Book Title: Agam 39 Mahanishitha Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 181
________________ ૧૮૦ મહાનિશીયછેદત્ર-અનુવાદ ખરેખર ! આટલો કાળ સુધી મારો આત્મા ઠગાયો. આ મહાન આત્મા પત્ની થવાના બહાને મારા ઘરમાં ઉત્પન્ન થયો. પરંતુ નિશ્ચયથી વિચાર ક્રીએ તો સર્વજ્ઞ આચાર્યની જેમ આ સંશયરૂપ અંધકારને દૂર કરનાર, લોકને પ્રકાશિત, મોટા ભાગને સમ્યક પ્રકારે બનાવવા માટે જ પોતે પ્રગટ થયેલ છે. ' અરે ! મહા અતિશયવાળા અર્થને સાધી આપનાર મારી પ્રિયાના વયનો છે. અરે યાદd , વિષ્ણુદત્ત, યજ્ઞદેવ , વિશ્વામિત્રા, સોમ, આદિત્યાદિ મારા પુત્રો ! દેવો અને અસુરો સહિત આખા જગતને આતમારી માતા આદર વા અને વંદન જવા યોગ્ય છે. અરે ! પુરંદર વગેરે છાત્રો આ ઉપાધ્યાયની ભાય એ ત્રણ જગતને આનંદ આપનાર, સમગ્ર પાપકર્મને બાળીને ભસ્મ સ્વાના સ્વભાવવાળી વાણી જ્હી, તેને સૌ વિચારો. ગુરુની આરાધના કQામાં અપૂર્વ સ્વભાવવાળા તમારા ઉપર આજે ગુરુ પ્રસન્ન થયા છે. શ્રેષ્ઠ આત્મબળવાળા યજ્ઞ ક્રવા-ફ્રાવવા તથા અધ્યયન ક્રવું-કરાવવું ષટું ર્મ ક્રવાના અનુરાગથી તમારા ઉપર ગુરુ પ્રસન્ન થયા છે. તો હવે તમે પાંચે ઈન્દ્રિયોને જહદી જીતો. – પાપી એવા ક્રોધાદિ કષાયોનો ત્યાગ કશે. – વિઠ્ઠા, અરુચિ, મળમૂત્ર, ઓર વગેરેના કાદવયુક્ત ગર્ભવાસથી માંડીને પ્રસૂતિ, જન્મ, મરણ આદિ અવસ્થાઓ કેવી રીતે પ્રાપ્ત થાય છે. તે સર્વે તમે હસ્તે જાણો. આવા અનેક વૈરાગ્ય ઉત્પન્ન ક્રાવનાર સુભાષિતો કહેલા એવા ચૌદ વિધાના પારગામી ગોવિંદ બ્રાહ્મણને અતિશય જન્મ, જરા, મરણથી ભય પામેલા ઘણાં સત્પરમો ધર્મ વિશેના વિચારો સ્વા લાગ્યા – વિચાર પ્રવૃત્ત થયા. ત્યાં કેટલાંક એમ બોલવા લાગ્યા કે આ શ્રેષ્ઠ ધર્મ છે. પ્રવર ધર્મ છે- એમ વળી બીજાઓ Èવા લાગ્યા. હે ગૌતમ ! ચાવત દરેક લૌન્નેએ આ બ્રાહ્મણી જાતિ સ્મરણ જ્ઞાનાવાળી છે, એમ પ્રમાણભૂત માની. ત્યાર પછી બ્રાહ્મણીએ અહિંસા લક્ષણવાળા નિસંદેહ ક્ષમા આદિ દશ પ્રકારના શ્રમણ ધર્મને હેતુ-દ્રષ્ટાંત કહેવા પૂર્વક તેઓને પરમ શ્રદ્ધા ઉત્પન્ન થાય તેવી રીતે સમજાવો. ત્યાર પછી તે બ્રાહાણીને આ સર્વજ્ઞ છે એમ માનીને હસ્ત મળની સુંદર અંજલી રચીને આદરપૂર્વક સારી રીતે પ્રણામ કરીને હે ગૌતમ ! તે બ્રાહાણી સાથે દીનતા રહિત માનસવાળા અનેક નર અને નારી વર્ગે આભ કાળ સુખ આપનાર એવા – કુટુંબ, વજન, મિત્ર, બંધુ પસ્વિાર, ઘર, વૈભવ આદિનો ત્યાગ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210