Book Title: Agam 39 Mahanishitha Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 154
________________ -૧૩૮ર ૧૫૩ વંદન યોગ્ય ન ગણાય. જેઓ પહેલાં ભણેલાં નથી, અપૂર્વજ્ઞાન ગ્રહણ ક્રવું અસંભવ છે, તેમણે પણ એક ઘટિકા ન્યૂન એવી પહેલી પરિસિમાં પંચમંગલનું પરાવર્તન ક્રવું જો તેમ ન રે અને વિક્યા ક્યાં કરે કે નિરર્થક બહાની પંચાયતો સાંભળ્યા રે તે ભિક્ષ અવંદનીય જાણવો. એ પ્રમાણે એક ઘડી ન્યૂન પહેલી પરિસિમાં જે ભિક્ષ એકાગ્ર ચિતે સ્વાધ્યાય કરીને પછી પાત્રા, માત્રક, વસ્ત્ર વિશેષ, ભાજન, ઉપક્રણાદિ આવ્યાકુળપણે ઉપયોગ સહ વિધિથી પ્રતિલેખના ન કરે તો તેને ઉપવાસનું પ્રાયશ્ચિત્ત જણાવવું. હવે દરેક પદમાં ભિક્ષુ અને પ્રાયશ્ચિત્ત શબ્દ જોડવા. જો તે ભાજન ઉપક્રણ વાપર્યા ન હોય તો ઉપવાસ, પરંતુ અવ્યાકુળપણે ઉપયોગ વિધિથી પ્રતિલેખના ર્યા વિના વાપરે તો પાંચ ઉપવાસ. આ ક્રમે પહેલી પોરિસિ પૂર્ણ ક્રી. બીજી પોરિસિમાં અર્થગ્રહણ ન કરે તો પુરિમ પ્રાયશ્ચિત્ત, જો વ્યાખ્યાન ન હોય તો. જો વ્યાખ્યાન હોય અને તે શ્રવણ ન કરે તો અવંદનીય, વ્યાખ્યાન અભાવે ફાળવેલા સુધી વાયનાદિ સ્વાધ્યાય ન રૈ તો પાંચ ઉપવાસ પ્રાયશ્ચિત્ત એમ #તાં કાળવેળા પ્રાપ્ત થાય તે સમયે દૈવસિક અતિચારમાં જણાવેલાં જે કાંઈ અતિચારો સેવન થયા હોય તેનું નિંદન, ગ્રહણ, આલોચન, પ્રતિક્રમણ કરવા છતાં પણ જે કાંઈ કાચિક, વાચિક, માનસિક ઉસૂત્ર આચરણ ક્રવાથી, ઉન્માર્ગ આચરણ રવાથી, અલ્પ સેવનથી, અ#ણીયનું સમાચારણ કરવાથી, દુધ્ધન કે દુષ્ટ ચિંતવનથી, અનાચાર સેવવાથી, અનીચ્છનીયના આચરણથી, અશ્રમણ પ્રાયોગ્ય વર્તનથી જ્ઞાન-દર્શન-ચા-િશ્રત-સામાયિન્ને વિશે ત્રણ ગતિ, ચાર કષાયો, પાંચ મહાવતો, છ જીવનિકાયો, સાત પિંsણાદિ, આઠ પ્રવચન માતા, નવ બ્રહ્મચર્ય ગતિ, દશવિધ શ્રમણધર્મ, તે વગેરે તથા બીજા અનેક ચલાવા આદિમાં જણાવેલ ખંન-વિરાધન થયું હોય, તે નિમિત્તે આગમકુશળ ગીતાર્થ ગએ હેલ પ્રાયશ્ચિત્ત યથાશક્તિ પોતાનું બળ, વીર્ય, પુરુષાર્થ પરાક્રમ છપાવ્યા વિના અશઠપણે, નિતારહિત માનસથી બાહ્ય-આત્યંતર તપોર્મને ગુરુ પાસે ફરી પણ અવધારીને અતિ પ્રગટપણે “તહત્તિ’ એમ કહીને અભિનંદ, ગરદન પ્રાયશ્ચિત્ત તપને સામરું કે હુક્કે ટુક્કે વિભાગ કરવા પૂર્વક સમ્યફ પ્રારે ન ફ્રી આપે તે ભિક્ષુ અવંદનીય થાય. ભગવન્! ક્યા શરણે ખંડ-ખંડ તપ કરીને પ્રાયશ્ચિત્ત સેવે ? ગૌતમ ! જે ભિક્ષુ છ માસ, ચાર માસ, માસક્ષમણ એક સાથે ક્રવા સમર્થ ન હોય તે છઠ્ઠ, અઠ્ઠમ, ચાર ઉપવાસ, પાંચ ઉપવાસ આદિ ક્રીને પણ પ્રાયશ્ચિત્ત વાળી આપે બીજુ પણ જે કોઈ પ્રાયશ્ચિત્ત તેમાં સમાઈ જતું હોય, એ કારણે ખંડાનંડી તપ પ્રાયશ્ચિત્ત સેવે. એમ ક્રતા દિવસના મધ્યાહ્ન સમયે થનાર પુરિમનો સમયમાં અલ્પકાળ બાકી રહ્યો. તે અવસરે જે કોઈ – પ્રતિક્રમણ, વંદન, સ્વાધ્યાય કે પરિભ્રમણ કરતાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210