Book Title: Agam 39 Mahanishitha Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 206
________________ ૮-૧૫ર૪ ૨૦૫ ચાવત્ અરે ! આમાં ક્યું દુક્ર છે ? એમ કરીને તે પ્રકારે યથાર્થ પ્રાયશ્ચિત્ત સેવન કરી આપતો નથી. હે ગૌતમ ! તે સુસઢ મુનિ પોતાનું યથાયોગ્ય આયુષ્ય ભોગવીને મરીને સૌધર્મેન્દ્ર કલ્પમાં ઇન્દ્ર મહારાજાના મહધ્ધિક સામાજિક દેવપણે ઉત્પન્ન થયા દેિવ થયા ત્યાંથી વીને, અહીં વાસુદેવ થઈને, મરીને પછી સાતમી નરક પૃથ્વીમાં નારી રૂપે ઉત્પન્ન થયો. ત્યાંથી નીકળીને મહાકાયવાળો હાથી થઈને.. – મયુનાસક્ત માનસવાળો મૃત્યુ પામીને.... – મરીને અનંતાય વનસ્પતિમાં ગયો. - હે ગૌતમ ! આ એ જ સુસઢ છે કે જેણે - - - પિર૫] આલોચના, નિંદા, ગહ, પ્રાયશ્ચિત્તાદિ ક્રવા છતાં પણ જયણાનો અજાણ હોવાથી લાંબો કાળ સંસારમાં ભ્રમણ કરશે. પિપર૬] હે ભગવન્! તેણે ઈ જયણા ન જાણી, કે જેના કારણે તેવા પ્રકરના દુર ક્ષય ક્લેશ ક્રીને પણ તે પ્રકારે લાંબો કાળ સુધી તે સુસઢ સંસારમાં ભ્રમણ કશે ? હે ગૌતમ ! જયણા તેને કહેવાય કે ૧૮૦૦૦ શીલના સંપૂર્ણ અંગો અખંડિત અને અવિરાધિતપણે યાતજીવ રાત-દિવસ દરેકે દરેક સમયે ધારણ ક્રીને રાખે. તેમજ સમગ્ર સંયમ ક્રિયાને બરોબર સેવે. તે વાત તે સુટે જાણી નહીં. તે ક્રરણથી તે નિભળી લાંબો કાળ સંસારમાં ભ્રમણ કરશે. હે ભગવન્ ! ક્યા કારણે તેને જયણા જાણવામાં ન આવી ? ગૌતમ ! જેટલો કાયક્લેશ તેણે સM ક્ય, તેના આઠમા ભાગનો પણ સચિત્ત જળનો ત્યાગ ક્યાં હોત તો.. તે સુસઢમુનિ જરૂર સિદ્ધિમાં પહોંચી જાત. પરંતુ તે સચિત્ત જળનો ઉપભોગ-પરિભોગ તો હતો. સચિત્ત જળનો પરિભોગ નારને ઘણો કાયક્લેશ હોય તો પણ તે નિરર્થક જાય છે, તેમ જાણ. હે ભગવન્! અપાય, અગ્નિકય અને મૈથુન એ ત્રણે મહાપાપના સ્થાનિકો હેલા છે, અબોધિ આપનારા છે. ઉત્તમ સંયત સાધુએ તે ત્રણેનો એકાંતે ત્યાગ વો જોઈએ, તે ન સેવવા જોઈએ. આ કારણે તેણે જયણાને ન જાણી. હે ભગવન્! ક્યા કારણથી અદ્ભય, અગ્નિાય અને મૈથુન અબોધિ આપનારા જણાવેલા છે ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 204 205 206 207 208 209 210