Book Title: Agam 39 Mahanishitha Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 202
________________ ૮-૧૫૧૬ ૨0૧ ત્યારપછી સમગ્ર લોકની હાજરીમાં લાંબા કાળ સુધી પોતાના આત્માની નિંદા ક્રીને સર્વલોકને જાહેર ક્રતાં હ્યું કે મેં ન વા લાયક આવા પ્રશ્નનું અક્ષય ક્રેલું છે. એ પ્રમાણે કહીને તે ચિતા ઉપર આરૂઢ થયો. ત્યારે ભાવિત-વ્યતાના યોગથી તેવા પ્રકારના દ્રવ્યો અને સૂર્ણના યોગના સંસર્ગથી તે સર્વે શબ્દો છે, એમ માનીને હું મારવા છતાં, અનેક પ્રકારે ઉપાયો વા છતાં પણ તે અગ્નિ સળગ્યો નહીં ત્યાર પછી લોકોએ તેનો તિરસ્કાર ક્યું કે જો આ અગ્નિ પણ તેને સહારોઆપતો નથી. તારી પાપની પરિણતિ કેટલી આક્રી છે. કે જો આ અગ્નિ પણ સળગતો નથી ! એ પ્રમાણે કહીને તે લોકોએ તે બંનેને ગોકુળમાંથી કાઢી મૂક્યા. આ અવસરે બીજા નજીકના ગામમાંથી ભોજન, પાણી ગ્રહણ કરીને તે જ માર્ગે ઉધાનની સન્મુખ આવતા મુનિ યુગલને જોયું. તેમને જોઈને તેમની પાછળ તે બંને પાપીઓ ગયા. ઉધાનમાં પહોંચ્યા તો ત્યાં સમગ્ર ગુણસમૂહન્ને ધારણ કરનાર એવા ચાર જ્ઞાનવાળા, ઘણાં શિષ્યગણાથી પરિવરેલા. (તથા) – દેવેન્દ્રો અને નરેન્દ્રો વડે ચરણારવિંદમાં નમન ક્રાતા, સુગ્રહિત નામવાળા જગાણંદ તથા] – દેવેન્દ્રો અને નરેન્દ્રો વડે ચરણારવિંદમાં નમન શતા, સુગૃહિત નામવાળા જગાણંદ અણગારને જોયા. તેમને જોઈને તે બંનેએ વિચાર્યું કે – આ મહાયશવાળા મુનિવર પાસે મારી વિશાદ્ધિ કેમ થાય તેની માંગણી ક્ય. એમ વિચારીને પ્રણામ જવા પૂર્વક ને ગણને ધારણ કરનારા એવા ગચ્છાધિપતિ આગળ યથાયોગ્ય ભૂમિભાગમાં બેઠો. તે ગણ સ્વામીએ સુાશીવને કહ્યું કે અરે ઓ દેવાનુપ્રિયા શલ્ય રહિતપણે પાપની આલોચના જલ્દી ક્રીને સમગ્ર પાપનો અંત ક્રનાર એવું પ્રાયશ્ચિત્ત ક્ર. આ બાલિક તો ગર્ભવતી હોવાથી તેનું પ્રાયશ્ચિત્ત નથી કે જ્યાં સુધી તેણી તે બાળને જન્મ ન આપે. ' હે ગૌતમ ! ત્યાર પછી અતિ મહાસવેગની પસઝષ્ઠા પામેલો તે સુશિવ જન્મથી માંડીને થયેલા તમામ પાપોંની નિશલ્ય આલોચના આપીને કિહીને ગુરુ મહારાજાએ કહેલા - ઘોર, અતિ દુક્ર મોટા પ્રાયશ્ચિતનું સેવન કરીને, - ત્યાર પછી અતિ વિશુદ્ધ પરિણામ યુક્ત પ્રમાણપણામાં પરાક્રમ કરીને ૨૬વર્ષ અને ૧૩-રાત્રિ દિવસ પર્યન્ત અત્યંત ઘોર, વીર, ઉગ્ર, wારી, દુ તપ અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 200 201 202 203 204 205 206 207 208 209 210