SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ उत्तरकरण. न० [ उत्तरकरण] મૂળ ક્રિયા પછીની વિશેષ ક્રિયા, ગુણાધાન उत्तरकिरिय न० / उत्तरक्रिय) વૈક્રિય શરીર દ્વારા ગમન કરવું તે उत्तरकुरा. पु० [ उत्तरकुरु] એ નામક એક યુગલિક ક્ષેત્ર, ઇશાને દ્રની રામા नामनी राशीनी रा४धानी, खेड शिविडा, खेड वावडी, એક ઉદ્યાન उत्तरकुरा. स्त्री० [ उत्तरकुरा ] એક પાલખી, ઇશાનેન્દ્રની એક રાણીની રાજધાની उत्तरकुरिय त्रि० ( उत्तरकुरीय ] ઉત્તરકર સંબંધિ उत्तरकुरु. पु० [ उत्तरकुरु] भुख उत्तरकुरा उत्तरकुरूकूड न० [ उत्तरकुरुकूड] એક ફૂટ उत्तरकुरुग. पु० [ उत्तरकुरुज ] ઉત્તરકુરુમાં ઉત્પન્ન થયેલ उत्तरकुरुद्दह. पु० [ उत्तरकुरुद्रह] એક उत्तरकुरुमहद्दुम. पु० [ उत्तरकुरुमहाद्रुम ] ઉત્તરકુરુ ક્ષેત્રમાં રહેલ એક મોટું વૃક્ષ उत्तरकुरूप त्रि० / उत्तरकुरुज) ઉત્તરકુર ક્ષેત્રમાં જન્મેલ आगम शब्दादि संग्रह उत्तरकूल. पु० [ उत्तरकूल ] ઉપરના કાંઠે વસનાર-તાપસ उत्तरकूलग. पु० [ उत्तरकूलक] જુઓ ઉપર" उत्तरगिह. न० ( उत्तरगृह ) परनुं जीभुं गृह उत्तरगुण. पु० / उत्तरगुण) મૂળ ગુણની અપેક્ષાએ ઉત્તરગુણ उत्तरगुणपडिसेवी त्रि० [ उत्तरगुणप्रतिसेवित] ઉત્તરગુણની નિષિદ્ધ વસ્તુને આચરનાર उत्तरज्झयण न० / उत्तराध्ययन) खेड (मूल) खागमसूत्र उत्तरज्झाय. पु० [ उत्तराध्याय] ઉત્તરઝયણ સૂત્રના છત્રીશ અધ્યયનો उत्तर. न० (उत्तरार्द्ध ઉત્તરાર્ધ उत्तरडूकच्छ, पु० [ उत्तरार्द्धकच्छ] કચ્છવિજયનો ઉત્તરાદ્ધ પ્રદેશ, વૈતાઢ્ય પર્વતનું કુટ उत्तरड्डूभरह. न० (उत्तरार्द्धभरत ] ભરત ક્ષેત્રનો ઉત્તરાર્દ્ર પ્રદેશ उत्तरठ्ठभरहकूड न० (उत्तरार्द्ध भरतकूट) વૈતાઢ્ય પર્વતનું એક ફૂટ उत्तरलोकाहिवद, पु० [ उत्तरार्द्धलोकाधिपति | ઉત્તરાદ્ધ લોકનો અધિપતિ उत्तरण. न० [ उत्तरण ] તરી જવું, પાર ઊતરવું તે उत्तरत्तर. त्रि० (उत्तरत्तर ] ઉપરિતન સ્થાનવર્તી, શ્રેષ્ઠતર उत्तरतिनि. स्त्री० [ उत्तरत्रिणि] ઉપરની ત્રણ उत्तरतो. अ० [उत्तरतस् ] ઉત્તરથી उत्तरदारिक न० / उत्तरद्वारिक] ઉત્તરદિશા તરફ મુખ રાખનાર उत्तरदारिया. स्त्री० [ उत्तरद्वारिका ] खोर' उत्तरदाहिण. पु० [उत्तरदक्षिण ] ઉત્તર અને દક્ષિણ દિશા उत्तरखतियकुंडपुर. पु० [ उत्तरक्षत्रियकुण्डपुर ] ભગવંત મણવીરની જન્મભૂમિ उत्तरगंधार न० [ उत्तरगान्धार) ગાંધાર ગ્રામની પાંચમી મૂર્ચ્છના उत्तरगंधारा स्वी० (उत्तरगान्धारा) दुखो 'पर' उत्तरगामिय. त्रि० ( उत्तरगामिक] ઉત્તર દિશામાં ગમન કરનાર मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत- संस्कृत-गुजराती) - 1 उत्तरदाहिणाया. स्त्री० [उत्तरदक्षिणायता] ઉત્તર દક્ષિણ લાંબું Page 295
SR No.034455
Book TitleAgam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 01
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2019
Total Pages368
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationDictionary & agam_dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy