ પ્રદેશ उत्तरपगडि. स्त्री०/उत्तरप्रकृति
કર્મની પેટા પ્રકૃતિ उत्तरपच्चत्थिम. पु० [उत्तरपाश्चात्य]
વાયવ્ય ખૂણો उत्तरपच्चत्थिमल्ल. पु० [उत्तरपाश्चात्य]
વાયવ્ય ખૂણાનું उत्तरपट्ट. पु० [उत्तरपट्ट]
સંથારીયા ઉપર પાથરવાનું એક વસ્ત્ર उत्तरपट्टग. पु० [उत्तरपट्टक]
यो 64२' उत्तरपडिउत्तरवडिय. न० [उत्तरप्रत्युत्तरवत्तिय]
સવાલ-જવાબ નિમિત્તે उत्तरपाईण. पु० [उत्तरप्राची]
ઇશાન ખૂણો उत्तरपासग. पु० [उत्तरपार्श्वक
ઉત્તર પડખે उत्तरपासय. पु० [उत्तरपार्श्वक]
ઉત્તર પડખે उत्तरपुरत्थ. पु० [उत्तरपौरस्त्य
ઇશાન ખૂણો उत्तरपुरस्थिम. पु० [उत्तरपौरस्त्य]
જુઓ ઉપર उत्तरपुरथिमिल्ल. पु० [उत्तरपौरस्त्य]
ઇશાન ખૂણો उत्तरपुव्व. पु० उत्तरपूर्वी
ઇશાન ખૂણો उत्तरपोट्टवया. स्त्री० [उत्तरप्रोष्ठपदा]
ઉત્તરાભાદ્રપદ નક્ષત્ર उत्तरफग्गुणा. स्त्री० [उत्तरफल्गुनी] ઉત્તરાફાલ્વની નક્ષત્ર
उत्तरबलिस्सह. पु० [उत्तरबलिस्सह)
જૈન સાધુનો એક ગણ उत्तरबलिस्सहगण. पु० [उत्तरबलिस्सहगण]
यो 64र' उत्तरभद्दवया. स्त्री० [उत्तरभाद्रपद]
એક નક્ષત્ર उत्तरमंदा. स्त्री० [उत्तरमन्दा] મધ્યમ ગ્રામની એક મૂર્ચ્છના उत्तरलवणसमुद्द. पु० [उत्तरलवणसमुद्र]
લવણ સમુદ્રનો ઉત્તર ભાગ उत्तरवाद. पु० [उत्तरवाद]
ઉત્કૃષ્ટવાદ उत्तरवेउवि. त्रि० [उत्तरवैकुर्विन]
વૈક્રિય શરીર બનાવનાર उत्तरवेउब्विय. त्रि० [उत्तरवैक्रिय]
વૈક્રિય શરીરની રચના કરવી તે उत्तरवेयड्ड. पु० [उत्तरवैताढ्य]
વૈતાઢ્ય પર્વતનો ઉત્તર ભાગ उत्तरसाला. स्त्री० [उत्तरशाला]
એક જાતનું ઘર, બેસવાનું સ્થાન કે મંડપ उत्तरा. स्त्री० [उत्तरा] ઉત્તરાષાઢાદિ ત્રણ નક્ષત્રો, મધ્યમ ગ્રામની પહેલી અને ત્રીજી મૂર્છાના, ઉત્તર દિશા उत्तरा. वि० [उत्तरा આચાર્ય સિવકૂફની બહેન, તેના ભાઈના મતને અનુસરીને તેણે પણ નગ્નતા ધારણ કરેલી પછીથી શરીર પર એક વસ્ત્ર ધારણ કર્યું. उत्तरागार. न०/उत्तरागार]
બીજા અનેક પ્રકારે उत्तरापोट्ठवया. स्त्री० [उत्तराप्रोष्ठपदा]
એક નક્ષત્ર उत्तराफग्गुणी. स्त्री० [उत्तराफाल्गुनी]
એક નક્ષત્ર उत्तराभदवया. स्त्री०/उत्तराभाद्रपदा]
એક નક્ષત્ર
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-1
Page 296