Book Title: Agam Satik Part 11 Bhagavati Sutra Gujarati Anuwad 3
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 30
________________ ૯/-/૩૪૫૩ ૪૬ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૩ પ્રત્યેકને સપ્તપદ પંચક સંયોગમાં ૨૧ વિકલાથી ૮૬૧-ભંગ થાય છે. પક સંયોગમાં પૂર્વોકત ક્રમથી એક્ટ પર્કસંયોગમાં ૫૧ વિકલ્પો થાય. આ પ્રત્યેકને સપ્તપદ ષક યોગે સાત વડે ગુણતાં ૩૫૭ ભંગ થાય છે. •• સપ્તક સંયોગ પૂર્વોક્ત ભાવનાથી ૬૧ વિકલ્પો થાય. આ બધાં મળીને કુલ 3339 ભંગો થાય છે. • સૂગ-૪૫૩ (અધુરેથી) : ભગવતુ ! અસંખ્યાત નૈરસિકો, નૈરયિક પવેશનથી એ પ્રશ્ન ગાંગેય! રાપભામાં હોય યાવતુ આધસપ્તમીમાં હોય. - અથવા એક રન અસંખ્યાત શર્કરાપભામાં હોય. એ રીતે દ્વિસંયોગ યાવત્ સપ્તસંયોગ, સંપ્રખ્યાતની જેમ કહેવો. વિશેષ એ કે - અસંખ્યાત અધિક કહેવા બાકી પૂર્વવત્ યાવત સપ્ત સંયોગનો છેલ્લો આલાવો - અથવા - અસંખ્યાત રનપભામાં, અસંખ્યાત શર્કરાપભામાં ચાવતુ અસંખ્યાત અધસપ્તમીમાં હોય. • વિવેચન-૪૫૩ (અધુરેથી) : સંખ્યાત પ્રવેશનક માફક જ આ અસંખ્યાત પ્રવેશનક કહેવું. વિશેષ આ • અહીં અસંખ્યાત પદને ૧૨-કહેવા. તેમાં એકવે સાત જ ભંગ છે. દ્વિકસંયોગાદિમાં વિકલા પ્રમાણે વૃદ્ધિ થાય છે. તે આ છે - હિક સંયોગમાં ૫૨ ભંગ, ગિક સંયોગમાં ૮૦૫ ભંગ. ચતુક સંયોગમાં ૧૧૦ ભંગ, પંચક સંયોગમાં ૯૪પ ભંગ, પટક સંયોગમાં ૩૯૨ ભંગ, સપ્ત સંયોગમાં ૬૩ ભંગ થાય છે. આ બધાં મળીને ૩૬૫૮ ભંગ થાય છે. હવે બીજા પ્રકારે નાક પ્રવેશન - • સૂત્ર-૪૫૩ (અધુરેશી) : ભગવન્! ઉત્કૃષ્ટથી નૈરયિક નૈરયિક પ્રવેશનથી પ્રશ્ન. ગાંગેય! બધાં રતનપભામાં હોય - અથવા - રનપભા અને શર્કરાપભામાં હોય • અથવા - રાજા અને વાલુકાપભામાં હોય યાવતુ - અથવા • રત્નાભા અને અધસપ્તમીમાં હોય. • અથવા - રન શર્કરા અને વાલુકામાં હોય. એ રીતે ચાલતુ - અથવા • રત્ન શર્કરા અને આધસપ્તમીમાં હોય (૫) - અથવા - રનેe તાલુકા પંકમાં હોય - યાવત્ - અથવા રન તાલુકા અધસતમીમાં હોય (૪) • અથવા • રન પંકo ધૂમમાં હોય. એ પ્રમાણે રનપભાને છોડ્યા વિના જેમ મણના મર્ક્સયોગ કહ્યા તેમ કહેવા યાવત - અથવા • રન તમારું અધઃસપ્તમીમાં હોય (૧૫) - • અથવા રન શર્કરા તાલુકા પંકમાં હોય - અથવા - રતન શર્કરા તાલુકા ધૂમ0માં હોય. ચાવતુ - અથા - રde શર્કરા તાલુકા આધસપ્તમીમાં હોય (૪) - અથવા - રત્ન શર્કરા પંક ધૂમ હોય. એ પ્રમાણે રત્નાપભાને છોડ્યા વિના જેમ ચારનો ચતુષ્કસંયોગ કહ્યો તેમ કહેવું. વાવ4 - અથવા - રત્ન ધૂમતમાં આધસપ્તમીમાં હોય. - અથવા • રત્ન શર્કરા તાલુકા પંક ધૂમપભામાં હોય • અથવા રન યાવતુ અંક તમામાં હોય - અથવા રન યાવત્ પંક અધઃસપ્તમીમાં હોય. - અથવા - રન શર્કરા વાલુકા ધૂમe તમામાં હોય. એ પ્રમાણે રતનપભાને છોડ઼ા વિના જેમ પાંચના પંચકસંયોગ કહો તેમ કહેવું. ચાવતું રતનપભાં પંકાભા યાવત્ અધસતમીમાં હોય. • અથવા • રતન શર્કરા યાવત્ ધૂમપભા અને તમામાં હોય • અથવા - રન યાવત ધુમe અધઃસપ્તમીમાં હોય. - અથવા - રન શર્કરા યાવતું અંક તમા. અધસપ્તમીમાં હોય • અથવા • રત્ન શર્કરા તાલુકા ધૂમe તમe અધઃસપ્તમીમાં હોય. - અથવા - રન શર્કરા પંક યાવત્ અધઃ સપ્તમીમાં હોય • અથવા • રન તાલુકા યાવત્ અધસપ્તમીમાં હોય. - અથવા - રતનેe શર્કરા યાવતુ આધસપ્તમીમાં (). o ભગવન્! આ રતનપભા પૃતી નૈરયિક પ્રવેશન, શર્કરાપભા પૃથ્વી નૈરયિક પ્રવેશન યાવતું અધઃસપ્તમી પૃdી નૈરયિક પ્રવેશનકના કોણ, કોનાથી . યાવતું વિશેષાધિક છે ? ગાંગેય! સૌથી થોડાં ધસપ્તમીવૃત્તી નૈરયિક પ્રવેશનક છે, તમyedી નૈરયિક પ્રવેશનક અસંખ્યાતપણા એ રીતે ઉલટાક્રમમાં ચાવતું રનપભાપૃedી નૈરયિક સંખ્યાલગણા છે. • વિવેચન-૪૫૩ (અધુરેથી) : ઉત્કૃષ્ટપદે જેના વડે ઉકર્ષથી ઉત્પન્ન થાય છે. જે આ ઉત્કૃષ્ટ પદવાળા છે, તે બધાં પણ રતનપભામાં હોય કેમકે ત્યાં જનાર, તે સ્થાનોનું બહુવ છે. અહીં ક્રમથી દ્વિકયોને છ ભંગો, શિકયોગમાં ૧૫, ચતુકયોગમાં ૨૦, પંચકયોગમાં ૧૫, પદ્ધયોગમાં ૬, સપ્તકયોગમાં એક ભંગ છે. હવે રત્નપ્રભાદિમાં જ નારક પ્રવેશનકના અપd આદિ નિરુપણને માટે કહે છે - તેમાં સૌથી થોડાં સાતમી પૃથ્વી નારક પ્રવેશનક છે. કેમકે તેમાં જનાર થોડાં છે, તે અપેક્ષાએ. તેનાથી છઠ્ઠીમાં અસંખ્યાતગણા છે, કેમકે તેમાં જનારનું અસંખ્યાત ગુણત્વ છે. એ રીતે આગળ પણ જાણવું. હવે તિર્યંચયોતિક પ્રવેશનકની પ્રરૂપણા. • સૂત્ર-૪૫૪ - ભગવન! તિચિયોનિક પ્રવેશનક કેટલા ભેદે છે ? ગાંગેય પાંચ ભેદે છે. તે આ - એકેન્દ્રિય તિચિયોનિક પ્રવેશનક યાવતુ પંચેન્દ્રિય તિર્યંચયોનિક પ્રવેશનક. ભગવન! એક તિર્યંચયોનિક, તિર્યંચ પ્રવેશનકથી પ્રવેશતા શું એકેન્દ્રિયમાં હોય કે પંચેન્દ્રિયમાં હોય ? ગાંગેય! એકેન્દ્રિયમાં હોય યાવતુ પંચેન્દ્રિયમાં હોય. • - ભગવાન ! બે તિર્યંચયોનિકની પૃચ્છા. ગાંગેય એકેન્દ્રિય યાવતું પંચેન્દ્રિયમાં હોય અથવા એક એકેન્દ્રિયમાં હોય, એક ભેઈન્દ્રિયમાં હોય, એ

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104