Book Title: Agam Satik Part 11 Bhagavati Sutra Gujarati Anuwad 3
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 33
________________ પર ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/3 પણ તે હોય છે. તેથી કહ્યું - કર્મોની ગુરુકતા વડે. કર્મની ભારિકતાથી - જેમાં ભાર હોય, તે ભારિક, તેનો ભાવ તે ભાસ્કિતા. તથા મહા એવો પણ ક્યારેક અ૫ ભાર જણાય છે, તેવા પ્રકારનો ભાર પણ ક્યારેક મોટો જણાય છે, તેથી કહ્યું – કર્મ ગર સંભાકિતાથી - અર્થાત્ ગુરતા અને સંભારિકતા, અતિ પ્રકષવિસ્થા એ અર્થ છે. આ ત્રણે શુભ કમપિક્ષાએ પણ હોય. તેથી કહે છે કે – અશુભ ઈત્યાદિ. ઉદય, પ્રદેશથી પણ હોય, તેથી કહે છે – વિપાક એટલે બાંધેલ રસનું વેદન, તે મંદ પણ હોય, તેથી કહ્યું – અલાબુના ફળાદિની જેમ વિપાક - વિપશ્યમાન-રસની પ્રકર્ણાવસ્થા, તે ફળવિપાક. સુકુમારના સૂત્રમાં • અમુકુમારોચિત કર્મોના ઉદયથી, વાંચનાંતરમાં કર્મના ઉપશમથી દેખાય છે તેમાં અશુભ કર્મોના ઉપશમથી, સામાન્ય રીતે અશુભ કર્મોના અભાવની સ્થિતિને આશ્રીને, સને આશ્રીને કર્મ વિશોધિથી, પ્રદેશને આશ્રીને કર્મની વિશુદ્ધિથી. અથવા - આ શબ્દો એકાર્યક છે. પૃથ્વીકાય સૂત્રમાં શુભ - શુભ વર્ણ, ગંધાદિ, અશુભ • તેના એકેન્દ્રિય જાતિ આદિ. જે સમયે અનંતરોકત વતુ ભગવંતે પ્રતિપાદિત કરી. ત્યારે ગાંગેયે જાણું કે (તેઓ) સર્વજ્ઞ, સર્વદર્શી છે. ૯)-૩૨/૪૫૮,૪૫૯ ભગવના પૃવીકાયિકો વય ? પૃચ્છા. ગાંગેય પૃવીકાયિકો સ્વય વાવ ઉપજે છે, અસ્વયં ઉપજતા નથી. તેથી પ્રમાણે કહ્યું છે. એ પ્રમાણે યાવતું મનુષ્યો જાવા. - - વ્યંતર, જ્યોતિષ્કો, વૈમાનિકો અસુરકુમાર માફક કહેવા. તેથી હે ગાંગેય ! એમ કહ્યું કે વૈમાનિકો યાવત રવાં ઉપજે છે, સ્વય ચાવત ઉપજતા નથી. [૪૫] ત્યારપછી, તે ગાંગેય અણગારે શ્રમણ ભગવાન મહાવીરને સર્વજ્ઞ, સર્વદર્શરૂપે જાયા. પછી તેણે શ્રમણ ભગવાન મહાવીરને ત્રણ વખત દક્ષિણ પ્રદક્ષિણા કરી, કરીને વાંધા, નમ્યો. પછી આમ કહ્યું – ભગવત્ ! તમારી પાસે ચતુમિ ધામને બદલે પાંચ મહાવત આદિ ઈચ્છું છું જેમ કાલાચવૈશિકયુઝમાં કહ્યું તેમજ કહેવું ચાવતુ સર્વદુઃખથી મુક્ત થયો. ભગવન્! તે એમજ છે, એમજ છે. • વિવેચન-૪૫૮,૪૫૯ - નાકાદિના ઉત્પાદાદિનું સાંતરત્વાદિ પ્રવેશતક પૂર્વે કહેલું જ છે. તો ફરી કેમ કહે છે ? અહીં કહે છે - પૂર્વે નાકાદિના પ્રત્યેકના ઉત્પાદનું સાંતરવાદિ કહ્યું છે, પછી તે જ રીતે ઉદ્વતના. અહીં ફરી નારકાદિ સર્વ જીવ ભેદોના સમુદાયથી સમુદિત જ ઉત્પાદ અને ઉદવર્તના કહે છે. હવે નાકાદિનું બીજા પ્રકારે ઉત્પાદાદિ કથન સતુ - વિધમાન, દ્રવ્યાર્થતાથી, સર્વથા અસત્ નહીં, તેમ કોઈક ઉપજે છે. • x • તેમનું સત્વ જીવ દ્રવ્ય અપેક્ષાથી નાકના પર્યાય અપેક્ષા છે. તેથી કહે છે - ભાવિનાશક પર્યાય અપેક્ષાથી દ્રવ્યથી નાક થઈને નારકો ઉપજે છે. અથવા નારકાયુષ્યના ઉદયે ભાવ નાસ્કો જ નારકત્વથી ઉપજે છે. અથવા પૂર્વે ઉત્પન્નમાં અન્ય સમુત્પન્ન થાય છે, અસમાં નહીં. કેમકે લોકના શાશ્વતપણાથી નારક આદિનો સર્વદા જ સદ્ભાવ હોય છે. તે – આમ કહીને તેના જ સિદ્ધાંતથી સ્વમતને પોપેલા છે. કેમકે અરહંત પાર્વે લોકને શાશ્વત કહ્યો છે, તેથી લોકના શાશ્વતવથી સંતુ નાકાદિ જ ઉપજે કે ચ્યવે. હવે ગાંગેય, ભગવંતને અતિશય જ્ઞાન સંપત્તિવાળા જાણીને વિકલ્પ કરતાં કહે છે - આત્મા વડે સ્વયં જાણે છે કે વક્ષ્યમાણ પ્રકારે અસ્વયં અથતુ બીજાના લિંગથી જાણે છે? આગમ અપેક્ષાએ સાંભળ્યા વિના જાણે છે કે બીજા પુરુષોના વચનને સાંભળીને જાણે છે – હું સ્વયં જ આ જાણું છું.” પારમાર્થિક પ્રત્યક્ષ સાક્ષાત્ કરીને સમસ્ત વસ્તુને સ્વભાવથી જ મેં જાણી છે. નાકો સ્વયં જ ઉપજે છે, અસ્વયં નહીં અથતુ ઈશ્વર-પરતંત્રતા આદિથી નહીં. જેમ કોઈ કહે છે કે – અજ્ઞ પ્રાણી, આ આત્માના સુખદુ:ખને જાણતા નથી. ઈશ્વર પ્રેરિત સ્વર્ગે જાય છે ઈત્યાદિ. એ પ્રમાણે ઈશ્વરને જ કાલાદિ કારણ સમૂહ વ્યતિરિક્ત યુક્તિ વડે વિચારતા ઘટે છે. કર્મના ઉદિતત્વથી, માત્ર કર્મોદયથી નારકમાં ઉપજતા નથી કેમકે કેવલીને & શતક-૬, ઉદ્દેશો-૩૩-“કુંડગ્રામ” છે. - X - X - X - X - X - X - 0 ગાંગેય, ભગવંતની ઉપાસનાથી સિદ્ધ થયા. બીજા કમને વશ વિપર્યયતાને પણ પામે. જેમ જમાલિ. તેથી તેને દશવિ છે – • સૂગ-૪૬૦ થી ૪૬૨ - [૪૬] તે કાળે, તે સમયે બ્રાહાકુંડગ્રામ નગર હતું. વર્ણન. બહુશાલ ત્ય હતું. વર્ણન. તે બ્રાહ્મણકુંડ ગ્રામ નગરમાં ઋષભદd નામે બહાણ વસતો હતો. તે આર્ય, દિત વિત્ત ચાવતુ અપરિભૂત હતો. સ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ (આદિ) જેમ કંદક, યાવતુ બીજા ઘણાં બ્રાહ્મણ નયોમાં સુપરિનિષ્ઠિત હતો. તે શ્રાવક, જીવાજીવનો જ્ઞાતા, યુજ્ય-પાપ તવ ઉપલબ્ધ યાવતુ આત્માને ભાવિત કરતો વિચરતો હતો. તે ઋષભદત્ત બ્રાહ્મણની દેવાનંદા નામે બ્રાહ્માણી (પત્ની) હતી. સુકુમાલ હાથ-પગ ચાવતું પ્રિયદર્શના, સુરૂપા, શ્રાવિકા, જીવાજીવની જ્ઞાતા, પુન્ય-પાપ તેવોપલધ યાવતુ હતી. તે કાળે, તે સમયે સ્વામી પધાર્યા, "દા યાવતું પપાસે છે. ત્યારે તે ઋષભદત્ત બ્રાહ્મણ આ વૃતાંતને જાણીને હર્ષિત યાવતુ આનંદિત હૃદય થયો. જ્યાં દેવાનંદા બ્રાહ્મણી હતી ત્યાં આવીને દેવાનંદા બાહાણીને આમ કહ્યું - હે દેવાનુપિયા / આદિકર, શ્રમણ ભગવંત મહાવીર સાવત્ સર્વજ્ઞ, સર્વદff,

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104