Book Title: Agam Satik Part 11 Bhagavati Sutra Gujarati Anuwad 3
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 54
________________ ૯/-/૩૪/૪૭૧ પુરુષ વધ થાય છે, તેને આશ્રીને આ સૂત્ર પ્રવૃત્ત છે - ૪ - હનન કહ્યું, તે ઉચ્છ્વાસ વિયોગથી થાય, માટે હવે ઉચ્છ્વાસને કહે છે— • સૂત્ર-૪૭૨,૪૭૩ : [૪૭] ભગવન્ ! પૃથ્વીકાયિક, પૃથ્વીકાયિકને આન-પ્રાણ, શ્વાસોચ્છવાસ રૂપે ગ્રહણ કરે છે અને મૂકે છે? હા, ગૌતમ ! પૃથ્વીકાયિક, પૃથ્વીકાયિકને શ્વાસોચ્છવાસ રૂપે ગ્રહણ કરે છે અને મૂકે છે. ભગવન્ ! પૃથ્વીકાયિક, અકાયને શ્વાસોચ્છવારારૂપે લે અને મૂકે ? હા, ગૌતમ ! પૃથ્વીકાયિક, કાયને શ્વાસોચ્છ્વાસરૂપે લે અને મૂકે. એ પ્રમાણે તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાયને પણ શ્વાસોચ્છવાસરૂપે લે અને મૂકે. ભગવન્ ! કાય, પૃથ્વીકાયને શ્વાસોચ્છ્વાસ રૂપે લે અને મૂકે? હા, પૂર્વવત્. એ પ્રમાણે તેઉ-વાયુ-વનસ્પતિ જાણવા. ૯૩ ભગવન્ ! ભગવન્ ! તેઉકાય, પૃથ્વીકાયિકને ? એ પ્રમાણે યાવત્ વનસ્પતિકાયિક, વનસ્પતિકાયને ? હા, પૂર્વવત્. ભગવન્ ! પૃથ્વીકાયિક, પૃથ્વીકાયિકને આન-પ્રાણ, શ્વાસ-ઉચ્છવાસરૂપે લેતા-મૂકતા કેટલી ક્રિયાવાળો થાય ? ગૌતમ ! કદાચ ત્રણ ક્રિયાવાળો, કદાચ ચાર ક્રિયાવાળો, કદાચ પાંચ ક્રિયાવાળો થાય. ભગવન્ ! પૃથ્વીકાયિક, અકાયને આન-પ્રાણ રૂપે લેતા-મૂકતા ? પૂર્વવત્. એ પ્રમાણે યાવત્ વનાતિકાયિક સુધી કહેવું. એ પ્રમાણે કાયિક, તેઉકાયિક, વાયુકાયિક સાથે બધાંને કહેવા. યાવત્ ભગવન્ ! વનસ્પતિકાયિક, વનસ્પતિકારિકને આન-પ્રાણરૂપે યાવત્ પૃચ્છા. ગૌતમ ! કદાચ ત્રણ કે ચાર કે પાંચ ક્રિયાવાળો થાય. [૪૩] ભગવન્ ! વાયુકાયિક, વૃક્ષના મૂળને કપાવતા અને પછાડતા કેટલી ક્રિયાવાળો થાય ? ગૌતમ ! કદાચ ત્રણ, કદાચ ચાર, કદાચ પાંચ ક્રિયાવાળો 21121. - એ પ્રમાણે કંદને યાત્ મૂલને વિશે જાણવું. બીજને કંપાવતા-પૃચ્છા. ગૌતમ ! કદાચ ત્રણ, કદાચ ચાર, કદાય પાંચ ક્રિયાવાળો થાય. - . - - ભગવન્ ! તે એમ જ છે, એમ જ છે. • વિવેચન-૪૭૨,૪૭૩ : - અહીં પૂજ્ય વ્યાખ્યા આ પ્રમાણે – જેમ વનસ્પતિ બીજાની ઉપર અન્ય રહીને તેજ તે ગ્રહણ કરે છે, એ પ્રમાણે પૃથ્વીકાયિકાદિ પણ અન્યોન્ય સંબદ્ધત્વથી તે-તે રૂપ શ્વાસોચ્છ્વાસ કરે છે. તેમાં એક પૃથ્વીકાયિક અન્ય સ્વસંબદ્ધ પૃથ્વીકાયિકને અન - તે રૂપ ઉચ્છ્વાસ કરે છે. એ પ્રમાણે અકાયાદિને જાણવા. આ પ્રમાણે પૃથ્વીકાયિકના પાંચ સૂત્રો છે, એ પ્રમાણે અકાયાદિ પ્રત્યેકના પાંચ-પાંચ સૂત્ર થાય છે. તેથી ૨૫-સૂત્રો થયા. ક્રિયા સૂત્રો ૫ણ-૨૫-છે. તેમાં “કદાચ ત્રણ ક્રિયાવાળો’’ જ્યારે પૃવીકાયિકાદિ, ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૩ પૃથ્વીકાયિકાદિરૂપ ઉચ્છ્વાસ કરવા છતાં પણ તેને પીડા ન ઉપજાવે, સ્વભાવવશથી, ત્યારે તે આ કાયિકી આદિ ત્રણ ક્રિયાવાળો થાય. જ્યારે તેને પીડા ઉપજાવે ત્યારે પારિતાપનિકી ક્રિયાના ભાવથી ચાર ક્રિયાવાળો થાય, પ્રાણાતિપાતમાં પાંચ ક્રિયાવાળો થાય. ୧୪ ક્રિયા અધિકારથી જ કહે છે - અહીં વાયુ વડે વૃક્ષના મૂળનું કંપાવવું કે પાડવું ત્યારે સંભવે, જ્યારે નદીના કિનારે કે પૃથ્વી વડે તે ઢંકાયેલ ન હોય. - - હવે કઈ રીતે મૂળના પાડવાથી પરિપાતાદિ ત્રિક્રિયત્વ સંભવે ? કહે છે – અચેતન મૂળની અપેક્ષાઓ. મુનિ દીપરત્નસાગરે કરેલ શતક-૯-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ

Loading...

Page Navigation
1 ... 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104