Book Title: Agam 39 Mahanishitha Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 168
________________ ૩-૧૪૧૯ થી ૧૪૨ ૧૬૭ [૧૪૧૯ થી ૧૪ર) અહાહા મને ધિક્કાર થાઓ. ખરેખર હું અધન્ય છું. હું પાપી છું. પાપ મતિવાળો છું. પાપ નાર હું પાપિઠ છું. હું અધમાધમ મહાપાપી છું. હું કુશીલ, ભ્રષ્ટયારિત્રવાળો, ભિલ અને ક્સાઈની ઉપમા આપવા લાયક છે. હું ચંડાળ, કૃપા વગરનો પાપી, કૂર્મ કરનાર, નિંધ છું. આવા પ્રકારના દુર્લભ ચારિત્રને પામીને, જ્ઞાન-દર્શન-ચારિત્રની વિરાધના ક્રીને પછી તેની આલોચના, નિંદના, ગોંણા અને પ્રાયશ્ચિત્ત ન કર્યું અને સવરહિત, આરાધના વગરનો, કદાચ હું મૃત્યું પામું તો નક્કી અનુત્તર, મહા ભયંક્ર સંસાર સાગરમાં એવો ઉંડો ડૂબીશ કે પછી રોડો ભવે પણ ફરી ઉગરી શકીશ નહીં. [૧૪૨૩ થી ૧રપ તો જ્યાં સુધીમાં વૃદ્ધાવસ્થાથી પીડા ન પામું, તેમજ મને ક્રેઈ વ્યાધિ ઉત્પન્ન ન થાય, જ્યાં સુધીમાં ઇંદ્રિયો સલામત છે, ત્યાં સુધીમાં હું ધર્મનું સેવન ફ્રી લઉં. પહેલાંના રેલાં પાપર્મોની એકદમ નિંદા, ગહ, લાંબાકાળ સુધી ક્રીને તેને બાળીને ભસ્મ કરી નાખ, પ્રાયશ્ચિત્ત સેવન ક્રીને હું નિતંક બનીશ. હે ગતમ! નિક્યુષ અને નિષ્કલંક એવા શુદ્ધ ભાવો તે નષ્ટ ન થાય તે પહેલાં ગમે તેવું દુષ્કર પ્રાયશ્ચિત પણ હું લઈશ. [૧૪૨૬ થી ૧૪૨૯] આ પ્રમાણે આલોચના પ્રગટ કરીને, પ્રાયશ્ચિતનું સેવન ક્રીને ફ્લેશ અને ર્મમળથી સર્વથા મુક્ત થઈને કદાચ તે ક્ષણે કે તે ભવમાં મક્તિ ન પામે તો નિત્ય ઉધોતવાળો સ્વયં પ્રકાશિત દેવભિના મધુર શબ્દવાળા, સેંકડો અપ્સરાઓથી યુક્ત એવા વૈજ્ઞાનિક ઉત્તમ ક્યું જાય છે. ત્યાંથી ચ્યવીને ફરી અહીં આવીને ઉત્તમ કુળમાં જન્મ પામી, કાપભોગથી ક્રાળેલો, વૈરાગ્ય પામેલો, તપસ્યા કરીને ફરી પંડિત મરમ પામીને અનુત્તર વિમાનમાં નિવાસ કરી અહીં આવેલો સમગ્ર ત્રણે લોક્ના બંધવ સમાન ધર્મતીર્થકરપણે પણ ઉત્પન્ન થાય છે. [૧૪૩૦) હે ગૌતમ ! સુપ્રશસ્ત એવી આ ચોથા પદનું નામ અક્ષય સુખ સ્વરૂપ મોક્ષને આપનાર ભાવ આલોચના છે, એમ હું છું છું [૧૪૩૧, ૧૪૩ર) હે ભગવન ! આ પ્રકારનું ઉત્તમ, શ્રેષ્ઠ, વિશુદ્ધિપદ પામીને જે કોઈ પ્રસાદના કારણે ફરી વારંવાર કંઈક વિષયમાં ભૂલ રે, ચૂડી જાય, ખલના પામે, તો તેને માટે અતિ વિશુદ્ધિયુક્ત શુદ્ધિપદ હ્યું છે કે નહીં ? આ શંકાનું સમાધાન આપો. [૧૪૩૩ થી ૧૪૩૫] હે ગૌતમ લાંબાકાળ સુધી પાપની નિંદા અને ગર્ણ કરીને, પ્રાયશ્ચિત્તનું સેવન ક્રીને જે પછી પોતાના મહાવતોનું રક્ષણ હા કરે તો જેમ ધોયેલાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210