Book Title: Agam Satik Part 11 Bhagavati Sutra Gujarati Anuwad 3
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 47
________________ ૯)-૩૩/૪૬૫ ૮૦ બોલતા-ગાતા-નાસતા-હસતા-ભાસતા-સાસિતા-શિખવતા-શ્રાવિતા એટલે આ અને આ થશે, એવા પ્રકારના વચનોને સાંભળતા. એકબીજાનું રક્ષણ કરતાં, આલોક કરતા ઈત્યાદિ તો લખેલું જ છે. આ વાયનાંતરમાં સાક્ષાત્ દેખાય છે, આટલું વધારાનું છે, તે અધિકને કહે છે - ત્યારપછી જમ્ય(જાત્ય), ઉત્તમમલિહાણ, ચંચુશ્ચિય, લલિત, પુલય વિકમ વિલાસગતિક - x • ઈત્યાદિ ૧૦૮ ઉત્તમ ઘોડાઓ અનુક્રમે ચાલ્યા. પછી દાંત, ઉમત, ઉન્નત વિશાળ ધવણ દાંતવાળા સોનાથી જડેલ દંતશૂળોથી શોભતા ૧૦૮ હાથીબચ્ચાઓ અનુક્રમે આગળ ચાલ્યા. ત્યારપછી છસહિત, dજસહિત, ઘંટસહિત, પતાકાસહિત, ઉત્તમ તોરણ સહિત, ઘંટડી અને હેમજાળથી પવૃિત, નંદીઘોષ સહિત, સુવર્ણમય તિણિત-કનક નિયુક્ત દારુક, સુસંવિદ્ધ ચક મંડલધુર, * * * આકીર્ણ ઉત્તમ ઘોડાથી સુસંપયુક્ત, કુશળન-નિપુણ સારથીથી સારી રીતે ગ્રહિત, સંદેશ બત્રીશ તોણથી પરિમંડિત, કંકડાવતંસક સહિત, ચાપ, બાણ, આયુધ આવરણથી યુદ્ધ માટે સજ્જ ૧૦૮ ચો અનુક્રમે આગળ ચાલ્યા. ત્યારપછી તલવાર, સતિ, ભાલા, તોમર, સૂળ, લકુડ, ભિંડિમાલ, ધનુષ બાણથી સજ્જ પદાતીઓ અનુક્રમે આગળ ચાલ્યા. ત્યારપછી ઘણાં રાજા, ઈશ્વર, તલવર, કૌટુંબિક, માડંબિક, ઈભ્ય, શ્રેષ્ઠી, સેનાપતિ, સાર્થવાહ વગેરે, કેટલાંક ઘોડા ઉપર, કેટલાંક હાથી ઉપર, કેટલાંક રસ્થમાં અનુક્રમે આગળ ચાલ્યા. તેમાં વરમલિહાણા ઍટલૅ ઉત્તમ માળા-પુષ્પ બંધન સ્થાન, મસ્તકનો કેશકલાપ જેનો છે તે. વાલિતાણા એટલે ઉત્તમ મલ્લિકાવત શકલવથી, પ્રવર વિચકિત કામવત ઘાણ-નાસિકા જેની છે. છે. ક્યાંક “તરમલિહાયણ” દેખાય છે. તેમાં તર એટલે વેગ બળ તથા મલ એટલે ઘારણ કરવું તેથી તરોમલ્લી એટલે તરોધારક-વેગાદિ ધાક, હાયન એટલે સંવત્સર અથ િચૌવનવંત. ક્યાંક ‘વરમલ્લિભાસણ' દેખાય છે. તેમાં પ્રઘાનમાઘવતા તેથી દીતિમાન એવો અર્થ થાય છે. ચંદવય • કુટિલ ગમન અથવા ચંયુ એટલે પોપટની ચાંચ, તેની જેમ વકતાથી. ઉચિતમ-ઉચ્ચતાકરણ, પગને ઉંચો કરવો છે. તે લલિત-કીડિત-પુલિત આ ત્રણ શબ્દથી ગતિ બતાવી છે. પ્રસિદ્ધ એવી વિક્રમ-વિશિષ્ટ, ક્રમણ-ક્ષેત્ર ઉલ્લંઘન, તપ્રધાન વિલાસિત-વિશેષ ઉલ્લાસિત ગતિ જેની છે તે. ક્યાંક આવું વિશેષણ પણ દેખાય છે . ચંબિયત્નનિય ઇત્યાદિ. તેમાં ચંચુરિત-લલિત-પુલિતરૂપ ચલ એટલે અસ્થિર હોવાથી ચંચલ, ચંચલપણાથી અતી ચટુલ ગતિ જેની છે તે, હરિમેલવનસ્પતિ વિશેષ, મુકુલ-કુંડલ, મલ્લિકા-વિચકિત તેના જેવી આંખો જેની છે તે અર્થાત શેત આંખો. દર્પણ આકારે ઘોડાના અલંકાર વિશેષ, તેના વડે અમલિન એવા ચામર અને દંડ વડે પરિમંડિત કટિ (કેડ) જેની છે તે, ક્યાંક આવા વિશેષણ પણ દેખાય છે - મા, જa ઈત્યાદિ. તેમાં મુfમાંડ% - મુખનું આભરણ, વસૂલા-લાંબી થતી પુંછડી, સ્થાસક-દર્પણ, એવું પણ છે જેનું તે તથા ચામર ગંડ પરિમંડિત કટી ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/3 જેની છે તે. ક્યાંક વળી આવો પાઠ પણ છે - થાણામના આદિ. તેમાં fહતના • મોઢાનું ચોકડું • x • વાતાનાં - થોડી શિક્ષા ગ્રહણ કરેલ એવા હાથીના બચ્ચા (મદનીયા) તે જોડવું. fk $ા આદિ ઉસંગ એટલે પાછળનો ભાગ, ઉન્નત અને વિશાળ એવા જે ચૌવનના આરંભવર્તીપણાથી તથા શ્વેત દાંતવાળા. #વનોfી અહીં કાંચનકોશી એટલે સુવર્ણમય ખોલ, તેમાં પ્રવિષ્ઠ દાંત શોભતા હતા. રચના વર્ણનમાં સફાયા સપડા/ શબ્દ છે. તેમાં ગરુડાદિ રૂપયુક્ત તે ધ્વજ, તેનાથી જુદી તે પતાકા. afforgift » આદિ. સકિંકિણીક એટલે નાની ઘંટડીઓ મુકત જે હેમાલ-સોનાનું તેનું આભરણ વિશેષ, તે ચોતરફથી જેમાં વીંટાયેલ છે તે. કનેરિયોસાઇi - અહીં નંદી-બાર સૂર્ય (વાધો)નો સમુદાય. તે આ પ્રમાણે - ભંભા, મકુંદ, મદ્દલ, કદંબ, ઝલ્લરી, હુડુક્ક, કંસાલા, કાહલ, સલિમાં, વંશ, શંખ અને પરવ. -- પવવત્ત ઈત્યાદિ હૈમવતાનિ-હિમવથી સંભવતા, ચિત્ર-વિવિધ, તેનિ શાનિ એટલે તિનિશ નામના ઘાસ સંબંધી, કનકનિયુકતાનિ-સોના વડે ખયિત, દારુક-કાષ્ઠ, લાકડું જેમાં છે તે. અવિદ્ગ - સારી રીતે સંવિદ્ધ ચક્ર અને મંડળની ગોળ ધારા જેમાં છે તે તથા મુનિવરો તેમાં સારી રીતે સંશ્લિષ્ટ ચિત્રવતું કરાયેલ મંડલની ગોળ ધુરા જેમાં છે તે. તાયH૦ ઈત્યાદિ. કાલાયસ એવું વિશેષ પ્રકારનું લોઢું, તેના વડે સારી રીતે કરાયેલ નેfમ - ચક મંડનધારા, તેના વડે જે યંગકર્મ-બંધનક્રિયા જેમાં છે તે. મારૂત્રવરતુરી આકીર્ણ-જાતવાનું ઉત્તમ ઘોડા વડે સારી રીતે સંપયુક્ત તે તથા સત્રની ઈત્યાદિ. વિજ્ઞ-કુશલ પુરુષો વડે, છેક સારથી, વડે અર્થાત્ દક્ષ પ્રાજિતા વડે સારી રીતે સંપ્રગૃહીત એવા છે તેમાં ઈત્યાદિ. સો બાણો યુક્ત એવા બગીશ તોણ-ભાથા, તેનાથી પરિમંડિત તથા કંકટ એટલે કવચ અને અવતંસક એટલે શેખરક સાથે અથવા શિરસ્ત્રાણ વડે તથા ધનુષ અને બાણ સહિત જે ભાલા વગેરે પ્રહરણો-આયુધો, તેમાં ભરેલા છે. તેવા યુદ્ધ સજયુદ્ધ ગુણો તેવો (રથ). હવે સૂગની અધિકૃત વાયનાને અનુસરે છે - ત્યારપછી ઘણાં ઉગ્ર ઇત્યાદિ. તેમાં ઉગ્ર એટલે ઋષભદેવે આરક્ષકપણે નિયુક્ત, તેના વંશજો. ભોગ-ઇષભદેવ ગુરપણે પ્રયોજેલા, તેના વંશજો. એ પ્રમાણે જેમ ઉવવાઈમાં કહ્યું છે - તે રાત્રી ઈત્યાદિ. તેમાં રાજન્ય એટલે ઋષભદેવે મિત્રરૂપે સ્થાપેલા, તેમના વંશજો, ક્ષત્રિયો પ્રસિદ્ધ છે. ઈવાકુ-નાભિરાજાના વંશજો, જ્ઞાતા-ઈવાકુ વંશના વિશેષરૂપ, કુરવકુરના વંશજો. હવે આ સૂત્ર ક્યાં સુધી કહેવું ? તે કહે છે. ચાવત્ ઈત્યાદિ. વાપુરા એટલે મૃગના બંધન માટે વાપુની જેમ તે. બધે જ પરિવારણના સાધર્મ્સથી પુરુષ, આવા મહાપુરુષ વાપુરા વડે પરિવૃત્ત. માસ ૦ - મહાઅશ્વ, કેવા પ્રકારે ? તે કહે છે - અશ્વોના મધ્યે વર (ઉત્તમ), પાઠાંતરથી મrHવાર - અશ્વ આરૂઢ પુરષ, અસવાર, નાગ એટલે હાથી,

Loading...

Page Navigation
1 ... 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104