Book Title: Agam 39 Mahanishitha Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 191
________________ ૧૯૦ મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ વિશુદ્ધ બહુ જાતિવંત એવા મોતીઓ, વિદ્યુમ, પરવાળાં આદિ લાખો ખારિ એ જાતનું તે સમયે ચાલતું પાણી સમાન માપ વિરોષ તેનાથી ભરપુર ભંડાર ચતુરંગ સેનાને આપી દો. ખાસ ક્રીને સુગ્રહિત, સવારના પહોરમાં ગ્રહણ કQા લાયક નામવાળા એવા તે પુરુષસિંહ, વિશુદ્ધ શીલવાળા ઉત્તમ કુમાના સમાચાર લાવો જેથી હું શાંતિ પામું. હે ગૌતમ ! ત્યાર પછી સજાને પ્રણામ કરીને તે જ સેવક પરષો ઉતાવળા ઉતાવળા, વેગથી, ચપળતાથી, પવન સમાન ગતિથી ચાલે તેવા ઉત્તમ પ્રકારના અશ્વો ઉપર આરૂઢ થઈને વનમાં ઝાડીમાં, પર્વતની ગુફાઓમાં અને બીજા-બીજા જે ફોઈ એકાંત પ્રદેશો હતા ત્યાં ગયા. – ક્ષણવારમાં રાજધાનીમાં પહોંચ્યા. – ત્યારે જમણી અને ડાબી બાજુના % પલવચી મસ્તક્ના ફેશનો લોચ તો કુમાર જોવામાં આવ્યો. – તેની આગળ સુવર્ણના આભૂષણો અને વસ્ત્રોની સજાવટુ યુક્ત દશે દિશાઓને પ્રકાશિત જતાં, જય જયકારના મંગલ શબ્દો ઉચ્ચારતા, સ્નેહરણ પડ્રેલાં અને હસ્ત કમળની અંજલિ વડે યુક્ત થયેલા દેવતાઓ ઇત્યાદિને તેઓએ જોયા. • તેમને જોઈને વિસ્મય પામેલા મનવાળા, લેપર્મની બનાવેલી પ્રતિમાની જેમ સ્થિર ઉભા રહ્યા. આ સમયે હે ગૌતમ ! હર્ષપૂર્ણ હૃદયવાળા અને રોમાંચના ક્યુકી આનંદિત થયેલાં શરીરવાળા અને આકાશમાં રહેલા - એવા પ્રવચન દેવતાએ “નમો અરિહંતાણં' એમ ઉચ્ચારણ ક્રીને તે કુમારને આ પ્રમાણે ક્યું [૧૪૯થી ૧૫os] જેઓ મુષ્ટિના પ્રહાર માત્રથી મેરનું ચૂર્ણ ફ્રી નાખી શકે છે, પૃથ્વીને પણ પી જઈ શકે છે અને ઇન્દ્રને પણ સ્વર્ગ થી ઢાળી દઈ શકે છે... ક્ષણવારમાં ત્રણે ભુવનનું પણ ક્યાણ કરનાર થાય છે. – પરંતુ તેવો પણ આક્ષત શીલવાળાની તુલનામાં ન આવી શકે. – ખરેખર ! તે જ જન્મેલો છે એમ ગણાય -- તે જ ત્રણે ભુવનમાં વંદન ક્રવા યોગ્ય છે. તે પુરુષ હોય કે સ્ત્રી, પરંતુ જે કુળમાં જન્મ પામીને શીલનું ખંડન સ્તાં નથી. તિ શીલની સ્તુતિ-]. પરમ પવિત્ર પુરુષોથી સેવિત, સમગ્ર પાપનો નાશ કરનાર, સર્વોત્તમ સુખનો ભંડાર એવું સત્તર પ્રકારનું શીલ જય પામો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210