Book Title: Agam Satik Part 11 Bhagavati Sutra Gujarati Anuwad 3
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 74
________________ ૧૫-/૧૦/૧૦ ૧૩૩ અને બેઈન્દ્રિયોના પ્રદેશો, એ પ્રમાણે પ્રથમ ભંગ છોડીને ચાવ4 પંચેન્દ્રિય અનિયિોમાં ત્રણ ભંગ કહેવા. જે અજીવો છે, તે બે ભેદે છે - રૂપી, અરૂપી. પી પૂર્વવતુ. જે અરૂપી જીવ છે, તે પાંચ ભેદે છે . મિસ્તિકાય નથી, (૧) ધમસ્તિકાયના દેશ, (૨) ધમસ્તિકાયના પ્રદેશ, એ રીતે (૩-૪) અધમસ્તિકાયના દેશ અને પ્રદેશ. (૫) અદ્ધા સમય. • • • તિછલિોક ક્ષેત્રલોકના, ભગવનું ! એક આકાશપદેશામાં શું જીવો છે? અધોલોક ક્ષેત્રલોક મુજબ જાણવું. એ પ્રમાણે ઉdલોક ક્ષેત્રલોકમાં પણ જાણવું. વિશેષ એ કે - તેમાં અદ્ધા સમય નથી. તે કારણે અરૂપી (જીવ) ચાર ભેદે કહ્યા. લોકમાં, જેમ ધોલોક ક્ષેત્રલોકના એક આકાશપરદેશમાં કહ્યું. તેમ કહેવું. ભગવન ! અલોકના એક આકાશપદેશની પૃચ્છા, ગૌતમ ! ત્યાં જીવ નથી, જીવદેશ નell, ઈત્યાદિ પૂર્વવતુ. ચાવતુ અનંત અCHષ ગુણોથી સંયુક્ત સવકાશના અનંતમાં ભાગ ન્યૂન છે. દ્રવ્યથી આધોલોક હોલોકમાં અનંત જીવ દ્રવ્યો, અનંત અજીબદ્રવ્યો, અનંતા જીવાજીવ દ્રવ્યો છે, એ રીતે તિછલોક ક્ષેત્રલોકમાં અને ઉર્વલોક હોમલોકમાં પણ જાણવું. દ્રવ્યથી અલોકમાં જીવદ્રવ્યો નથી, અજીતદ્રવ્યો નથી, જીવાજીવ દ્રવ્યો નથી, એ અજીતદ્રવ્ય દેશ છે યાવત સવકાશના અનંતમાં ભાગ જૂન છે. કાળથી ધોલોક ગલોક કદી ન હતો, તેમ નથી થાવ4 નિત્ય છે, એ પ્રમાણે આલોક સુધી જાણવું... ભાવથી અધોોક-ક્ષેત્રલોકમાં અનંતા વણ પચયિ છે, ઇત્યાદિ જેમ ‘ઝંદક”માં કહ્યું તેમ યાવત્ અનંતા અગુરુલઘુપચયિો છે, એ પ્રમાણે યાવતુ લોકમાં છે. ભાવથી અલોકમાં વપયયિ નથી લાવતું ચાવતું અંગુરલધુ યય નથી, પણ એક અજીબદ્ધવ્યનો દેશ છે રાવતું અનંત ભાગ ન્યૂન છે. • વિવેચન-૫૧૦ : દ્રવ્યલોક-આગમથી, નોઆગમથી, તેમાં આગમથી દ્રવ્યલોક, લોકશબ્દાને જાણે, પણ તેમાં અનુપયુક્ત • x - ‘મંગલ'ને આશ્રીને દ્રવ્યનું લક્ષણ કહે છે - આગમથી મંગલશબ્દાનુ વાસિત અનુપયુક્ત વક્તા, તેના જ્ઞાનની લબ્ધિથી, યુકત હોવા છતાં અનુપયુક્ત તે દ્રવ્ય નોઆગમથી જ્ઞશરીર, ભવ્ય શરીર, તવ્યતિરિત ભેદથી ત્રણ પ્રકારે. તેમાં લોકશબ્દાર્થજ્ઞનું શરીર જ્ઞાન અપેક્ષાથી ભૂતલોક પર્યાયતાથી મૃતાવસ્થ છે. - x - તે શરીરરૂપ દ્રવ્યભૂત લોક તે જ્ઞશરીર દ્રવ્યલોક, નો શબ્દ અહીં સર્વનિષેધમાં છે. તથા લોક શબ્દાર્થને જે જાણશે, તેનું શરીર સચેતન ભાવિલોક ભાવત્વથી મધુના ઘડા માફક ભવ્યશરીર દ્રવ્યલોક છે. નો શબ્દ અહીત પણ સર્વનિષેધમાં જ છે. જ્ઞશરીર ભવ્યશરીર ૧૩૪ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૩ વ્યતિરિક્ત દ્રવ્ય લોક દ્રવ્યો ધમસ્તિકાયાદિ. - કહ્યું છે કે જીવ-અજીવ, રૂપી-અરૂપી, સપ્રદેશ-અપ્રદેશ. નિત્ય-અનિત્ય જે દ્રવ્ય, તેને દ્રવ્યલોક જાણવો. અહીં પણ નો શબ્દ સર્વનિષેધમાં છે કેમકે આગમ શબ્દવાસ્યના જ્ઞાનનો સર્વથા નિષેધ છે. ક્ષેત્રરૂપ લોક તે ક્ષેત્રલોક. કહ્યું છે કે - આકાશના પ્રદેશો ઉદ્ધ, અધો, તિછલોકમાં છે, તેને જિનેશ્વરે અનંત ક્ષેત્રલોક ઉપદેશ્યો છે, તેમ તું જાણ. કાળલોક - કાળ એટલે સમયાદિ, તપ જે લોક તે કાલલોક, કહ્યું છે કે - સમય, આવલી, મુહૂર્ત, દિવસ, અહોરાત્ર, પક્ષ, માસ, વર્ષ, યુગ, પલ્યોપમ, સાગરોપમ, ઉત્સર્પિણી પરાવર્ત (કાળલોક છે.) ભાવલોક - બે પ્રકારે છે. આગમચી, નોઆગમચી. તેમાં આગમથી લોકશબ્દાર્થજ્ઞ, તેમાં ઉપયુક્ત ભાવરૂપલોક તે ભાવલોક. નોઆગમથી ભાવ દારિકાદિ, તપલોક તે ભાવલોક. કહ્યું છે કે- ઔદયિક, ઔપથમિક, ક્ષાયિક, ક્ષાયોપથમિક, પારિણામિક અને સાંનિપાતિક એ છ બેદે ભાવલોક જાણવો. અહીં નો શબ્દ સર્વનિષેધમાં અથવા મિશ્રવચન છે. આગમના જ્ઞાનપણાથી ક્ષાયિક, ક્ષાયોપથમિક જ્ઞાનસ્વરૂપ ભાવ વિશેષથી અને મિશ્રવથી દયિકાદિ ભાવલોક, અધોલોકરૂપ ક્ષેત્રલોક તે અધોલોક ક્ષેત્રલોક. આ આઠ પ્રદેશ રૂચક, તેના અઘતન પ્રતરની નીચે 60 યોજન યાવત તિછ લોક છે, તેનાથી પછી નીચે સ્થિત હોવાથી અધોલોક છે, તે સાત રાજ પ્રમાણ છે... તિલોક ોગલોક - રૂચકની અપેક્ષાએ નીચે અને ઉપરના 600-600 યોજન પ્રમાણ તિછરૂિપાણાથી તિછલોક છે, તે રૂપ જે ક્ષેત્રલોક, તે તિલોક ક્ષેત્રલોક કહેવાય છે. ઉર્વલોક ક્ષેત્રલોક- તિલોકની ઉપર કંઈક ન્યૂન સાત રાજપ્રમાણ, ઉdભાગવર્તિત્વથી ઉર્વલોક, તપ ક્ષેત્રલોક તે ઉદMલોક ક્ષેત્રલોક છે. અથવા નીચે - અશુભ પરિણામની બહલતાથી ક્ષેત્રના અનુભાવથી જે લોકમાં દ્રવ્યો છે, તે અધોલોક છે. તિર્યક્રમધ્યમ અનુભાવ કેબ - અતિ શુભ નહીં, અતિ અશુભ નહીં, તદરૂપ જે લોક, તે તિછલોક તથા શુભપરિણામ બાદરાથી જેમાં દ્રવ્યો છે, તે ઉdલોક, કહ્યું છે - ક્ષેત્રના અનુભાવથી જ્યાં અધો પરિણામ છે, દ્રવ્યો અશુભ છે, તે કારણે તે અધોલોક કહેવાય છે ઈત્યાદિ. ત્રપાકાર સંસ્થિત • અપોલોક ગલોક શાવલાકારે છે. ઝલ્લરી સંસ્થિત - ઉંચાઈથી અ૫, પણ વિસ્તારશ્રી મોટો છે માટે તિછલિોક ફોમલોક ઝલ્લરી આકારે છે. ઉધઈમુખ એવું જે મૃદંગ, તેના આકારે રહેલ જે છે, તે તથા શરાવ સંપુટાકાર તે ઉર્વલોક ક્ષેત્રલોક. સુપતિષ્ઠક-x- તયાવિધ લોક સાદેશ્ય ઉપનિયી. ચાવતુ શબ્દથી આ પ્રમાણે - ઉપર વિશાળ, નીચે પથંક સંસ્થાન સંસ્થિત, મધ્યે ઉત્તમ વજ વિણહિક, ઉપર ઉid મૃદંગાકાર સંસ્થિત, એવા શાશ્વતલોકમાં નીચે વિસ્તીર્ણ - ૪ - ઉત્પન્ન જ્ઞાન-દર્શન ધારક અરહંત, જિન, કેવલી જે જીવને પણ જાણે છે,

Loading...

Page Navigation
1 ... 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104