Book Title: Agam Satik Part 11 Bhagavati Sutra Gujarati Anuwad 3
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 29
________________ ૯-/3J૪૫૩ થાય. બધાં મળીને ૮૦૦૮ ભંગ થાય છે. • સૂત્ર-૪૫૩ (અધુરેથી) ભગવન ! સંખ્યાત નૈરયિકો, નૈરયિક પ્રવેશનથી પ્રવેશતા, પૃચ્છા. ગાંગેય ! રતનપભામાં હોય યાવતું અધઃસપ્તમીમાં હોય (). • અથવા - એક રન સંખ્યાતા શર્કરા હોય, એ પ્રમાણે ચાવતુ આધસતમી હોય. • • અથવા - બે રન સંખ્યાતા શર્કરામાં હોય. એ પ્રમાણે ચાવતુ બે રન સંખ્યાતા અધઃસપ્તમીમાં હોય - - અથવા ત્રણ રનસંખ્યાતા શર્કરાઓમાં હોય. એ પ્રમાણે આ ક્રમથી એક એકનો સંયોગ વધારત યાવતુ - અથવા - દશ રન સંખ્યાતા શર્કરા હોય. એ પ્રમાણે ચાવત્ અથવા દશ રન, સંખ્યાતા આધસપ્તમીમાં હોય. • અથવા • સંખ્યાતા રde સંખ્યાતા શર્કરામાં હોય યાવત્ - અથવા • સંખ્યાતા રde સંખ્યાના આધસપ્તમીમાં હોય. - અથવા - એક શર્કરા સંખ્યાતા તાલુકામાં હોય. એ રીતે રનપભા માફક ઉપરની ની સાથે સંયોગ કરવો. એ રીતે એક એક પૃdીનો ઉપર પૃedી સાથે સંયોગ કરવો. યાવત્ - અથવા • સંખ્યાતા તમામાં, સંખ્યાતા અધસપ્તમીમાં હોય. • અથા એક રત્ન એક શર્કસ સંખ્યાતા તાલુકા હોય. • અથવા - એક રતન એક શર્કરાe સંખ્યાતા પંક હોય. ચાવતુ અથવા એક રન એક શકરા, સંગીતા અધઃસપ્તમીમાં હો • અથવા - એક રત્ન બે શર્કરાe સંખ્યાતા તાલુકા હોય. - અથવા • એક રdo બે શર્કરા સંખ્યાના આધસપ્તમીમાં હોય. - અથવા - એક રત્ન ત્રણ શર્કશ સંખ્યાતા તાલુકા હોય. એ પ્રમાણે આ કમથી એક-એક સંયોગ વધારવો - અથવા - એક રન સંગાતા શર્કરા સંખ્યાતા તાલુકા હોય યાવત અથવા એક રત્ન સંખ્યાતા તાલુકા સંખ્યાતા સાધસપ્તમીમાં હોય. • અથવા બે રન સંખ્યાતા શર્કરાe સંખ્યાતા તાલુકા હોય. યાવતું અથવા બે રન સંખ્યાતા શર્કરા સંખ્યાતા અધઃસપ્તમીમાં હોય • અથવા - મણ રન સંખ્યાતા શર્કરા સંખ્યાતા તાલુકા હોય. એ પ્રમાણે આ કમથી એક એક રનપા સાથે સંયોગ કરવા યાવતું અથવા સંખ્યાતારને સંખ્યાતા શર્કરા સંખ્યાતા તાલુકા હોય યાવતુ અથવા સંખ્યાતા રન સંખ્યાતા શર્કરા સંખ્યાના અધ:સપ્તમીમાં હોય. • • અથવા એક રન એક વાલુકાo સંખ્યાતા અંકમાં હોય. યાવત્ - અથવા - એક રત્ન એક વાલુકા સંગ્રતા અધઃ સપ્તમીમાં હોય - અથવા - એક રન, બે તાલુકા સંખ્યાતા પંકpભામાં હોય. એ પ્રમાણે આ ક્રમથી નિક સંયોગ, ચતુક ४४ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/3 સંયોગ યાવત સપ્ત સંયોગ જેમ દશમામાં કહ્યો, તેમ કહેવો. છેલ્લો આલાવો સતસંયોગે - અથવા - સંખ્યાતા રત્ન સંખ્યાતા શર્કરા યાવતું સંખ્યાતા અધસપ્તમીમાં હોય. • વિવેચન-૪૫૩ (અધુરેથી) : અહીં સંખ્યાતા એટલે અગિયારથી શીર્ષપહેલિકા સુધી. અહીં પણ એકવમાં સાત ભંગ છે. દ્ધિકસંયોગમાં સંખ્યાતાના બે ભાગ કરતાં એક-સંખ્યાતા ઈત્યાદિ દશ-સંખ્યાતા એવા ૧૧ વિકલ્પો. આ ઉપરની પૃથ્વીમાં યોકાદિ અગીયાર પદોના ઉચ્ચારણમાં અધતન પૃથ્વીમાં સંખ્યાતપદના ઉચ્ચારણથી જાણવા. જે બીજી આગળની પૃથ્વીમાં સંખ્યાતપદના અધઃસ્તનપૃથ્વીમાં એકાદી અગીયાર પદોના ઉચ્ચારણમાં પ્રાપ્ત થાય છે, તેની અહીં વિવક્ષા કરી નથી. પૂર્વગોમાં જ દશાદિરાશીનું વૈવિધ્યકલાનામાં ઉપર એકાદિ લઘુ સંખ્યા ભેદ પૂર્વે કર્યા. નીચે નવ આદિ મહાd. એમ અહીં પણ એકાદિ ઉપર અને નીચે સંગીત સશિ. તેમાં સંખ્યાતરાશિથી અધતન એકાદિ આકર્ષણે પણ સંખ્યાતત્વ અવસ્થિત જ છે. કેમકે પ્રચૂરત્વ છે. પૂર્વ સૂત્રોમાં નવ આદિની જેમ એકાદિપણે તેનું અવસ્થાન નથી. તેથી નીચે એકાદિ ભાવ નથી. સંખ્યાતનો જ સંભવ હોવાથી અધિક વિકલ્પની વિવક્ષા નથી. ત્યાં રનપ્રભા એકાદિ વડે સંખ્યાત અંત વડે અગિયાર પદોથી ક્રમથી વિશેષિત સંખ્યાતપદ વિશેષિત વડે બાકીના સાથે ક્રમથી સંયોગ કરતા ૬૬ ભંગો પ્રાપ્ત થાય છે. એ પ્રમાણે શર્કરાપભામાં ૫૫, વાલુકામાં ૪૪, પંકપભામાં 33, ધૂમપભામાં ૨૨, તમ પ્રભામાં ૧૧. એ રીતે દ્વિસંયોગીમાં ૨૩૧ ભંગ થાય છે. ગિકયોગમાં વિકલા પરિમાણ માત્ર જ દેખાડે છે - રનપભા, શર્કરાપભા, વાલુકાપ્રભા એ પ્રથમ ત્રિમયોગ. તેમાં ૧.૧. સંખ્યાતા એ પહેલો વિકલ્પ, પછી પહેલીમાં એક અને ત્રીજામાં સંખ્યાતપદે જ રહીને, બીજીમાં ક્રમથી અક્ષ વિન્યાસથી દ્વયાદિ ભાવે દશમ સંયોગમાં સંખ્યાત પદ થાય છે. એ રીતે આ પૂર્વની સાથે ૧૧, પછી બીજી, ત્રીજીમાં સંખ્યાતપદમાં જ રહીને, પહેલીમાં તે જ રીતે હયાદિ ભાવથી દશમ સંયોગે સંખ્યાતપદ થાય. એ રીતે અહીં દશ. આ રીતે બધાં થઈને એકત્ર ત્રિક સંયોગમાં ૨૧. તેને સપ્તપદ ત્રિકસંયોગમાં ૩૫-થી ગુણતાં ૩૫ ભંગો થાય છે. ચતુક સંયોગમાં ફરી પહેલાથી ચોચા વડે પહેલો ચતુક સંયોગ, તેમાં ૧,૧.૧, સંખ્યાતા, એ એક વિકલ્પ. પછી પૂર્વોક્ત ક્રમથી બીજીમાં દશમ સંયોગે સંખ્યાતપદ, એ રીતે બીજીમાં અને પહેલીમાં. આ રીતે એકત્ર ચતુક સંયોગ-૩૧. તેને સપ્તપદ ચતુક સંયોગમાં ૩૫થી ગુણતા ૧૦૮૫ ભંગ થાય છે. પંચક સંયોગમાં પહેલા પાંચ વડે પહેલો પંચકયોગ, તેમાં ૧.૧.૧.૧. સંગાતા, એ એક વિકલા. પછી પૂર્વોક્ત ક્રમથી ચોથીમાં દશમ સંયોગમાં સંખ્યાત પદ, એ રીતે બાકીનામાં પણ છે. એ રીતે આ બધાં મળીને પંચક યોગમાં ૪૧-ભેદ છે. આ

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104