Book Title: Agam 39 Mahanishitha Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 195
________________ ૧૯૪. મહાનિશીથBદસૂત્ર-અનુવાદ આલોચના ક્રી. ત્યારપછી તે રાજકુળ બાલિક નરેન્દ્ર શ્રમણીએ ચોક્ત વિધિપૂર્વક સર્વ આલોચના ક્રી. ત્યાર પછી બાકી રહેલી આલોચના તે મહામુનિને યાદ કરાવતા કહ્યું કે – તે સમયે રાજ્યસભામાં તું બેઠેલી હતી, ત્યારે ગૃહસ્થ ભાવમાં સબ સહિત તેમજ સ્નેહાભિલાષથી મને નિરખેલો હતો. તે વાતની આલોચના હે દુ ક્કરિકે ! તું જ, જેને કારણે તારી સર્વોત્તમ શુદ્ધિ થાય. - ત્યાર પછી તેણે મનમાં ખેદ પામીને અતિ ચપળ આશય તેમજ નું ઘર એવા પાપ સ્ત્રી સ્વભાવને કારણે – આ સાળી સમુદાયમાં નિરંતર વાસ કરનારી અમુક રાજાની પુત્રી ચાકુશલા અથવા કુર્દષ્ટિ નારી છે એવી ખ્યાતિ મારી ખે થઈ જાય તો ? એ પ્રમાણે વિચારીને હૈ ગૌતમ ! તે નિભ[ગિણી શ્રમણી આ પ્રમાણે ફ્લેવા લાગી કે – હે ભગવન્! આવા કરણથી મેં તમોને રાગવાળી દૃષ્ટિથી જોયા ન હતા કે ન હું તમારી અભિલાષા ક્રતી હતી. પરંતુ જે પ્રકારે તમો સર્વોત્તમ રૂપ-તારુણ્ય-ચૌવન-ત્ક્રાંતિ લાવાસ્યસૌભાગ્યકળાનો સમુદાય-વિજ્ઞાન-જ્ઞાનાતિશય આદિ ગુણોની સમૃદ્ધિ વર્ડ અલંકૃત છે, તે પ્રમાણે તમે વિષયોમાં નિરભિલાષી અને તેવા જ ધૈર્યવાા પણ તમે છો કે નથી ? એ પ્રમાણે તમારું માપ વા માટે રાગ સહિત અભિલાષાવાળી નજર જોડી હતી. પરંતુ રાગના અભિલાષાની ઇચ્છા પૂર્વક મેં દષ્ટિ કી જ ન હતી. અથવા આ જ આલોચના થાઓ. માં બીજે ક્યો દોષ છે ? મને પણ આ ગુણ ક્રનારી થશે. તીર્થમાં જઈને માયાક્યા ક્રવાથી વધુ શું ફાયદો ? કુમારમુનિ વિચારવા લાગ્યા કે- અત્યંત, મહાસંવેગ પામેલી એવી સ્ત્રીને સો સોમૈયા કોઈ આપે તો સંસારમાં સ્ત્રીઓનો કેવો ચપળ સ્વભાવ છે તે જાણી શાય છે. અથવા તો તેના મનોગત ભાવો જાણવા ઘણાં દુક્ર છે. એ પ્રમાણે ચિંતવીને કુમાર મુનિવરે ક્યું – Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210