Book Title: Agam 39 Mahanishitha Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 209
________________ ૨૦૮ મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ – સમગ્ર ર્મનો ક્ષય કરવા માટે યથોક્ત જયણાનો ખપવાળા, – બરાબર પ્રેક્ષા કરતા હોય, પાલન ક્રતા હોય તેવા – વિશેષ પ્રકારે જયણાનું પાલન ક્રનારા, યાવત સમ્યફ પ્રકારે તેનું અનુષ્ઠાન કરતા હોય. જે એવા પ્રશ્નરે સંયમ અને જયણાના અર્થી હોય તે જલ્દી જન્મ, જરા, મરણાદિ અનેક સાંસારિક દુઃખે ક્રીને છોડી શકાય તેવી દુઃખની જાળથી મુક્ત થાય છે. હે ગૌતમ. એ કારણથી હ્યું કે એક સંસારમાંથી જલ્દી છુટી જાય છે અને એક જલ્દી છુટી શક્તો નથી. ભગવન્! જન્મ, જરા, મરણાદિ અનેક સાંસારિક દુઃખ જાળથી મુક્ત થયા પછી જીવ ક્યાં વાસ છે? હે ગૌતમ ! જ્યાં જ, મરણ, વ્યાધિ, અપયશ નથી, ખોટા આળ ચડતાં નથી, ઉદ્વેગ કંન્નસ ટો ક્લેશ દારિદ્ર કે ઉપતાપ જયાં હોતા નથી. ઇષ્ટનો વિયોગ થતો નથી. વધારે કેટલું હેવું? એકાંતે અક્ષય, ધ્રુવ, શાશ્વત, નિરૂપમ, અનંત સુખ જેમાં છે એવા મોક્ષમાં વાસ નાર થાય છે. આ પ્રમાણે ક્યું. અલ્સયાન-૮ અતિ ચૂલિક-ર નો | મુનિ દીપસનસાગરે જેલ સુશાનદ પૂર્ણ - ૪– ૪ - ૪ - ૪ - ૪ વિપછી આ સૂત્રમાં “વર્ધમાન વિધા” આપેલી છે, તેથી તેની ગુર્જર છાયા આપી નથી. જિજ્ઞાસુઓએ અમારું મામા ભાગ-૩૯, મહાનિસીહં નું પૃષ્ઠ ૧૪૨, ૧૪૩ જોવું વિપર૮] મહાનિસીહ' સૂત્ર હાલ ૪૫૦૪ શ્લોક પ્રમાણ મળે છે. મહાનિરી-દસુ૬, ગમ-૩૯નો મુનિ દીપરત્નસાગરે ૩ સુરઇનુવાદ પૂર્ણ - ૪ - ૪ - ૪ - ૪ - - ૪ - - * ભાગ-૩૦મો સમામ ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 207 208 209 210