Book Title: Agam 39 Mahanishitha Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 193
________________ મહાનિશીયછેદસૂત્ર-અનુવાદ મુનિ] ઉપદેશ આપે છે. સુખપૂર્વક બેઠેલા સૌધર્માધિપતિ ઇંદ્ર મહારાજાએ મસ્તક ઉપર ધરી રાખેલા છત્રવાળા કુમારને જોઈને— પૂર્વે કોઈ વખત ન જોયેલું એવું આશ્ચર્ય દેખીને પરિવાર સહિત તે રાજા પ્રતિબોધ પામ્યો. ૧૯૨ ત્યાં જ તેમણે દીક્ષા અંગીકાર કરી. More - શત્રુ અને ચક્રાધિપતિ રાજા પણ પ્રતિબોધ પામ્યો. અને તેણે પણ ત્યાં જ દીક્ષા-પ્રવજ્યા અંગીકાર કરી. આ સમયે ચારે નિાયના દેવોએ સુંદર સ્વવાળી ગંભીર દુંદુભીનો મોટો શબ્દ ર્યો. - ત્યાર પછી મોટી ઉદ્ઘોષણા કરી કે [૧૫૦૮, ૧૫૦૯] હે ર્મોની આઠે ગાંઠોનો ચૂરો કરનાર ! - પરમેષ્ઠી ! અને મહાશયવાળા ! [કુમાર - – ચાસ્ત્રિ, દર્શન, જ્ઞાન સહિત તમો જય પામો. - આ જગતમાં એક તે માતા ક્ષણે ક્ષણે વંદનીય છે, જેના ઉદરમાં મેરુ પર્વત સરખા મહામુનિ ઉત્પન્ન થઈને વસ્યા. [૧૫૧૦] એમ ક્હીને સુગંધી પુષ્પોની વૃષ્ટિને છોડતાં - - ભક્તિ પૂર્ણ હૃદયવાળો ઈન્દ્ર - કે જેણે હસ્ત મળની અંજલિ ર્યેલી છે. તે ઇન્દ્રો સહિત દેવ સમુદાય આાશથી નીચે ઉતર્યો - - હે ગૌતમ ! ત્યાર પછી કુમારના ચરણકમળની નીકટ તે દેવસુંદરીઓએ નૃત્ય કર્યું. ફરી ફરી ઘણી સ્તવના કરી, નમસ્કારાદિ કરી, લાંબો સમય સુધી પર્વપાસના કરી, ત્યાર પછી તે દેવ સમુદાયો પોતાના સ્થાનકે ગયા. [૧૫૧૧] હે ભગવન્ ! તે મહાયશવાળા, સુગૃહીત નામ ધારણ કરવાવાળા કુમાર મહર્ષિ આવા પ્રકારના સુલભ બોધિ કેવી રીતે થયા ? હે ગૌતમ ! અન્ય જન્મમાં શ્રમણભાવમાં રહેલા હતા ત્યારે તેણે વચનદંડનો પ્રયોગ કર્યો હતો, - તે નિમિત્તથી જીવન પર્યન્ત ગુરુના ઉપદેશથી મૌન ધારણ તે (કુમારના જીવે) મૌન ધારણ કરેલું હતું. - - બીજું સંયતોને ત્રણ મહાપાપ સ્થાનકો હેલા છે તે સાચી રીતે અપ્રાય, અગ્નિકાય અને મૈથુન. આ ત્રણે સર્વ ઉપાયોથી સાધુએ ખાસ વવા જોઈએ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210