Book Title: Agam Satik Part 11 Bhagavati Sutra Gujarati Anuwad 3
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 92
________________ ૧૩૦ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૩ જાય છે, જઈને શિદંડકુંડિક આદિ જેમ કંદકમાં કહ્યું તેમ યાવતુ પતજિત થયો. બાકીનું શિવરાજર્ષિ માફક કહેવું ચાવતું શાશ્વત અને અવ્યાબાધ સુખને અનુભવે છે, સિદ્ધ થાય છે. ભગવન્! તે એમ જ છે, એમ જ છે. • વિવેચન-૫૨૫ થી પર૮ : તેઓ ઈત્યાદિ. UT - એકઝ, સમુવાજીયા" - એક સ્થાને આવીને, સવા • મળ્યા, એકઠાં થયા. મયણા - આસન ગ્રહણ કરીને. માણસાઇ - નીકટપણે બેઠા. fમદ · પરસ્પર વ - ગૃહીતાર્થ, ગૃહીત પરમાર્થ. તું ડોક્ત - શતક-૨માં. મુનિ દીપરત્નસાગરે કરેલ શતક-૧૧ નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ – X - X - X - X - X - X – ૧૧/-/૧૨/૫૨૫ થી ૫૨૮ ૧૬૯ • જુએ છે. ત્યારે તે યુગલ પશ્તિાજકને અ-આવા સ્વરૂપનો મનોગત યાવતુ સંકલ્પ ઉત્પન્ન થયો - મને અતિશય જ્ઞાન-દર્શન સમુત્પન્ન થયા છે, દેવલોકમાં દેવોની જઘન્ય ૧૦,૦૦૦ વર્ષ સ્થિતિ છે, તેની પછી સમાધિક, દ્વિસમયાધિક યાવતું ઉત્કૃષ્ટથી અસંખ્યાત સમયાધિક, ઉત્કૃષ્ટથી દશ સાગરોપમ સ્થિતિ છે, તેની પછી દેવો અને દેવલોક નથી. આ પ્રમાણે વિચારીને આતાપના ભૂમિથી ઉતરે છે, ઉતરીને ગિદંડકુંડિકા ચાવતું ઘાતુરત વોને ગ્રહણ કરે છે, કરીને જ્યાં આલમિકા નગરી છે, જ્યાં પરિવ્રાજકોનો મઠ છે, ત્યાં આવે છે, આવીને ભાંડોપગરણ મુકે છે, કરીને આનંભિકા નગરીમાં શૃંગાટક યાવતું માગમાં એકમેકને આ પ્રમાણે કહે છે. યાવતું પરૂપે છે - હે દેવાનુપિયો ! મને અતિશય જ્ઞાન-દર્શન ઉત્પન્ન થયેલ છે. દેવલોકે દેવોની જન્ય સ્થિતિ ૧૦,૦૦૦ વર્ષ છે ઈત્યાદિ પૂર્વવતુ, પછી દેવલોક અને દેવ નથી. ત્યારે આલંભિકા નગરીમાં આ આલાવાથી જેમ શિવ રાજામાં કહ્યું, તે પ્રમાણે કહેવું યાવત તે વાત કેમ માનવી ? સ્વામી પધાર્યા. ચાવત પર્પલ પાછી ફરી. ગૌતમસ્વામી તે પ્રમાણે જ ભિક્ષારયએિ નીકળ્યા, તે પ્રમાણે જ ઘણાં લોકોના શબ્દો સાંભળ્યા. તે પ્રમાણે જ ઘણાં લોકોના શબ્દો સાંભળીને તે પ્રમાણે જ બધું કહેવું ચાવત હે ગૌતમ ! હું વળી આ પ્રમાણે કહું છું. આ પ્રમાણે ભાખુ ચાવતું પરણું કે – - દેવલોકમાં દેવોની જઘન્ય સ્થિતિ દશ હજાર વર્ષની કહી છે, તેના પછી સમયાધિક, બે સમયાધિક યાવતુ ઉત્કૃષ્ટથી તેત્રીશ સાગરોપમની સ્થિતિ કહેલી છે. તેના પછી દેવો અને દેવલોક વિચ્છિન્ન થાય છે આથતૃિ દેવદેવલોક નથી. ભગવન ! સૌધર્મ કલામાં વર્ષ સહિત અને વણરહિત દ્રવ્ય અન્યોન્યભદ્ર છે ? ઈત્યાદિ પૂર્વવત કહેતું. ચાવતું તેમ જ છે. આ પ્રમાણે જ ઈશાનમાં પણ ચાવતુ ટ્યુતમાં કહેવું. આ પ્રમાણે જ શૈવેયક વિમાનોમાં અને અનુત્તર વિમાનમાં પણ કહેવું. ઇષત પાગભારામાં પણ રાવત તેમ જ છે. ત્યારપછી તે મહામોટી ઉંઘ યાવતુ પાછી ગઈ. ત્યારે આલંભિકા નગરીના શૃંગાટક, શિક, ઈત્યાદિ બધું જેમ શિવરાજર્ષિમાં કહ્યું તેમ કહેવું યાવત્ યુગલ આણગાર સર્વ દુઃખોથી મુક્ત થયા. વિશેષ એ કે - iદંડકુંડિક યાવત્ ધાતુક્ત વસ્ત્ર પહેર્યા હતા. વિર્ભાગજ્ઞાન પડી ગયું. આલંબિકાનગરીની વચ્ચોવચ્ચેથી નીકળે છે યાવત્ ઉત્તર-પૂર્વ દિશામાં

Loading...

Page Navigation
1 ... 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104