Book Title: Agam Satik Part 11 Bhagavati Sutra Gujarati Anuwad 3
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 101
________________ ૧૨-૪/૫૩૮ ૧૮૩ કહેલ છે. અનંતપદેશિકમાં બે ભાગે-૧૩, ત્રણ ભાગ-૨૫, ચાર ભાગ-3૭, પંચ ભાગે૪૯, છ ભાગે-૬૧, સાત ભાગે-૩૩, આઠ ભાગે-૮૫, નવ ભાગે-૯૭, દશ ભાગે-૧૦૯, સંખ્યાત ભાગે-૧૨, અસંખ્યાતવમાં-૧૩, અનંત ભેદ કરણમાં તો એક જ વિકલ્પ કહેલ છે. * * * * * * * પૂર્વે પુદ્ગલોનું સંહનન કહ્યું, તેને આશ્રીને કહે છે – • સૂત્ર-પ૩૯ ભગવાન ! આ પરમાણુ યુગલોના સંઘત અને ભેદના સંબંધથી થનારા અનંતાનંત યુગલ પરાવત જાણવા યોગ્ય છે? તેથી (તેનું) કથન કરાયું છે ? હા, ગૌતમ! - X - તેથી જ કથન કરાયેલ છે. ભગવાન ! યુગલ પરાવર્ત કેટલા ભેદે છે ? ગૌતમ! સાત પ્રકારે છે - ઔદકિ, વૈક્રિય, વૈજસ, કામણ યુગલ પરાવર્ત તથા મન, વચન અને આનાાન પુગલ પરાવર્ત. ભગવન / નૈરચિકને કેટલા પ્રકારે પુગલ પરાવર્ત છે ? ગૌતમ ! સાત પ્રકારે છે. તે આ – દારિક, ઐક્રિય ચાવતુ આનાપાન યુગલ પરાવતું. એ પ્રમાણે ચાવતું વૈમાનિક કહેતું. ભગવન્! પ્રત્યેક નૈરયિકનાં કેટલા ઔદારિક યુગલ પરાવર્ત અતીતમાં થયા ? અનંતા... ભાવિમાં કેટલા થશે ? કોઈના થશે અને કોઈના નહીં થાય. જેના થશે તેના જઘન્યથી એક કે બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા, અસંખ્યાતા કે અનંતા થશે. ભગવાન પ્રત્યેક અસુકુમારના કેટલા ઔદાકિ યુગલ પરાવર્ત અતીતમાં થયા ? એ પ્રમાણે જ એ રીતે વૈમાનિક સુધી કહેવા. ભગવદ્ ! પ્રત્યેક ગૈરસિકના કેટલા અતીત ઐક્તિ યુગલ પરાવર્ત છે ? અનંતા. એ પ્રમાણે જેમ ઔદાકિ યુગલ પરાવતમાં કહ્યું. તેમ વૈકિય પુદગલ પરાવતમાં પણ કહેવું. એ પ્રમાણે ચાવતુ વૈમાનિકની નાપન યુગલ પરાવર્ત કહેવા. આ પ્રમાણે એકત્ર સાત દંડકો થાય છે. ભગવાન ! નૈરયિકોના અતીત ઔદારિક પુદગલ પરાવર્ત કેટલા થયા ? ગૌતમાં અનંતા. ભાવિ કેટલા થશે ? અનંતા. એ પ્રમાણે વૈમાનિક સુધી કહેવું, એ પ્રમાણે વૈક્રિય પુગલ પરાવત પણ કહેવું. એ પ્રમાણે ચાવતું આનાપાનું પુગલ પરાવત વૈમાનિક સુધી કહેવા. એ પ્રમાણે આ પૃથફ પૃથફ સાત, ચોવીશે દંડકમાં કહેવા. ભગવન પ્રત્યેક નૈરયિકના નૈરયિકપણામાં કેટલા અતીત ઔદારિક યુગલ પરાવત થયા ? એક પણ નહીં. ભાવિમાં કેટલા થશે ? એક પણ ૧૮૮ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/3 નહીં થાય. ભગવાન / પ્રત્યેક ઔરસિકના અસુરકુમારત્વમાં કેટલા અતીત દારિક પુગલ પરાવત થયા ? પૂર્વવતું. એ પ્રમાણે ચાવત્ સ્વનિતકુમારત્વમાં, અસુકુમારત્વ માફક કહેવું. ભગવાન ! પ્રત્યેક નૈરયિકના પૃથ્વીકાયિકવમાં કેટલા અતીત ઔદારિક યુગલ પરાવત થયા? અનંતા. ભાવિમાં કેટલા થશે ? કોઈને થશે, કોઈને નહીં થાય. જેને થશે, તેને જઘન્યથી એક કે બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી સંખ્યાત, અસંખ્યાત કે અનંતા થશે. એ પ્રમાણે ચાલતુ મનુષ્યત્વમાં ભણવા. વ્યંતર, જ્યોતિક અને વૈમાનિકતવમાં અસુરકુમારd માફક જાણવું.. ભગવન પ્રત્યેક અસુકુમારના નૈરાયિકપણામાં કેટલા અતીત દારિક પુગલ પરાવર્ત થયા ? નૈરયિકની જે વકતવ્યતા કહી, તેવી અસુકુમારની પણ વૈમાનિક પતિ કહેતી. એ પ્રમાણે યાવત અનિતકુમારની, એ પ્રમાણે પૃથ્વીકાયની, એ પ્રમાણે ચાવત વૈમાનિકની, બધાંનો એક આલાવો કહેવો. ભગવાન ! પ્રત્યેક નૈરયિકના નૈરયિકપણામાં કેટલા અતીત વૈક્રિય યુગલ પરાવર્ત થયા ? અનંતા. કેટલા થશે ? એકથી માંડીને અનંતા. એ પ્રમાણે યાવતું સ્વનિતકુમારપણામાં કહેવું. પૃનીકાયિકમાં પૃચ્છા. એક પણ નથી. કેટલા થશે ? એક પણ નહીં. એ પ્રમાણે જેને વૈક્રિય શરીર છે, ત્યાંથી લઈને ઉત્તરોત્તર કહેવા. જ્યાં વૈક્રિય શરીર નથી, તેને પૃવીકાયિકત્વ માફક કહેવા. વાવ વૈમાનિક જીવના વૈમાનિકપણા સુધી કહેa. તૈજસ પુગલ પરાવત અને કામણ યુગલ પરાવત સબ એકથી લઈને ઉત્તરોત્તર કહેવા. મન પુગલ પરાવત બધાં પંચેન્દ્રિયોમાં એકથી ઉત્તરોત્તર કહેવું, વિકસેન્દ્રિયમાં નથી. વચન યુગલ પરાવત એ પ્રમાણે જ છે, માત્ર એકેન્દ્રિયમાં નથી તેમ કહેવું. આનાપાન યુગલ પરાવર્ત સત્ર એકથી ઉત્તરોત્તર ચાવત વૈમાનિકના વૈમાનિકપણાં સુધી કહેતું. ભગવના અનેક નૈરયિકોના નૈરયિકપણામાં કેટલા અતીત દારિક પુગલ પરાવર્ત થયા? એક પણ નહીં. કેટલા થશે ? એક પણ નહીં એ પ્રમાણે સાનિતકુમારપણામાં સુધી કહેવું. - • પૃવીકાચિકવમાં પૃચ્છા. ગૌતમ / અનંતા. કેટલા થશે ? અનંતા. એ રીતે મનુષ્યપણાં સુધી કહેવું હંતર, જ્યોતિષ્ક, વૈમાનિકqમાં નરયિકવ માફક કહેવું. એ પ્રમાણે યાવતુ વૈમાનિકના વૈમાનિકપણામાં સુધી કહેવા. આ પ્રમાણે સાતે પણ યુગલ પરાવર્તા કહેવા. જેને છે તેને અતિતા અને ભાવિના પણ અનંતા કહેવા. જેને નથી તેને બંને નથી તેમ કહેવું યાવત વૈમાનિકના વૈમાનિકપણામાં કેટલા અતીતા અનાપાન પુદગલ પરાવર્ત થયા? અનંતા. કેટલા થશે? અનંતા.

Loading...

Page Navigation
1 ... 99 100 101 102 103 104