Book Title: Agam 39 Mahanishitha Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 190
________________ ૧૮૯ Cl-/48EC ન થશો. નમો અરિહંતાણં-નમો અરિહંતાણ' આ પ્રમાણે બોલીને તે શ્રેષ્ઠ માર જેટલામાં શ્રેષ્ઠ તોરણવાળા દસ્વાજાના દ્વાર તરફ ચાલ ચાલ ક્રવા લાગ્યો. – જેટલામાં હજી થોડાં ભૂમિ ભાગમાં પગલાં માંડતો હતો તેટલામાં શોર બોર ક્રમાં કોઈએ કહ્યું કે – ભિક્ષુકના વેશમાં આ રાજા જઈ રહ્યો છે. એમ કહી આનંદમાં આવી જઈને તે બોલવા લાગ્યો કે - “હણો-હણો,” મારો-મારો.” આવા પ્રકારના શબ્દો બોલતાં તલવાર વગેરે હથિયારો ઉંચકીને પ્રવર બલવાળા યોદ્ધાઓ દોડી આવ્યા. અત્યંત ભયંક્ર, જીવનો અંત નાર, શત્રુ સૈન્યના યોદ્ધાઓ ઘસી આવ્યા, ત્યારે ખેદ વગન્ના, ધીમે-ધીમે નિર્ભયપણે ત્રાસ પામ્યા સિવાય તે અદીનમનવાળા શ્રેષ્ઠ કુમારે ક્યું કે અરે ઓ દુષ્ટ પુરુષો ! - આવા ઘોર તામસ ભાવથી તમે મારી પાસે આવો. - અનેક વખત શુભ આધ્યવ્યવસાયથી એક્કાં રેલાં પુન્યની પ્રર્ષતાવાળો હું એ જ છું. - અમુક સજા તમારો સાચો શત્રુ છે. – તમે એમ ન બોલશો કે અમારા ભયથી સજા અદૃશ્ય થયો છે. – જે તમારામાં શક્તિ પસક્રમ હોય તો પ્રહાર ક્રો, - જેટલામાં તે શ્રેષ્ઠ સ્માર આટલું બોલ્યો તેટલામાં તો તે સર્વે તે જ ક્ષણે ત્યાં જ સંભી ગયા. હે ગૌતમ ! શીલાંક્ત પુરુષની વાણી દેવતાઓને માટે પણ અલંધનીય જ હેલી છે. તે માર નિશ્ચલ દેહવાળો થયો. ત્યાર પછી ધસ જતાંક મૂછ પામીને ચેષ્ટા રહિત થઈને ભૂમિ ઉપર તે શ્રેષ્ઠ સ્માર ઢળી પડ્યો. હે ગૌતમ ! એ અવસરે કપટી અને માયાવી તે અધમરાજા એ સર્વ ભ્રમણ જતાં લોકોને અને સર્વત્ર રહેલાં એવા ધીર, સમર્થ, ભીરું, વિચક્ષણ, મૂર્ખ, શુરવીર, કાયર, ચતુર, ચાણક્ય સમાન બુદ્ધિશાળી, બહુ પ્રપંચોથી ભરેલા સંધિ કરાવનાર, વિગ્રહ ક્યવનાર, ચતુર રાજ સેવકે વગેરે પુરુષોને હ્યું અરે ! આ રાજધાનીમાંથી તમે જલ્દી હીરા, નીલરત્ન, સૂર્યક્રતામણિ, ચંદ્રમંતામણિ, શ્રેષ્ઠમણિ અને રનના ઢગલાઓ. હેમ-અર્જુન, તપની-જાંબુનદ સુવર્ણ વગેરે લાખ ભાર પ્રમાણ ગ્રહણ ફ્રી લો. વધારે કેટલું વ્હેવું? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210