Book Title: Agam Satik Part 11 Bhagavati Sutra Gujarati Anuwad 3
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 60
________________ ૧-૩/૪૮૩ થી ૪૮૬ ૧૦૫ સંભવથી વ્યભિચારિણી પણ થાય. તથા એકાર્ચ વિપયા હોવા છતાં બહુવચનાતપણે કહી છે. તથા આમંગણી આદિ વિધિ-નિષેધથી સત્યભાપાવતુ નિયત નથી, તેથી આ વક્તવ્યા શું છે ? - X • આશ્રય કરીશું, ઈત્યાદિ અનવધારણત્વથી વર્તમાન યોગ વડે - x• પ્રજ્ઞાપની જ છે. આમંત્રણ આદિ પણ વસ્તુના વિધિ-પ્રતિષેધ વિધાયકવથી જે નિસ્વધ પુરુષાર્થ સાધની છે તે પણ પ્રજ્ઞાપની જ છે. શતક-૧૦, ઉદ્દેશો-૪-“શ્યામહસ્તી” છે - X - X - X - X - X - X - o ઉદ્દેશા-1-માં દેવ વક્તવ્યતા કહી, ચોથામાં પણ તે જ છે – • સૂત્ર-૪૮૭ : તે કાળે, તે સમયે વાણિજ્યગ્રામ નામે નગર હતું, વર્ણન. દૂતિપલાશ ચૈત્ય હતું, સ્વામી પધાર્યા. ચાવતુ પતિ પાછી ફરી. તે કાળે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીરના જ્યેષ્ઠ શિષ્ય ઈન્દ્રભૂતિ અણગાર ચાવતુ ઉક્ત જાનુ ચાવત વિચરતા હતા. તે કાળે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીરના શિષ્ય શ્યામહસ્તી નામે અણગાર, પ્રકૃત્તિબદ્ધક યાવત્ રોહ સમાન ચાવતુ ઉtdજાનૂ યાવત્ વિચરતા હતા. ત્યારે તે શ્યામહતી અણગાર, શ્રદ્ધા ઉત્પન્ન યાવતુ ઉંચા. ઉઠીને ગૌતમસ્વામી હતા. ત્યાં આવ્યા. આવીને ગૌતમસ્વામીને જણ વખત પ્રદક્ષિણા કરી ચાવતુ પપાસતા આ પ્રમાણે કહ્યું – ભગવદ્ ! અસુરકુમાર સુરેન્દ્ર ચમરને પ્રાયશ્ચિjશક દેવો છે ? હા, છે. ભગવાન ! એમ કેમ કહો છો - x - ? હે શ્યામહતી ! નિશ્ચયથી તે કાળે, તે સમયે આ જ જંબુદ્વીપ હીપમાં ભરતક્ષેત્રમાં કાર્કદી નામે નગરી હતી, વર્ણન. તે કાર્કદી નગરીમાં (પરસ્પર) સહાયક તેત્રીશ ગૃહપતિ શ્રમણોપાસક રહેતા હતા. જે આ યાવતુ અપરિભૂત હતા, જીવાજીવના જ્ઞાતા, પાપ-પુન્ય તાવને પામીને વિચારતા હતા. ચાવત તે સહાયક મીશ ગાથાપતિ શ્રાવકો પૂર્વે ઉગ્રઉગ્રવિહારી, સંવિનમ્નવિન વિહારી થઈને ત્યારપછી પસ્થા - પાર્થસ્થવિહારી, આવઝ-અવસવિહારી, કુશીલ-કુશીલવિહારી, યથાણંદ-વ્યથાછંદવિહારી થઈ ગયા. ઘણાં વર્ષો સુધી શ્રમણોપાસક પયય પાળીને અમિાસિકી લેખના વડે આત્માને ઝોસિત કરીને ત્રીશ ભકતોને અનશન વડે છેદીને, તે સ્થાનની આલોચના, પ્રતિક્રમણ કર્યા વિના કાળમાણે કાળ કરીને અસુરેન્દ્ર, અસુરકુમારાજ ચમરના ત્રાયશિક દેવપણે ઉપજ્યા. ભગવનું જ્યારથી તે કાકંદરા પરસ્પર સહાયક તેત્રીશ ગાથાપતિ શ્રાવક અસુરેન્દ્ર ચમરના ત્રાયશિંશક દેવપણે ઉપજેલ છે, ત્યારથી ભગવત્ ! શું એવું ૧૦૬ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૩ કહેવાય છે કે – ચમરને કાય»િશક દેવ છે ? ત્યારે ગૌતમ સ્વામી, શ્યામહdી અણગાર પાસેથી આ પ્રમાણે સાંભળીને શકિત, કાંક્ષિત, વિચિકિત્સક થઈ ઉઠ્ઠા, ઉત્થાનથી ઉઠીને ચામહdી અણગાર સાથે ભગવંત મહાવીર પાસે આવ્યા. આવીને ભગવન મહાવીરને વંદન, નમસ્કાર કર્યા. કરીને આમ કહ્યું કે – ભગવન્! અસુરેન્દ્ર સુરરાજ ચમરને પ્રાયશિક દેવો છે ? હા, છે. ભગવાન ! એમ કેમ કહો છો ? એ પ્રમાણે તે બધું જ કહેવું ચાવતું ત્યારથી એમ કહેવાય છે કે ચમરને કાયઅિંશક દેવ છે? તે અર્થ યોગ્ય નથી. ગૌતમ ! ચમરેન્દ્રના પ્રાયઅિંશક દેવોના નામ શાશ્વત કહ્યા છે. જે કી ન હતા તેમ નથી, કદી નથી તેમ નથી, કદી નહીં હોય તેમ પણ નથી. યાવતુ અભુચ્છિન્ન નયાપેક્ષાએ નિત્ય છે, એક રયવે છે. - બીજ ઉપજે છે. ભગવન્! વૈરોચનેન્દ્ર, વૈરોચનરાજ બલીને ત્રાયઅિંશક દેવો છે? હા, છે. ભગવાન ! એમ કેમ કહ્યું - x • છે ? ગૌતમ! નિશ્ચયથી તે કાળે, તે સમયે આ જ જંબુદ્વીપમાં ભરતક્ષેત્રમાં બિભેલનામે સંનિવેશ હતું-વર્ણન. તે બિભેલ સંનિવેશમાં જેમ ચમમાં કહ્યું તેમ યાવત ઉપજ્યા. ભગવન જ્યારથી તે બિભેલકા પરસ્પર સહાયક 33-ગૃહપતિ શ્રાવકો બલીન્દ્રના (ગાયઅિંશક દેવ થયા છે ) બાકીનું પૂર્વવત ચાવતુ અનોચ્છિત્ત જયાર્થતાથી નિત્ય છે. એક સ્ટવે છે . બીજ ઉપજે છે. ભગવન્! શું નાગકુમારેન્દ્ર નાગકુમારરાજ ધરણને પ્રાયઅિંશક દેવો છે ? હા, છે. એમ કેમ કહો છો યાવતું પ્રાયશિક દેવો છે ? ગૌતમ ! ધરણેન્દ્રના પ્રાયઅિંશક દેવ એ શાશ્વત નામ છે. જે કદી ન હતું એમ નહીં ચાવતુ એક વે છે - બીજ ઉપજે છે. • • આ રીતે ભૂતાનંદને યાવતુ મહાઘોષને પણ જાણtd. - - ભગવન્! દેવેન્દ્ર દેવરાજ શકને છે? પ્ર. , છે. ભગવાન એમ કેમ કહ્યું ચાવત ત્રાયઅિંશક દેવ છે ? ગૌતમ. એ પ્રમાણે - તે કાળે, તે સમયે આ જ જંબૂઢીપમાં ભરતક્ષેત્રમાં પલાશક નામે સંનિવેશ હતું - વર્ણન. તે પાતાશક સંનિવેશમાં (પરસ્પર) સહાયક 35 ગાથાપતિ શ્રાવક જેમ ચમરના કહ્યા, તેમ રહેતા હતા. તે સહાયક 33 ગાથાપતિ શ્રાવક પૂર્વે અને પછી પણ ઉગ્ર-ઉગ્રવિહારી, સંવિનં-સંવિન વિહારી થઈને ઘણાં વર્ષો શ્રાવક ય િપાળીને માસિક સંખનાથી આત્માને ઝોસિત કરીને 30 ભકતોને અનશન વડે છેદીને, આલોચના-પ્રતિક્રમણ કરીને, સમાધિ પામીને અમાસે કાળ કરીને ચાવતુ ઉન્ન થયા. - - ભગવાન ! જયારથી આ પલાશિકા પરસ્પર સહાયક તેત્રીશ ગાથાપતિ શ્રાવક ઈત્યાદિ ચમર માફક જાણવું ચાવત ઉપજે છે.

Loading...

Page Navigation
1 ... 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104