Book Title: Agam Satik Part 11 Bhagavati Sutra Gujarati Anuwad 3
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 53
________________ ૯/-/33/૪૬૮ થી ૪૦ ૯૨ બનHARવન બધી દિશામાં પ્રસિદ્ધિ તે યશ, તેનો નિષેધ તે અયશ, અવર્ણઅપ્રસિદ્ધિ માબ, અકીર્તિ-એક દિશામાં અપ્રસિદ્ધિ. અરસ આહાર ઈત્યાદિ અપેક્ષાએ ‘અક્સજીવિ' ઈત્યાદિ. તે પુનરુક્તિ નથી, પણ ભિન્ન અર્થપણું છે. ઉપશાંતજીવિ-સંતવૃત્તિ થકી ઉપશાંત જીવવાનો જેનો સ્વભાવ છે તે. એ રીતે “પ્રશાંતજીવિ’ વિશેષ એ - પ્રશાંત એટલે બાહ્યવૃતિથી. વિવિM - સ્ત્રી આદિ સંસકત આસનાદિના વર્જનથી. - - જો ભગવંત શ્રીમતુ મહાવીર સર્વાવણી આ વ્યતિકર જાણતા હોવા છતાં, તેને કેમ દીક્ષા આપી ? અવસ્થંભાવી ભાવો મહાનુભવો દ્વારા પણ પ્રાયઃ ઉલ્લંઘવા અશક્ય છે, તેથી અથવા ગુણ વિશેષના દર્શનથી. અમૂઢ લક્ષ ભગવંતો-અરહંતો પ્રયોજન વગર ક્રિયામાં પ્રવર્તતા નથી. 8 શતક-૬, ઉદ્દેશો-૩૪ - “પુરુષઘાતક' છે - X - X - X - X - X - X - ઉદ્દેશા-૩૩માં ગુરુ પ્રત્યુનીકતાથી પોતાનો ગુણ વ્યાઘાત કહ્યો. અહીં પુરુષ વ્યાઘાતથી અન્ય જીવનો વ્યાઘાત કહે છે – • સૂત્ર-૪૩૧ - તે કાળે, તે સમયે રાજગૃહમાં ચાવત આ પ્રમાણે કહ્યું - ભગવાન ! કોઈ પુરષ, પુરુષને હણતાં, શું પુરુષને હણે છે કે નોપુરુષને ? ગૌતમ ! પુરુષને પણ હશે, નોપુરુષને પણ હણે છે. ભગવાન ! એમ કેમ કહો છો - x • ? ગૌતમ ! જે તેને એમ થાય કે નિઃશે હું એક પુરુષને હણું છું, (પણ) તે એક પુરુષને મારતા, અનેક જીવોને હણે છે. તેથી હે ગૌતમ! એમ કહ્યું કે – પુરુષને પણ હણે છે, નોમુરાને પણ હણે છે. ભગવાન ! કોઈ પુરુષ અશ્વને મારતા, શું અશ્વને હણે છે કે નોઅને પણ હણે છે. ગૌતમ! અશ્વને પણ હણે, નોઅશ્વને પણ હણે છે. ભગવાન ! એમ કેમ કહો છો ? પૂર્વવતુ જાણવું. આ પ્રમાણે હાથી, સિંહ, વાઘ ચાવતુ ઝિલમાં પણ જાણવું. ભગવદ્ ! કોઈ પુરુષ કોઈ એક ત્રસાણીને હણતાં, તે એક રસપાણીને હણે છે કે અન્ય ત્રસપાણીને હણે છે ? ગૌતમ! તે એક ત્રસ પાણીને પણ હણે છે, અન્ય ત્રણ પ્રાણીને પણ હણે છે. ભગવાન ! એમ કેમ કહ્યું કે અન્યતરને પણ હણે છે, નોઅન્યતરને પણ હસે છે ? ગૌતમ! તેના મનમાં એમ હોય છે કે – તે કોઈ એક બસ પાણીને જ હણે છે. પરંતુ છે, તે પ્રસજીવને મારતો બીજી અનેક જીવોને પણ મારે છે. હે ગૌતમ ! તેથી એ પ્રમાણે કહ્યું. આ બધાંનો એક્સમાન ગમ (આલાવો) છે.. ભગવાન ! કોઈ પુરુષ ઋષિને મારતા ઋષિને મારે છે કે નોષિને મારે ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૩ છે ? ગૌતમ ઋષિને પણ હણે છે, નોઋષિને પણ હણે છે. ભગવાન ! એમ કેમ કહો છો ? ગૌતમાં તેને એમ થાય છે કે નિશ્ચયથી હું એક ઋષિને હણું છું, તે એક ઋષિને હણતા, અનંતા જીવોને હણે છે, તેથી. ! કોઈ પુરષ, પુરુષને હણતાં પુરવૈરથી પૃષ્ટ થાય કે નોપુરષવૈરથી ઋષ્ટ થાય ? ગૌતમ ! નિયમા, તે પુરવૈરથી પૃષ્ટ થાય અથવા પુરવૈર અને નોપુરષ વૈરથી પૃષ્ટ થાય અથવા પુરુષવૈર અને નોપુરુષોના વૈરોથી પૃષ્ટ થાય. એ પ્રમાણે અન્ન યાવત્ ચિલ્લકમાં ગણવું યાવતુ અથવા ચિલકવૈરથી સૃષ્ટ થાય અને નોચિલકોના વૈરોથી સૃષ્ટિ થાય. • - ભગવ ! કોઈ પુરુષ ઋષિને હતાં ત્રાષિના વૈરથી ધૃષ્ટ થાય કે નોકર્ષિના વૈરથી ? ગૌતમ! નિયમો ઋષિવૈરથી અને નોઋષિના વૈરોથી પૃષ્ટ થાય છે. • વિવેચન-૪૭૧ : નો પર દUT$ - પુરષ સિવાયના બીજી જીવોને હણે છે અનેક જીવોને - , લીખ, કૃમિ, ગંડોલકાદિ જે-જે તે પુરુષને આશ્રીને રહેલા હોય તે બધાંને હણે છે. અથવા શરીરના સંકોચન-પ્રસારણાદિથી પણ ઘણાં જીવો હણાય છે. ક્યાંક છUTg પાઠ છે, તેનો પણ આ જ અર્થ છે. આ સૂત્ર બહુલતાને આશ્રીને છે તે પુરુષ વડે તથાવિઘ સામણીના વણથી કોઈક તે જીવોને હણે છે, કોઈક એક જીવને પણ હણે છે. • x - ર્તિ મળે- આ હાથી વગેરે મા - સરખા આલાવાવાળા છે. સ - ઋષિ, ઋષિને હણતા અનંતા જીવોને હણે છે. કેમકે તેનો ઘાત કરવાથી અનંતજીવોનો ઘાત થાય છે. કેમકે મરેલા પ્રત્યે તેની વિરતિના અભાવે અનંતજીવ ઘાતકવનો ભાવ છે. અથવા ઋષિનું જીવન ઘણાં પ્રાણીને પ્રતિબોધક છે. તેઓ પ્રતિબોધ પામીને ક્રમથી મોક્ષને પામે છે. મુક્ત જીવો અનંત સંસારી જીવોના ઘાતક હોય છે, તેમનો વધ થતાં આ બધું થતું નથી, તેથી તેમના વધથી અનંત જીવોનો વધ થાય છે. - - નિવરવડ - નિગમન. નિયમ પરિસરા પરપને હણવાથી નિયમ પુરષવધના પાપથી સ્પષ્ટ થાય છે, તે એક ભંગ, તેમાં જો બીજો પ્રાણી પણ હણાય તો પુરુષવૈર અને નોપુરપર એ બીજો ભંગ, જો ઘણાં પ્રાણીઓ હણાય તો ત્રીજો ભંગ થાય છે. એ પ્રમાણે બધે ત્રણ ભંગ છે. | ઋષિપો તો ઋષિવૈર, નોકષિવૈર એ એક જ ભંગ છે. (શંકા) જે મરીને મોક્ષે જાય. તે અવિરતિ ન થાય, તે ઋષિના વધથી ઋષિવૈર જ થાય, એ રીતે પહેલો વિકા સંભવે છે ? ચરમશરીરીને નિરપક્રમ આયુકવણી હનન ન સંભવે, તેથી અચરમશરીરાપેક્ષાએ ચોક્ત ભંગ સંભવે છે ? -- ના, એમ નથી. જો કે ચરમશરીરી નિરપક્રમ આયુક છે, તો પણ, તેના વધને માટે પ્રવૃત્ત યમુનરાજાની જેમ વૈર થાય જ, તેથી પહેલા ભંગનો સંભવ છે, સત્ય, પણ જે કષિના સોપકમ આયુકવણી

Loading...

Page Navigation
1 ... 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104