Book Title: Agam Satik Part 11 Bhagavati Sutra Gujarati Anuwad 3
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 42
________________ ૯)-૩૩/૪૬૪ ન પડે તેવા પ્રકારના અભિમતવાળું. વસંfધ - પ્રવાહથી અવ્યવચ્છિન્ન, "HAહુમUTEXT - સકલ દુ:ખના ક્ષયનો ઉપાય. તેમાં રહેલ જીવ સિદ્ધ થાય છે, બુદ્ધ થાય છે, મુક્ત થાય છે, પરિનિર્વાણ પામે છે. એવી એકાંત નિશ્ચય જેનો છે તેવી દષ્ટિ અથર્િ બુદ્ધિ જે નિર્ગસ્થ પ્રવચનમાં ચાuિપાલન પ્રત્યે છે, તે એકાંતÈષ્ટિક. સપના પક્ષે અર્થ કરીએ તો માંસ ગ્રહણના એક જ લક્ષણરૂપ છે, તે એક નિશયા દૃષ્ટિ. gો વ vidધા • એકાંત એટલે ઉત્સર્ગ લક્ષણથી ચોક વિભાગ આશ્રિત ધારા-ક્રિયા જેમાં છે તે. લોઢાના જવ ચાવવા જેટલું કઠિન અર્થાત્ નિર્ણન્ય પ્રવયના ઘણું દુકર છે. રેતીના કોળીયા માફક સ્વાદરહિત છે, વિષય સુખ આસ્વાદત અપેક્ષાથી આ કહ્યું છે. ગંગા એટલે ગંગા જેવી મહાનદીના ઉલટા પ્રવાહમાં જવું છે પ્રતિશ્રોતગમન, જેમ દુતર છે, તેમ આ નિર્ગસ્થ પ્રવચન દુસ્તર છે. આ પ્રમાણે પ્રવચનને સમુદ્રની ઉપમા પણ આપેલી છે. આ પ્રવચન તીણ ખન્ન આદિ ઉપર ચાલવા જેવું છે. જેમ ખન્ન આદિ ઉપર ચાલવું અશક્ય છે તેવું અશક્ય, અર્થાત્ પ્રવચનનું પાલન કરવું દુષ્કર છે. ગુરુક એટલે મહાશીલા તેનું અવલંબનીયપણું અર્થાત્ દોરડા આદિથી બાંધીને હાથ વડે ધારણ કરવી, તે જેમ દુકર છે, તેમ પ્રવચન દાકર છે. જે વ્રતમાં તલવારની ધાર ઉપર ચાલવાની જેમ સેવન કરવું કઠિન છે. આ બધાં દ્વારા કહે છે કે આ પ્રવચનનું અનુપાલન ઘણું દુષ્કર છે. આ દુકરત્વ કેમ છે ? તે કહે છે - આધાકમિક કે અધ્યવપૂરક, તેનું લક્ષણ આ છે - મૂળથી સાધુ માટે કરાયેલ તે આધાકર્મી અને સાધુ આદિ અર્થે અધિકતર કણ નાંખવા આદિ તે અધ્યવપૂક. કાંતારભક્ત - કાંતાર એટલે અરણ્ય, તેમાં જે ભિક્ષુકાયેં સંસ્કારાય, તે કાંતારભક્ત. એ પ્રમાણે બીજા પણ જાણવા. તે ખાવાનોપીવાનો (કલાતું નથી). વળી તું સમર્થ નથી, શાને માટે ? શીત આદિને સહેવાને. વાત્ર એટલે શાપદ, ભુજગ લક્ષણ. રોગાતંક તેમાં કુષ્ઠ આદિ રોગ છે, શીઘ ઘાતી, શૂલાદિ તે આતંક છે. કલીબ એટલે મંદ સંઘયણવાળા, કાયર એટલે ચિત્ત અવટંભ વર્જિત. તેથી જ કાપપોને ઈત્યાદિ. આગળ કહે છે. દુનુચર એટલે દુઃખથી સેવાય તેવું પ્રવચન છે, પરંતુ ધીર એટલે સાહસિકને આ નિશ્ચિત કર્તવ્ય હોવાથી કૃતનિશ્ચયને, ઉપાય પ્રવૃતને આ પ્રવચનમાં કશું દુકર નથી). હવે દુકરત્વ જ્ઞાનોપદેશ અપેક્ષાએ પણ હોય, તેથી કહે છે – કરણ વડે અર્થાત્ સંયમ અનુષ્ઠાનથી. • સૂત્ર-૪૬૫ - ત્યારે તે જમાલી ક્ષત્રિયકુમારના પિતાએ કૌટુંબિકયોને બોલાવ્યા, બોલાવીને આમ કહાં - હે દેવાનુપિયો ! જલ્દીથી ક્ષત્રિયકુંડ ગામ નગરને અંદર અને બહારથી સિંચિતુ, સંમાર્જિક્ત અને ઉપલિપ્ત કરો. આદિ ઉવવાd સુત્ર મુજબ ચાવતુ પાછી સોંપી. ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૩ ત્યારે તે જમાલી ક્ષત્રિયકુમારના પિતાએ બીજી વખત કૌટુંબિક પુરુષને બોલાવ્યા, બોલાવીને આમ કહ્યું- હે દેવાનુપિયો / જલ્દીથી જમાલી ક્ષત્રિયકુમારના મહાઈ, મહાઈ મહાહે વિપુલ એવા નિષ્ક્રમણ અભિષેકની તૈયારી કરશે. ત્યારે તે કૌટુંબિક પુરષોએ તે પ્રમાણે કર્યું ચાવતુ આ પછી સોંપી. ત્યારપછી જમાલી ક્ષત્રિયકુમારના માતા-પિતાએ તે જમાલીને ઉત્તમ સિંહાસન ઉપર પૂર્વાભિમુખ કરી બેસાડ્યો, બેસાડીને ૧૦૮ સુવરના કળશ ઈત્યાદિ જેમ રાયuસેણઈયમાં છે તે મુજબ ચાવતુ ૧૦૮ માટીના કળશોમાં સર્વ ઋદ્ધિ સાથે ચાવતું મહા શબ્દ સાથે નિષ્ક્રિમાભિષેક વડે અભિસિંચિત કર્યો, કરીને બે હાથ જોડી યાવતુ જય-વિજય વડે વધાવે છે, વધાવીને આ પ્રમાણે કહ્યું - હે ! શું આપીએ ? શું સહક્યોંગ દઈએ ? તમારે શાનું પ્રયોજન છે ? ત્યારે તે જમાલીક્ષત્રિયકુમારે માતા-પિતાને આ પ્રમાણે કહ્યું - હે માતાપિતા ! હું કૃત્રિકાપણાથી રજોહરણ અને પણ મંગાવવા ઈચ્છું છું, તથા કાશ્યપ (વાણંદ)ને બોલાવવા ઈચ્છું છું. ત્યારે જમાલીના પિતાએ કૌટુંબિક પુરુષોને બોલાવ્યા, બોલાવીને આ પ્રમાણે કહ્યું - ઓ દેવાનુપિયો ! જલ્દીથી શ્રીગૃહથી ત્રણ લાખ મુદ્રા લાવીને, બે લાખ મુદ્રા વડે કૃત્રિકાપણથી હરણ અને પત્ર લાવો તથા એક લાખ મુદ્રાથી વાણંદને બોલાવી લાવો. ત્યારે તે કૌટુંબિક પુરુષોને જમાલીના પિતાએ આ પ્રમાણે કહેતા તેઓ હર્ષિત, સંતુષ્ટ થયા. બે હાથ જોડી યાવત્ વચન સ્વીકારીને જદીથી શ્રીગૃહથી ત્રણ લાખ મુદ્રા લાવી ચાવત્ વાણંદને બોલાવ્યો. ત્યારે તે વાણંદ, જમાલીના પિતાના કૌટુંબિક પ્રયોએ બોલાવતા હર્ષિત સંતુષ્ટ થઈને સ્નાન કર્યું, બલિકર્મ કર્યું ચાવત્ શરીરને અલંકારીને જ્યાં જમાલીના પિતા હતા, ત્યાં આવ્યો, આવીને, બે હાથ જોડી જમાલીના પિતાને જય-વિજય વડે વધાવ્યા, વધારીને આ પ્રમાણે કહ્યું - હે દેવાનુપિયા જે માટે કરવા યોગ્ય છે, તેનો આદેશ આપો. ત્યારે જમાલીના પિતાએ તે વાણંદને આમ કહ્યું – હે દેવાનુપિયા જમાવી ક્ષત્રિયકુમારના નિષ્ક્રમણને યોગ્ય અગ્રકેશને ચાર આંગળ છોડીને અતિ પ્રયત્નપૂર્વક કાપી દે. ત્યારે તે વાણંદ, જમાલી ક્ષત્રિયકુમારના પિતા પાસે આ પ્રમાણે સાંભળીને હર્ષિત, સંતુષ્ટ થઈને, બે હાથ જોડીને ચાવતું બોલ્યો - હે સ્વામી ! આપની આજ્ઞા શીરોધાર્ય છે. તેમના આજ્ઞા વચન વિનયપૂર્વક સ્વીકારીને સુગંધી ગંધોદક વડે હાથ-પગ ધોયા, પછી આઠ પડવાળા શુદ્ધ વસ્ત્રથી મુખ માં, મુખ બાંધીને જમાલી ક્ષત્રિયકુમારના નિમાયોગ્ય અગ્રકેશ અતિ પ્રયત્નપૂર્વક ચાર આંગુલ છોડીને કાયા. ત્યારે તે જમાલીની માતા હંસલક્ષણ પટણાટકમાં તે પ્રદેશને ગ્રહણ ક, કરીને સુગંધી ગંધોદક વડે ધોયા. ધોઈને પ્રધાન અને શ્રેષ્ઠ ગંધ અને

Loading...

Page Navigation
1 ... 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104