Book Title: Agam Satik Part 11 Bhagavati Sutra Gujarati Anuwad 3
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 84
________________ ૧/-/૧૧/૫૧૮ થી પર ૧૫૩ ઉપર મહાસ્વપ્નોમાંના કોઈ સાત મહાસ્વપ્નો જોઈને જાણે છે, બલદેવની માતા બલદેવ ગર્ભમાં આવે ત્યારે આ ચૌદ મહાસ્વપ્નોમાંથી કોઈ ચાર મહાસ્વપ્નોને જોઈને જગે છે, માંડલિકની માતા માંડલિક ગર્ભમાં આવે ત્યારે આ ચૌદ મહાસ્વપ્નોમાંના કોઈ એક મહાસ્વપ્નને જોઈને જાણે છે. હે દેવાનુપિયા પ્રભાવતી દેવીએ એક મહાસ્વપ્ન જોયું છે. હે દેવાનપિયા પ્રભાવતી દેવીએ ઉદાર સ્વપ્ન જોયેલ છે યાવતુ આરોગ્ય, તુષ્ટિ યાવતું માંગલ્યકારક વન પ્રભાવતી દેવીએ બેયેલ છે. હે દેવાનુપિયા (તેના ફળ રૂપે) આનો લાભ, ભોગનો લાભ, યુગનો લાભ, રાજ્યનો લાભ થશે. એ પ્રમાણે નિશે હે દેવાનુપિય ! દેવી પ્રભાવતી નવ માસ પતિપૂર્ણ થતાં વાવ4 વ્યતિકાંત થતાં તમારા સ્કુલમાં કેતુ સમાન ચાવ4 બાળકને જન્મ આપશે. તે બાળક પણ બાલભાવથી મુક્ત થઈને ચાવતું રાજ્યાધિપતિ રાજ થશે અથવા ભાવિતાત્મા અણગાર થશે. હે દેવાનુપિય! પ્રભાવતી દેવીએ ઉદાર સ્વન જોયેલ છે, યાવતુ આરોગ્ય, સંતોષ, દીર્ધાયુ, કલ્યાણકારી યાવતું સ્વપ્નને જોયેલ છે. ત્યારે તે બલરાજ સ્વM લક્ષણ પાઠકની પાસે આ અને સાંભળી, અવધારી, હર્ષિત-સંતુષ્ટ થઈને, બે હાથ જોડી યાવત તે વન લક્ષણ પાઠકોને આ પ્રમાણ કહ્યું હે દેવાસુપિયો ! તે એમ જ છે યાવતુ જે તમે કહો છો તેમજ છે, તે સ્વપ્નના અર્થને સમ્યફ સ્વીકારે છે, સ્વીકારીને સ્વનલક્ષણ પાઠકોને વિપુલ આશન, પાન, ખાદિમ, સ્વાદિમ, યુu, વરુ, ગંધ, માળા, અલંકાર વડે સકારે છે, સન્માને છે. સકારીસન્માનીને વિપુલ જવિા યોગ્ય પ્રીતિદાન આપે છે, આપીને વિસર્જિત કરે છે. ત્યારપછી સીંહાસન ઉભો થાય છે, ઉભો થઈને ક્યાં પsiાવતી દેવી છે, ત્યાં આવે છે, આવીને પ્રભાવતી દેવીને તેવી ઈષ્ટ, કાંત યાવ4 વાણીથી ધીમે ધીમે આ પ્રમાણે કહે છે - એ પ્રમાણે ખરેખર હે દેવાનુપિયા ! સ્વપ્ન શાસ્ત્રમાં ૪સ્વપ્નો, 30મહાવનો એમ કર સર્વે વનો કહ્યા છે. તેમાં હે દેવાનુપિય! તીર્થકર કે ચકવતની માતા ઈત્યાદિ પૂર્વવત ચાવતું કોઈ એક મહાસ્વપ્નને જોઈને જાણે છે. આમાંથી હે દેવાનુપિયા ! તમે એક મહાસ્વપ્નને જોયું છે. હે દેવી ! તમે ઉંદર સ્વનને જોયું છે યાવતું રાજ્યાધિપતિ રાજી થશે. અથવા ભાવિતાત્મા શણગાર થશે. હે દેવી! તમે ઉંદર સ્વપ્નને જોયું યાવતુ - x • પ્રભાવતી દેવીને તેવી ઈષ્ટ, કાંત યાવતુ બીજી વખત, બીજી વખત અનુમોદના કરી. ત્યારે તે પ્રભાવતી દેવી બળરાજાની પાસે આ પ્રમાણે સાંભળી, અવધારીને, હર્ષિત-સંતુષ્ટ થઈને, બે હાથ જોડીને ચાવતુ આ પ્રમાણે કહ્યું હે દેવાનુપિય ! તમે જે કહ્યું તેમજ છે યાવત આ પ્રમાણે કહીને તેણીઓ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૩ સ્વાનના અને સારી રીતે સ્વીકાર્યો. બલરાજાની અનુમતિ લઈ વિવિધ મણિ, રતનથી ચિકિત સીંહાસનેથી યાવત ઉભી થઈને ત્વસ્તિ, અચલ યાવ4 ગતિથી જ્યાં પોતાનું ભવન, ત્યાં ગઈ, જઈને પોતાના ભવનમાં પ્રવેશી. ત્યારપછી તે પ્રભાવતી દેવીએ સ્નાન કર્યું બલિકર્મ કર્યું કાવત્ સવલિંકારથી વિભૂષિત થઈ, તે ગભને અતિશત નહીં, અતિ ઉણ નહીં અતિ તિક્ત નહીં અતિ કટુક નહીં, અતિ કષાયી કે ખાટા નહીં, અતિ મધુર નહીં, પણ તુને યોગ્ય પણ સુખકાક ભોજન, આચ્છાદન, ગંધ, મારા વડે તે ગર્ભના હિત, મિત, પઢ, ગર્ભપોષક પદાર્થો લેતી, દેશ, કાળ અનુસાર આહાર કરતી, વિવિકd-મૃદુ શયનઆસનથી એકાંત શુભ કે સુખદ મનોનુકૂલ વિહારભૂમિમાં રહેતી, પ્રશસ્ત દોહદ ઉત્પન્ન થયા, રોહ પૂર્ણ થયા, સન્માનિત થયા, કોઈએ દોહદની અવમાનના ન કરી, દોહદ સમાપ્ત થયા, રોગ-મોહ-ભય-પાિસાદિથી રહિત થઈને ગર્ભને સુખપૂર્વક વહન કરે છે. ત્યારે તે પ્રભાવતીદેવીએ નવ માસ પતિપૂર્ણ થયા બાદ સાડા સાત રાત્રિ દિવસ વ્યતિકાંત થતાં સુકુમાલ હાથપગવાળા, અહીન-મૂર્ણ પાંચેન્દ્રિય શરીરવાળા, લસણ-વ્યંજન ગુણયુકત યાવત્ શશિ સૌમ્યાકાર, કાંત, પ્રિયદર્શન, સુરૂપ બાળકને જન્મ આપ્યો. ત્યારે તે પ્રભાવતી દેવીની આંગપરિચારિકાઓએ પ્રભાવતી દેવીને પ્રસૂતા જાણીને જ્યાં બલરાજ હતો, ત્યાં ગઈ, ત્યાં જઈને બે હાથ જોડી યાવત બલરાજને જય-વિજય વડે વધાવે છે, વધાવીને આ પ્રમાણે કહ્યું - એ પ્રમાણે હે દેવાનુપિયા પ્રભાવતીના પિય સમાચારને આપની પ્રીતિ માટે નિવેદન કરીએ છીએ, તે તમને પિય થાઓ. ત્યારે તે બલરાજ અંગપરિચરિકા પાસે આ વૃત્તાંતને સાંભળીને, અવધારીને હર્ષિત-સંતુષ્ટ થઈને ચાવવ ધારાથી સિંચિત માફક ચાવ4 વિકસીત રોમકૂપવાળા રાજાએ તે ગપતિયારીકાને મુગુટ સિવાયના બધાં અલંકાર આપી દીધા, પછી સફેદ ચાંદીનો નિર્મળ જળથી ભરેલ કળશ લઈને તે દાસીઓના મસ્તક ધોયા તેઓને વિપુલ જીવિતાથ પીર્તિદાન દઈને સત્કાર સન્માન કરી દાસીત્વથી મુક્ત કરી. • વિવેચન-૫૧૮ થી ૫૨૦ : હવે પલ્યોપમ, સાગરોપમના અતિ પ્રચુર કાળથી ક્ષયનો અસંભવ હોવાથી પ્રશ્ન કરતા કહે છે - ક્ષણ • સર્વ વિનાશ, અપવવ - દેશથી વિનાશ. હવે પલ્યોપમાદિ ક્ષયને સુદર્શન ચ»િ વડે દશવિ છે. તસિતારાશિ : તેમાં, તાદેશમાં - કહેવાને અશક્ય સ્વરૂપમાં, પુણ્યવાન યોગ્ય એમ અર્થ છે. મત - ઘોળવું, ધૃણ - કોમલ પાષાણાદિ વડે, તેથી જ પૂE - મમૃણ, તથા તેમાં વિવિત્ર વિવિધ નિયુક્ત, ડોવન - ઉપરનો ભાગ, ક્રિયે -

Loading...

Page Navigation
1 ... 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104