Book Title: Agam 39 Mahanishitha Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 201
________________ - ) ૨૦૦ મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ હે ગૌતમ ! તે સુજ્ઞશ્રી - અતિશય ગળું બેસી જાય તેવું આકરું રૂદન કરતી, – દુઃખવાળા ન સમજાય તેવા શબ્દો બોલતી, – વ્યાકુળ થયેલી અને અશ્રુઓ પાડતી, તે સુજ્ઞશ્રીએ પોતાના પિતાને આરંભથી માંડીને અત્યાર સુધી બનેલી સર્વ હકીક્તનું નિવેદન ક્યું ત્યારે તે મહાપાપ Á એવા સુજ્ઞશીવને જાણવામાં આવ્યું કે આ તો સુજ્ઞશ્રી..” – મારી પોતાની જ બી છે. આવી અજ્ઞાન સ્ત્રીને આવા રૂપ, કાંતિ, શોભા, લાવણ્ય અને સૌભાગ્યવાળા સમુદાયની શોભા ન હોય. આ પ્રમાણે ચિંતવીને તે વિલાપ ક્રવા લાગ્યો કે[૧પ૧૫ આવા પ્રકારના પાપર્મ કરવામાં સ્કત થયેલા માર ઉપર ધડધડ શબ્દ કરતું વજૂ તુટી ના પડે તો પછી અહીંથી ક્યાં જઈને હવે મારી શુદ્ધિ થવાની છે? . વિ૫૧) એમ બોલીને મહાપાપર્મ નાર તે વિચારવા લાગ્યો કે શું હવે હું શસ્ત્રો વડે મારા માત્રના તલ તલ જેવડા ટુકડા કરીને છેદી નાંખુ ? અથવા ઉંચા પર્વતના શિખરે ઉપરથી પડતું મૂકું ઉક્ત પ્રક્ષરે અનંત પાપ સમૂહ્ના ઢગલારૂપ આ દુષ્ટ શરીરને સસ્ત રીતે હું ચૂરો કરી નાંખુ ? અથવા તો લુહાની શાળામાં જઈને સારી રીતે તપાવીને લાલચોળ રેલા લોખંડને જેમ જાડા ધણથી કોઈ ટીપે તેમ લાંબા કાળ સુધી મારા આ અંગોને ટીપાવી નાંખું ? અથવા તો શું હું બરાબર મારા શરીરના મધ્યભાગમાં ક્રવતના તીર્ણ દાંતાથી ક્યાલું વેરાવું ? તેવા શરીરમાં પછી સારી રીતે ઉકળેલા સીસા, તાંબા, કાંસા, લોહ, લુણ અને ઉસના સાજીખાના રસને રેડાવું? અથવા તો મારા પોતાના હાથે જ મારું મસ્તક છેદી નાંખું ? અથવા તો હું મારા ઘરમાં પ્રવેશ કરું ? અથવા તો બે ઝાડ વચ્ચે મને દોરડાથી બાંધીને, લટકાવીને, નીચે મુખ અને ઉપર પગ હોય તે રીતે રાખીને નીચે અગ્નિનો ભડકો રાવું ? - વધારે કેટલું હેવું ? મસાણ ભૂમિમાં પહોંચીને કચ્છની ચિતામાં મારા શરીર્મ્સ હવે નું બાળી નાખું - સળગાવી દઉં ? એમ વિચારીને હે ગૌતમ ! ત્યાં મોટી ચિતા બનાવડાવી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 199 200 201 202 203 204 205 206 207 208 209 210