________________
૧૫૦
મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ અનેક પ્રમાદવાળા આલંબનોને વિશે સર્વ ભાવો અને ભાવાંતરોથી અત્યંત મુક્ત થયેલો હોય. માત્ર જ્ઞાન-દર્શન-ચારિત્ર-તપો કર્મ, ધ્યાન, સ્વાધ્યાય, સુંદર ધર્મના કાર્યોમાં અત્યંતપણે સ્વ બળ, વીર્ય, પરાક્રમ ન છપાવતો અને સમ્યગ્ર પ્રકારે તેમાં સર્વક્રણથી તન્મય બની જાય, સુંદર ધર્મના આવશ્યકો વિશે રમણતાવાળો થાય, ત્યારે આશ્રવ દ્વારોને સારી રીતે બંધ કરનારો થાય.
જ્યારે ઉક્ત પ્રક્ષરનો થાય ત્યારે પોતાના જીવ-વીર્યથી અનાદિભવમાં ફરતાં ફરતાં એઠાં કરેલા અનિષ્ટ દુષ્ટ આઠ કર્મોના સમૂહને એકાંતે નાશ કરવા કટિબદ્ધ થયેલ લક્ષણવાળો, ક્રમપૂર્વક યોગોનો રોલ કરીને બાળી નાંખેલ કર્મવાળો, જન્મજરા-મરણ સ્વરૂપ ચાર ગતિવાળા સંસાર પાશ બંધનથી વિમુકત થયેલો, સર્વદુઃખથી મુક્ત થયેલો હોવાથી ત્રિલોકના શિખર સ્થાનરૂપ સિદ્ધશિલા ઉપર બિરાજમાન થાય. ગૌતમ ! આ કારણે કહ્યું કે – આ પ્રથમ પદમાં બાકીના પ્રાયશ્ચિત્ત અને પદો સમાઈ ગયેલા સમજવા.
[૧૩૮) ભગવદ્ ! તે આવશ્યકો ક્યા છે ? ચેત્યવંદન આદિ ભગવન! ક્યા આવશ્યકમાં વારંવાર પ્રમાદ દોષથી મળનું, વેળાનું સમયનું ઉલ્લંઘન કે અનુપયોગ કે પ્રમાદથી અવિધિ વડે અનુષ્ઠાન ક્રવામાં આવે અથવા યથાકાળે વિધિથી સમ્યક પ્રકારે ચૈત્યવંદનાદિ ન કરે, તૈયાર ન થાય, પ્રસ્થાન ન ક્રે, નિષ્પન્ન ન થાય, વિલંબથી ક્ટ, બિલકુલ ન કે પ્રમાદ ક્રે તો તેમ કરનારને કેટલું પ્રાયશ્ચિત કહેવાય ?
- ગૌતમ ! જે ફેઈ ભિક્ષ કે ભિક્ષણી યતનાવાળા ભૂતકાળના પાપની નિંદા અને ભાવિળમાં અતિચારો ન કરનાર, વર્તમાનમાં અરણીય પાપ કમ ન કરનાર, અ#ણીય પાપ તજનાર, સર્વદોષથી રહિત થયેલ, પાપ ર્મના પચ્ચખાણયુકત, દીક્ષાથી માંડીને પ્રતિદિન જીવજીવ પર્યન્ત અભિગ્રહો ગ્રહણ ક્રનાર અતિશય શ્રદ્ધાવાળા ભકિત પૂર્ણ હૃદયી કે યલોક્ત વિધિથી સૂત્ર અને અર્થને યાદ ક્રતો, બીજા કશામાં મન ન પરોવતો. એકગ્રચિત્તવાળ, તેના જ અર્થમાં મનની સ્થિરતા ક્રનાર, શુભ અધ્યવસાયવાળા સ્તવન અને સ્તુતિ કહેવા પૂર્વક ત્રણે કાળે ચૈત્યોને વંદન ન ક્રે. તો એક વખતના પ્રાયશ્ચિત્તમાં ઉપવાસ, બીજી વખત તે કારણે જ છેદ પ્રાયશ્ચિત્ત, ત્રીજી વખત ઉપસ્થાપના, અવિધિ રે તો બીજાને અશ્રદ્ધા થાય માટે મોટું પ્રાયશ્ચિત્ત હેલું છે.
જે વળી લીલી વનસ્પતિ કે બીજ, પુષ્પો, ફૂલોનો પૂજા માટે મહિમા માટે કે શોભા માટે સંઘટ્ટો રે, જાવે કે અનુમોદ, છેદે-છેદાવે કે છેદનારને અનુમોદે તો આ સર્વે સ્થાનક્વેમાં ઉપસ્થાપના, ઉપવાસ, ચોથા ભક્ત, આયંબિલ, એકાસણું, નિવિ ગાટ-અગાઢ ભેદથી અનુક્રમે જાણવા. ૩િ૮૧] જે કોઈ ચૈત્યોને વાંદતો, તેની સ્તુતિ કરતો કે પાંચ પ્રકારનો સ્વાધ્યાય તો હોય. તેને વિપ્ન રે કે અંતરાય રે-વે કે અનુમોદે તો તેને તે સ્થાનક્વેમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org