Book Title: Agam 39 Mahanishitha Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 205
________________ ૦૪ મહાનિશીરછેદસૂત્ર-અનુવાદ – બાળક્ના શરીરનો નાશ કર્યા વિના તે શ્વાન નાસી ગયો. – ત્યારે ક્રણાપૂર્વક હૃદયવાળા ભારને પુત્ર ન હોવાથી આ મારો પુત્ર થશે - એ પ્રમાણે વિચાર ક્રીને પછી કુંભારે તે બાળક્ત પોતાની પત્નીને સમર્પણ ક્ય. – તેણી પણ સાચા નેહથી તે બાળકનું પાલન પોષણ કરીને તેને મનુષ્ય રૂપે [પુરુષ રૂપે તૈયાર ક્ય. - તે કુંભારે લોકાનુવૃત્તિથી પોતાને પિતા થવાના અભિમાનથી તે બાળક્ન સુસઢ એવું નામ પાડ્યું. હે ગૌતમ ! કાળક્રમે સુસઢને સુસાધુઓનો સમાગમ થયો. - દેશના સાંભળીને તે પ્રતિબોધ પામ્યો. – ત્યાર પછી તેણે દીક્ષા અંગીકાર કરી યાવત્ પરમશ્રદ્ધા, સંવેગ અને વૈરાગ્યને તે પામ્યો. - અત્યંત ઘોર, વીર, ઉગ્ર, ક્ટારી, દુક્ર, મહાકાયક્લેશ ક્રે છે. પરંતુ સંયમમાં યતના કેમ સ્વી તે જાણતો નથી. અજયપણાના દોષથી સર્વત્ર અસંયમના સ્થાનમાં અપરાધ ના થાય છે. ત્યારે ગુરુએ તેને આ પ્રમાણે હ્યું રે મહાસત્ત્વશાળી ! તું અજ્ઞાન દોષને કારણે સંયમમાં જયણા કેમ જવી, તે વાત જાણતો નથી. – તે કારણે હું મહાકાય ક્લેશ રૈનારો થયો છે. - હંમેશાં આલોચના આપીને પ્રાયશ્ચિત્ત ક્રતો નથી. – તેથી તારું તું આ સર્વ તપ, સંચમ નિષ્ફળ થાય છે. જ્યારે આ પ્રમાણે ગુરુએ તેને પ્રેરણા આપી ત્યારે તે નિતર આલોચના આપે છે. ગુરુ તેવા પ્રકારનું પ્રાયશ્ચિત પણ આપે છે કે જેવી રીતે તે સંયમમાં જયણા ક્રનારો થાય. તે જ પ્રમાણે રાત-દિવસ દરેક સમયે આર્તધ્યાન અને રૌદ્ર ધ્યાનથી મુકત થયેલો, શુભ અધ્યવસાયમાં વિચરતો હતો. હે ગૌતમ ! મૈઈ સમયે તે પાપમતિવાળો જે કોઈ છઠ્ઠ, અઠ્ઠમ, ચાર-પાંચ-પંદર ઉપવાસ યાવત છ માસના ઉપવાસ કે બીજા મોટા કય ક્લેશ થાય તેવા પ્રાયશ્ચિત્તો તે પ્રમાણે બરાબર સેવન કરે. પરંતુ જે કાંઈપણ સંયમ ક્રિયાઓમાં જયણાવાળા મન-વચન-ક્રયાના યોગો, સમગ્ર શ્રવનો રોધ, સ્વાધ્યાય, ધ્યાન, આવશ્યક આદિથી સમગ્ર પાપકર્મના રાશિને બાળીને ભસ્મ ક્રવામાં સમર્થ પ્રાયશ્ચિત્ત છે. તે પ્રાયશ્ચિત્તમાં પ્રમાદ કરે છે. પ્રાયશ્ચિત્તની અવગણના, હેલના, અશ્રદ્ધાદિ રે છે. શિથિલતા સેવે છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 203 204 205 206 207 208 209 210