Book Title: Adhyatma Kalpdrum
Author(s): Tattvaprabhvijay
Publisher: Jinprabhsuri Granthmala

View full book text
Previous | Next

Page 384
________________ परिशिष्ट-१ ધરી શીલંગરથ સહસ વિશુદ્ધ, કરી યોગસિદ્ધિ નિરંતર બુદ્ધ; નિરમમ પણ ઉપસર્ગ નિજ સહી, સુમતિ ગુપતિ ભજ નિશ્ચલ રહી. ૨૬૩ સઝાય યોગે કરી જીઉ યતન, આગમ ગ્રહી, જીઉ મધ્યમ મગન; વિષાદ ગારવ પિણ થે ભીખ, ઇંદ્રિય વશ કરી એ તુઝ શીખ. દે પ્રમાર્થે પ્રમ ઉપદેશ, ન ધરી નિજપરભાવ વિશેષ; જગ હિતુયે નવ કલ્યાચાર, ગામ પુરે ચલી પ્રમાદ વાર. કૃત અકૃત નિજ તપ જપ પ્રમુખ, શક્તિ અશક્તિ સુકૃત અવદુઃખ; સહુ વિચારીને નિજ હૃદે, હેય ઉપાદેય વળી કરી જૂદે. પરની પીડાને વરજવે, ત્રિવિધ યોગ તુઝ નિરમલ હવે; સમતા માંહે તિમ મન રાખ, વચન મલિનતા તજી શુદ્ધ ભાખ. મૈત્રી કરુણા ને ૫૨મોદ, ઉપેક્ષ આણ જીઉ સામ્યવિનોદ; યતને રૂડી ભાવન ભાય, આતમ નિહચલપણે રમાય. ન કરી કીહાંઇ મમતા ભાવ, કષાય ને રિત અરિત ન લાવ; ઇહ સુખ નિઃસ્પૃહપણે લહીશ, પરભવ અનુત્તર સુખ પામીશ. જાણી યતિ વૃતિ વ્રતિની એ સીખ, ચરણકરણ ધરી શુદ્ધ ચિત ભીખ; તો તું તરત ભવોદિધ તરી, વિલસે સારી શિવસુખસિરી. ભાષ્યો સારી ચાલમાં, એ પન્નરમ અધિકાર; હિવ સમતારૂપી સરસ, લિખું શાસ્ત્ર અનુસાર. ॥ -: ઇતિ પંચદશો શુભવૃત્તિશિક્ષાધિકારઃ ઇમ શુદ્ધ અભ્યાસે નિજ ચિત્ત, રહિ પરમારથમાં સમચિત; શિવસંપદ જિમ તુઝ કર થકા, હુવઈ તરત ભાવી શિવસકા. તુંહિજ દુઃખ તુંહિજ નરકમાં, તુંહિજ સુખ, તુંહિજ શિવગમાં; તુંહિજ ક્રમ તુંહિજ મનપણે, તજ અવજ્ઞા આતમ ઇમ ભણે. ૧. તજવે, વર્ઝવે. ૨. પ્રમોદ (ભાવના) બીજી. ૩. નિશ્ચલપણે. - ३७१ ૨૬૪ ૨૬૫ ૨૬૬ ૨૬૭ ૨૬૮ ૨૬૯ ૨૦૦ ૨૦૧ ૨૭૨

Loading...

Page Navigation
1 ... 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398