Book Title: Adhyatma Kalpdrum
Author(s): Tattvaprabhvijay
Publisher: Jinprabhsuri Granthmala

View full book text
Previous | Next

Page 358
________________ परिशिष्ट-१ સદેશતા કથન. જે સગલું ઇંદ્રિયસુખ થાય, નર સુર ઇંદ તણઇ સુખ માય; બિંદુપરે સમતા પૂરેસરે, તે જાણી આદર ચિત્ત ધરે. સમતાશ્રય ફળ કથન. અદીઠ વિવિધ કરમ પરકાર, જાણી સહુ જન વચન વિકાર; પરણિત રાખી ઉદાસ ભાવ, મુનિ આસરે અદુઃખ સુખ ઠાવ. સમતાશ્રય સુખ કથન. સરવ જંતુ ઉપર ક્ષણ એક, જઉં મન મૈત્રી આણે છેક; તે સુખ પરમ રૂપ ભોગવે, જે ઇહ પરભવ ન થયો કબે. સમતાશ્રિત જીવ લક્ષણ કથન. જેહ નઈ મિત્ર, ન શત્રુ ન કોઇ, નિજ પર ભાવ ન હોવે સોઈ; ઇંદ્રિયાર્થં ન ૨મે ચિત્ત જાસ, યોગી મુક્તકષાયાવાસ. સમતા કારણ કથન મૈત્રી કરી જીઉ જગજંતરું, પ્રમોદ ધરિ જીવ ગુણવંતસું; કરુણા ભવપીડિત જનસંગ, નિરગુણ પરિ ધરિ ઉદાસ રંગ. મૈત્રી સ્વરૂપ કથન. મૈત્રી પરહિતચિંતા જેહ, પરદુઃખવારણ કરુણા તેહ; પ્રમોદ પરસુખ સંતોષસું, ઉપેક્ષા તે મધ્યગ દોષસું. મૈત્રી લક્ષણ કથન. રિવું જે મ કરઉપ કો પાપ, વળી ન લહઉ કોઈ દુઃખતાપ; મુંકાવો ભવથી જગજંત, મતિ એ મૈત્રી કહિયે તંત. ३४५ ૬ ૯ ૧૦ ૧૨ ૧. પ્રકાર. ૨. જ્યારે. ૩. પરે, ઉપર. ૪. ૧૧ મા શ્લોકની ચોપાઈ લખી નથી તેથી તે સંખ્યા પડી રહે છે; અથવા ૧૧-૧૨ નો બારમી ગાથામાં સમાવેશ થાય છે. ૫. કરવું. ૧૩

Loading...

Page Navigation
1 ... 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398