________________ 25 શતક-૧, ઉદસો-૫ પિ૩ ૧-માં ત્રીસલાખ રમાં પચીશલાખ ૩-માં પંદરલાખ ૪માં દસલાખ પ-માં ત્રણ લાખ ૬-માં 99995 અને 7 માં પાંચજ અનુત્તર નિયાવાસ છે. [4-5] હે ભગવનું અસુરકુમારોના કેટલા લાખ આવાસો કહ્યા છે? હે ગૌતમ ! “અસુરકુમારોના ચોસઠલાખ, નાગકુમારના ચોર્યાસી લાખ સુવર્ણકુમારના બોંતેર લાખ તથા દીપકુમાર, દિકકુમાર, ઉદધિકુમાર, વિધુતકુમારેન્દ્ર, સ્વનિતકુમાર, અને અગ્નિકુમાર, એ છ એ યુગલકોના છોંતેરલાખ આવાસો કહ્યા છે. [57] હે ભગવન્! પૃથિવીકાયિકોના કેટલા લાખ આવાસો કહ્યા છે ! હે ગૌતમ ! પૃથિવી કાયિકોના અસંખ્યય લાખ આવાસો કહ્યા છે. અને એ પ્રમાણે વાવતુ જ્યોતિપિકોના અસંખ્યય લાખ વિમાનાવાસો જાણવા. હે ભગવન્! સૌધર્મકલ્પમાં કેટલા વિમાનવાસો કહ્યા છે ! હે ગૌતમ! ત્યાં બત્રીશલાખ વિમાનવાસો કહ્યા છે પિ૮-૬૦] અનુક્રમે ૩ર લાખ, 28 લાખ, 12 લાખ 8 લાખ, 84 લાખ, પ૦ હજાર, 40 હજાર વિમાનવાસો અને છ હજાર વિમાનવાસો સહસ્ત્રાર દેવલોકમાં છે. આનત અને પ્રાણાતકલ્પમાં ચારસો, આરણ અને અશ્રુતમાં ત્રણસો વિમાનવાસો છે 111 વિમાનાવાસો નીચલા અધતન-માં, 17 વચલા-મધ્યમાં તથા 100 ઉપરના-ઉપરિમમાં છે. અને અનુત્તર વિમાનો તો પાંચજ છે. [61] પૃથિવી વિગેરે જીવાવાસોમાં સ્થિતિ, અવગાહના શરીર, સંહનન, સંસ્થાનલેશ્યા, દ્રષ્ટિ, જ્ઞાન યોગ અને ઉપયોગ. એ દશ સ્થાન સંબંધે વિચારવાનું છે. [62] હે ભગવન્! એ રત્નપ્રભા પૃથિવીના ત્રીશલાખ નિયાવાસોમાંના એક એક નિરયાવાસમાં રહેનારા નૈરયિકોના કેટલાં સ્થિતિસ્થાનો કહ્યાં છે ? હે ગૌતમ ! તેઓનાં અસંખ્ય સ્થિતિસ્થાનો કહ્યાં છે - ઓછામાં ઓછી ઉમર દશહજાર વર્ષની છે તે એક સમયાધિક બે સમયાધિક એ પ્રમાણે યાવતુ-જઘન્ય સ્થિતિ અસંય સમયાધિક તથા તેને ઉચિત ઉત્કૃષ્ટ સ્થિતિ પણ એ પ્રમાણે છે. હે ભગવન્! એ રત્નપ્રભા પૃથવીની. ત્રીશ લાખ નિયાવાસોમાંના એક એક નિયાવાસામાં ઓછામાં ઓછી ઉમરમાં વસનારા નૈરયિકો શું ક્રોધોપયુક્ત છે? માનોપયુક્ત છે? માયોપયુક્ત છે? કે લોભોપયુક્ત છે? હે ગૌતમ! તે બધાય પણ કોધોપયુક્ત હોય છે. અથવા ઘણા ક્રોધોપયુક્ત અને એકાદ માનોપયુક્ત, અથવા ઘણા કોધોપયુક્ત અને માનોપયુક્ત, અથવા ઘણા કોધોપયુક્ત અને માનોપયુક્ત, અથવા ઘણા ક્રોધોપયુક્ત અને એકાદ માયોપયુક્ત, અથવા ઘણા ક્રોધોપયુક્ત અને એકાદ લોભોપયુક્ત, અથવા ઘણા ક્રોધપયુક્ત અને લોભોપયુક્ત, અથવા ઘણા ક્રોધો- પયુક્ત અને એકાદ માનોપયુક્ત તથા માયોપયુક્ત, અથવા ઘણા ક્રોધપયુક્ત તથા એકાદ માનોપયુક્ત અને ઘણા માયોપયુક્ત. અથવા ઘણા ક્રોધોપયુક્ત, માનોપયુક્ત અને એકાદ માયોપયુક્ત. અથવા ઘણા ક્રોધોપયુક્ત, માનોપયુક્ત તથા માયોપયુક્ત, એ પ્રમાણે ક્રોધ, માન અને લોભ સાથે બીજા પણ ચાર ભાંગા કરવા. તથા એજ પ્રમાણે ક્રોધ, માયા અને લોભ સાથે પણ ચાર ભાંગા કરવા. પછી માન, માયા અને લોભની સાથે ક્રોધવડે ભાગા કરવા. તથા તે બધા ક્રોધને મૂક્યા શિવાયના એ પ્રમાણે સત્તાવીશ ભેદ જાણવા. [] હે ભગવન્! એ રત્નપ્રભા પૃથિવીના ત્રીસ લાખ નિરયાવાસોમાંના એક એક નિરયાવાસોમાં એક સમયાધિક જઘન્ય ઉમરમાં વર્તતા નૈરયિકો શું ક્રોધોપયુક્ત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org