Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra
Author(s): K R Chandra, Dalsukh Malvania
Publisher: Prakrit Jain Vidya Vikas Fund Ahmedabad
View full book text
________________
xxi પ્રાકૃત અને અર્વાચીન પ્રાકૃતમાં ઘણીવાર શબ્દ પ્રયોગોની બાબતમાં સમવિષમતા જોવામાં આવે છે (પૃઇ ૫).
આ પાઠભેદો સ્વાભાવિક રીતે જ થઈ ગયા નથી. પરંતુ પાછળના આચાર્યોએ જાણીબુઝીને પણ આ શબ્દ-પ્રયોગોને સમયે સમયે બદલી નાખ્યા છે; અથવા પ્રાચીન પ્રાકૃત ભાષાના પ્રયોગો સાથેનો સંપર્ક ઓછો થવાને લીધે
જ્યારે મુનિવર્ગ સહેલાઈથી તે તે શબ્દ-પ્રયોગોના મૂળને સમજી શકતા ન હોવાથી શ્રીઅભયદેવાચાર્ય, શ્રી મલયગિરિ આચાર્ય વગેરેને તે તે શબ્દપ્રયોગો બદલી નાખવાની આવશ્યકતા જણાઈ અને તેમણે તે તે શબ્દ-યોગોને
अनेक बार शब्द-प्रयोगों के विषय में सम-विषमता देखने को गिलती है।
ये पाठ-भेद स्वाभाविक रूप से ही नहीं हुए हैं, परंतु बाद के आचार्यों ने जानबुझकर ही इन शब्द-प्रयोगों को समय समय पर बदल डाला है; अथवा प्राचीन प्राकृत भाषा के प्रयोगों के साथ का संपर्क कम हो जाने के कारण जब मुनिवर्ग सरलता से उन उन शब्द-प्रयोगों के मूत को नहीं समझ सके तब श्री अभयदेवाचार्य, श्री मलयगिरि आचार्य, इत्यादि को उन उन शब्द-प्रयोगों को बदलने की आवश्यकता प्रतीत हुई और उन्होंने उन उन शब्दप्रयोगों को बदल भी दिया हैं । ऐसा करने से ग्रंथ का विषय समझने
finds disparity in the spelling and form of the same words used in the older and younger Prakrits.
This kind of change in the readings of the text (phonological) has not been due to a natural process but these changes in the spellings of the words (consonantal) have been brought about intentionally by the later pontiffs at different times; or on account of losing contact with the original forms of the ancient Prakrit when the community of monks was unable to understand the original forms of the language (Amg.) Śri Abhayadevācārya, Ācārya Śri Malayagiri, etc. felt necessity to change old forms (into younger forms) and they have transformed the older word-forms. By doing that it became
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org