Book Title: Agam Satik Part 11 Bhagavati Sutra Gujarati Anuwad 3
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 85
________________ ૧૧/-/૧૧/૫૧૮ થી પર૦ ૧૫૫ દીપ્યમાન, તન • અધોભાગ જેમાં છે, તે તથા, તેમાં પંચવર્ણી સરસ સુગંધી પુષ્પના ટેરરૂપ સ્વરૂપવાળાથી પૂજા કરીને, તેમાં કાલાગટુ આદિ ધૂપોની જે મઘમઘાયમાનું ગંધ ઉદ્ભૂત થઈ તેના વડે રમ્ય. ગંધોમાં - શુનુ દમ - ચીડા, તુરુ - સિહક, સુગંધી-સળંધ, વગંધ-ઉત્તમ વાસ, fધવપૂU - સૌરભ્ય અતિશયથી ગંધદ્રવ્ય ગુટિકા સમાન, આલિંગન સહિત વૃત્તિથી - શરીર પ્રમાણથી, ૩મવત: મસ્તકાંત કે પાદાંતને આશ્રીતે, વળીયો - ઉપધાનકમાં બંને બાજુ ઉન્નત-ઉંચી, મધ્યમાં નમેલી અર્થાત્ નિમ્ન કે ગંભીર અથવા મધ્ય ભાગમાં ગંભીર, વિવUT - એવો પાઠ પણ દેખાય છે. તેમાં સપરિકમિત ગંડોપઘાન એવો અર્થ છે, પુતિન વાસ્તુક્રયા થોડવાન્ન: અવદલન એટલે પાદાદિ ન્યાસમાં અધોગમન • x - ૪ - " fજયfષયકુ છાય - ઉપચિત એટલે પરિકર્મિત, જે કપાસનું કે અતસીમય વસ્ત્ર, યુગલ અપેક્ષાએ જે પટ્ટ, તેનું આચ્છાદન જેને છે તે તથા, તેમાં સારી રીતે રચિત રજણ-આચ્છાદન વિશેષ, અપરિભોગાવસ્થામાં રહે છે તે. જવનgવારંવૃત્ત • મશક ગૃહાભિધાન વસ્ત્ર વિશેષથી આવૃત, મનન - ચામડાનું વસ વિશેષ, તે સ્વભાવથી અતિ કોમળ હોય છે, મૂત - કપાસનું બનેલું, પૂર - વનસ્પતિ વિશેષ, નવનીત - માખણ, તૂન - અર્કતુલ. જેવો સ્પર્શ. સુગંધી એવા ઉત્તમ પુષ્પોના ચૂર્ણ, આ સિવાય પણ તેવા પ્રકાસ્ના શયન અને ઉપચાર, તેના વડે યુક્ત જે છે તે તથા, તેમાં અર્ધરાણ કાળ સમયમાં, સમય - સમાચારો અર્થ પણ થાય, તેથી કાળ વડે વિશેષિત કરાયેલ એવો કાળરૂપ સમય, તે કાળસમય. તે અનદ્ધરાત્રિરૂપ પણ હોઈ શકે, તેથી અહીં કહ્યું કે – અદ્ધરાત્રિ શબ્દ વડે વિશેષિત, તેથી અર્ધરાત્રરૂપ કાળ-સમયમાં મુત્તના T3 - અતિ સુતેલ નહીં, અતિ જાગતી, નહીં તેવી. મરમાળ - પ્રચલાયમાન. ઉદારાદિ વિશેષણ પૂર્વવતું. | મુવિ - સ્વનક્રિયામાં, શરાય - હાર, જીત, ક્ષીરસાગર, શશાંક, કિરણ, ઉદકજ ઈત્યાદિવતુ અતિશુક્લ, રમ્ય, તેથી જ પ્રેક્ષણીય કે દર્શનીય છે કે તે તથા fથાનકૃપડકુવવૃવવામુuિrg ઈત્યાદિ fથર - અપકંપ, ઇ - મનોજ્ઞ, પ્રવીણ - કપૂરનો અગ્રતના ભાગ જેને છે તે તથા વૃત્તા - વર્તુળ, પાવર • ચૂલ, મુનિg - સારી રીતે ચોટેલ, વિgિ - ઉત્તમ, તીજી - ભેદિકા, જે દાઢો તેના વડે કરીને જેનું મુખ ખુલ્લુ થયેલ છે તે, (એવો સીંહ). fમયગળામત્રનત્તમદ્ય સાત નંદૃ કટ્ટ - પરિકર્મિત એટલે પરિકમ કરાયેલ જે જાત્યકમલ, તેની જેમ કોમળ. માત્ર પ્રમાણોપેત, શોભતું એવું, તેની વચ્ચે તણું - મનોજ્ઞ, મg - દાંતને ઢાંકનાર, તથા સુખનપત્ત ઈત્યાદિ - સતા કમળના પાન જેવા, મૃદુની મધ્યે સુકુમાલ તાળવું અને જીભ જેની છે તે, તથા વાયનાંતરમાં આ પાઠ થોડી ભિન્ન રીતે પણ જોવા મળે છે. તેમાં લાલકમળના પગની માફક સુકમાલ તાળવું, નિલલિત અગ્રજીભ જેની છે તે તથા મધુગુટિકાવતુ fuત ૧૫૬ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/3 - દીપ્યમાન પિંગલ આંખો જેની છે તે, તથા મૂHTTયાવરVTV-તfથય ઈત્યાદિ - મૂષા એટલે સુવર્ણ આદિને તપાવવાનું વાસણ, તેમાં રહેલ જે પ્રવર કનક, તાપિત એટલે અગ્નિ વડે કરાયેલ તાપ. આવર્ત કરતો હોય તેની જેની જેમ જે વર્ણથી વૃત અને તડિત જેવો વિમલ અને સદેશ પરસ્પર નયન વડે છે તે. તથા - - વિસાતથીવર ઈત્યાદિ. વિશાલ એટલે વિસ્તીર્ણ, વવર - ઉપચિત, જૂ - જંઘા, જેની પરિપૂર્ણ અને વિપુલ સ્કંધ જેના છે તે. તથા fમવયસુહુમાસ્તવણી અથd મૃદ, સ્પષ્ટ, સૂક્ષમ, પ્રશસ્ત લક્ષણ, વિસ્તીર્ણ અને પાઠાંતરથી વિકીર્ણ જેની કેશસટા એટલે અંધ કેશ છા, તેના વડે ઉપશોભિત જે છે તે. તેને કfroffers ઈત્યાદિ અર્થાત્ ઉચું કરેલ એવું, સારી રીતે અધોમુખ કરાયેલ, શોભનતા વડે જાત અને આસ્ફોટિત એટલે ભૂમિ ઉપર પછાડેલ પંછ જેને છે તેવા. (સીંહને સ્વપ્નમાં જુએ છે.) મતવિમવવન ઈત્યાદિ. એટલે શરીર અને મનની ચપળતા હિત જે રીતે થાય છે, ઉત્સુકતા હિત, રાજહંસ જેવી ગતિથી. મામ0 - ગતિજનિત શ્રમનો અભાવ, વીરW વિશ્વસ્ત, સંક્ષોભાભાવ કે અનુસુફ. સુખ વડે સુખ કે શુભ એવા ઉત્તમ આસને બેઠેલી, એવી. ધારદવનવરાદિ ઈત્યાદિ - ધારા વડે Íચાયેલ સુગંધી પુષ્પની જેમ. ચંઘુમાન - પુલકિત શરીર જેનું છે તે, તથા શું કહેવા માંગે છે ? વયરોમજૂર્વ - રોમ કૂપ-તેના છિદ્રો જેને ઉદ્ભૂિત થયા છે તેવી, તથા આભિનિબોધિક પ્રભવ-મતિપૂર્વક, જાતિવિશેષ ભૂત ઔત્પાતિકી આદિ બુદ્ધિરૂપ પરિચ્છેદનથી, ફળનો નિશ્ચય કરીને. મારો વાતુ આદિ - અહીં ‘કલ્યાણ' એટલે અર્થ પ્રાપ્તિ માટે, મંગલ એટલે અનર્થનો પ્રતિઘાત. અર્થ કQો. (હવે ફળને કહે છે – હે દેવાનુપિયા! અર્થનો લાભ થશે. કેતુ એટલે દdજ કે ચિહ, કેતુની જેમ, કેતુના અદ્ભૂતત્વથી કુળમાં કેતુ સમાન, આ પ્રમાણે બીજે પણ જાણવું. ‘કુલદીપ’ • પ્રકાશક હોવાથી દીપવતુ. પર્વત એટલે અનભિભવનીય, સ્થિર આશ્રયતાના સાધચ્ચેથી. ‘કુલવડૅસય’ કુલનો અવતંસક - ઉત્તમત્વથી શેખર રૂપ, વિના - વિશેષ ભૂષકત્વથી, કીર્તિકર-કીર્તિ એટલે એક દિશાગામી પ્રસિદ્ધિ. સમૃદ્ધિના હેતુપણાથી કુળમાં નંદિકર, કુળનો યશ કરનાર, અહીં યશ એટલે સર્વદિગામી પ્રસિદ્ધ વિશેષ. પાવ - છાયા હોવાથી આશ્રયણીય, વિવકુવર - વિવિધ પ્રકારોથી વધતું, વિવર્ધનને કરવાના સ્વભાવવાળો. સાપુત્રે અહીન એટલે સ્વરૂપથી પૂર્ણ અથવા સંખ્યા વડે પૂર્ણ, પાંચ ઈન્દ્રિયો જેની છે તે તથા એવા પ્રકારનું શરીર જેનું છે તે. અહીં સાવત્ શબ્દથી લક્ષણ, વ્યંજન, ગુણયુક્ત. તેમાં નક્ષT • સ્વસ્તિકાદિ, નન • મધ, તિલકાદિ, તેમાં જે ગુણ-પ્રશસ્તતા, તેના વડે યુક્ત જે છે તે તથા • fસમારે તંત્ર ઈત્યાદિ - ચંદ્રની જેમ સૌમ્ય આકારવાળી, કાંત એટલે

Loading...

Page Navigation
1 ... 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104