Book Title: Agam 39 Mahanishitha Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 164
________________ 9/- ૧૩૯૧ ૧૬૩ ઉપદેશ આપનાર કે અનુમતિ જણાવનાર હોય તેવા નિમિત્તોથી તે ઓળખાય છે. [૧૩૯૨] ભગવન્ ! જે ગણનાયક આચાર્ય હોય તે લગીર પણ આવશ્યક્માં પ્રમાદ કરે ખરા ? ગૌતમ ! તેઓ વિના કારણે ક્ષણવાર પણ પ્રમાદ કરે તો અવંદનીય ગણાવવા. જેઓ અતિ મહાન કારણ આપે તો પણ ક્ષણવાર પણ પોતાના આવશ્યમાં પ્રમાદ કરતાં નથી તે વંદનીય, પૂજનીય, દર્શનીય યાવત્ સિદ્ધ, બુદ્ધ, પાગત, ક્ષીણ આઠ કર્મ મલવાળા, કર્મરજ રહિત હોય તેમની સમાન જાણવા. શેષ અધિકાર ઘણાં વિસ્તારથી સ્વસ્થાને વ્હેવાશે. [૧૩૯૩] આ રીતે પ્રાયશ્ચિત્ત વિધિ શ્રવણ કરીને અદીનમનવાળો દોષોને સેવવા યોગ્ય અનુષ્ઠાનો તો નથી, જે સ્થાનમાં જેટલી શક્તિ ફોવવી પડે તે ફોરવે છે. તે આરાધક આત્મા થયેલા છે. [૧૩૯૪ થી ૧૩૯૬] જળ, અગ્નિ, દુષ્ટ હિંસક જાનવરો, ચોર, રાજા, સર્પ, યોગિનીના યો, ભૂત, પક્ષી, રાક્ષસ, ક્ષુદ્ર, પિશાચો, મારી, મરકી, કંકાસ, જીયા, વિઘ્નો, રોધ, આજીવિકા, ચટવી કે સમુદ્ર ફસામણ, કોઈ દુષ્ટ ચિંતવન કરે, અપશુક્ન આદિના ભયના પ્રસંગે આ વિધાનું સ્મરણ કરવું. [આ વિધા મંત્રાક્ષર સ્વરૂપે છે, મંત્રાક્ષનો અનુવાદ ન થાય. મૂળ મંત્રાક્ષર માટે અમારું આગમસુત્તળિ ભાગ-૩૯ - મનિમીઠું આગમનું પૃષ્ઠ ૧૨૦ જોવું. [૧૩૯૬] આ શ્રેષ્ઠ વિધાર્થી વિધિપૂર્વક પોતાના આત્માને સારી રીતે અભિમંત્રીને આ કહીશું તે સાત અક્ષરોથી એક મસ્તક, બંને ખભા, કુક્ષી, પગના તળીયા એમ સાત સ્થાને સ્થાપવા, તે આ પ્રમાણે- . ગોમ્ મસ્તકે, વુઃ - ડાબાખભાની ગ્રીવા વિશે. ડાબા પગના તળીયે, તે - જમણાં પગના તળીયે, જમણા ખભાની ગ્રીવા એ સ્થાપન કરવા. ડાબી કુક્ષી વિશે. જમણી કુક્ષી વિશે, [૧૩૯૭ થી ૧૩૯૯] દુઃસ્વપ્ત, દુનિમિત્ત, ગ્રહપીડા, ઉપસર્ગ, શત્રુ કે અનિષ્ટના ભયમાં, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, વીજળી, ઉલ્કાપાત, ખરાબ પવન, અગ્નિ, મહાજનો વિરોધ વગેરે જે કોઈ આલોકમાં થવાવાલા ભય હોય તે બધા આ વિધાના પ્રભાવથી વિનાશ પામે છે. रू स्वा ન · Jain Education International - મંગલ નાર, પાપ હરનાર, બીજા બધાં અક્ષય સુખ આપનાર એવું પ્રાયશ્ચિત્ત કરવાની ઇચ્છાવાળા ક્દાચ તે ભવમાં સિદ્ધિ ન પામે તો પણ વૈમાનિક ઉત્તમ દેવગતિને પામીને પછી સુકુળમાં ઉત્પન્ન થઈ જલ્દી સમ્યક્ત્વ પાર્ટીને સુખની પરંપરાને અનુભવતો આઠે કર્મની બાંધેલી રજ અને મલથી કાયમ માટે મુક્ત થાય, સિદ્ધિ પામે છે એમ હું છું. [૧૪૦૦] ભગવન્ ! આટલું જ માત્ર પ્રાયશ્ચિત્ત વિધાન છે કે જેથી આ પ્રમાણે આદેશ કરાય છે ? ગૌતમ ! આ તો સામાન્યથી બાર મહિનાના દરેક રાત્રિ દિવસના દરેક સમયના પ્રાણનો નાશ કરવો, ત્યારથી માંડીને બાલ-વૃદ્ધ નવદીક્ષિત ગણનાયક, For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210