Book Title: Adhyatma Kalpdrum
Author(s): Tattvaprabhvijay
Publisher: Jinprabhsuri Granthmala

View full book text
Previous | Next

Page 378
________________ ३६५ ૨૦૨ परिशिष्ट-१ ત્યે શય્યા પુસ્તક આહાર, પર પાસે એ તપ આચાર; પ્રમાદથી પરભવ મેં કિસી, ઋણ ઋણીયાની તુઝ ગતિ થશી. ૧૯૭ મુનિવર મુન્ઝ નહીં કા સિદ્ધિ, કિરિયા તપયોગે ગુણબુદ્ધિ; તો પિણ તું કાં માને ભર્યો, સ્તુતિ વાંછે સું દુઃખે પર્યો. ૧૯૮ નિભંગી આતમ ગુણહીન સ્તુતિ વાંછે અણહુતઈ દીણ; રીસી પરથી લાભે તાપ, ઈહભવ પરભવ કુગતિ પાપ. ૧૯૯ ગુણહીણો જન નમનાદિકે, સુખ વાંછે હરખભર થકે; મહિષ વૃષભ પર જનમની પરે, ગુણ વિણ તુંઝ તિણ મૂલ ન સરે. ૨૦૦ મુનિ જો ઉજમે ગુણ વિષે, વંદન સેવ કરાવે મિષે; નંદાઇસ પરભવ ગતિ ગયો, હસી તિણે તું અભિભવ લયો. ૨૦૧ દાન માન યુતિ વંદન કર્યો, હરખે માયા રંજે પર્યું; નવિ જાણે જો સુકૃત નામ, કુણ તું તિણ લૂટ્યો તુઝ ગામ? મુગધ કો ન હુવે તું ગુણી, કર્યો દાન પૂજાવિધિ ઘણી; ગુણવિણ ન હવે તુઝ ભવનાસ, હું સ્તવનાયે લ્ય ગુણગ્રાસ. ભણી શાસ્ત્ર સત્ અસત્ વિચિત્ર, આલાપે માયાયે તત્ર; જે જનને જે ઇહભવે, કુણ તે તું કુણ મુનિ પરભવે. ૨૦૪ ઘર પરમુખ પરિગ્રહ મુનિ છાંડી, ધર્મોપગરણ છલ તે માંડી; કરે શય્યાદિક ઉપગ્રહાણે, નિશે વિષનામાંતર જણે. કરે પરમ સાધન પરિગ્રહે, તુસે નામે મુરખ કિહે; નવિ જાણે સોનાને ભાર, નાવ ન બૂડે પારાવાર. ૨૦૬ પાપકષાય કરમ ભાજને, મુનિ હવે પિણ ઇહાં ધમસાધને; રસાયને પિણ સુખ તેહને, ન હુવે અસાધ્ય રૂજ જેહને. ૨૦૭ જિને કહ્યા મુનિ સંયમરખા જે તે વસ્ત્ર પાતર પરમુખા; મોહ્યા તેણે હવે ભવપીડવે, નિજશચ્ચે રિયે નહ દુખ હવે. ૨૦૮ ૧. રીસ, ઈર્ષ. ૨. સંસારનો નાશ, અંત. ૩. દરિયે. ૪. પાત્ર. ૨૦૩ ૨૦૫

Loading...

Page Navigation
1 ... 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398