Book Title: Adhyatma Kalpdrum
Author(s): Tattvaprabhvijay
Publisher: Jinprabhsuri Granthmala

View full book text
Previous | Next

Page 382
________________ ૨૪૨ ૨૪૫. ૨૪૬ परिशिष्ट-१ મન અણલાધે જે જોઇએ, ધ્યાન ન એકેંદ્રિયાદિથીએ; ધરમ શુક્લમાં મન થિર કર્યું, મનસંવર તે તેણે વર્યું. સકારણ નિકારણ જેહ, મન શુભ ધ્યાને મંત્રી લેહ; દુર્વિકલપથી વિરમ્યા યતી, પારંગામી તેમજ સતી. ૨૪૩ વચન અલાધે બહુલા જીવ, મૌન કરે નહિ કણ કણ કીવ; નિરવદ્ય વચન અછે જેહમેં, વચન ગુપતિ તે કહી તેહમેં. ૨૪૪ આતમ કહી તું નિરવઘ વચન, સુણ સાવદ્ય વચને દુઃખવસન; પામ્યા ઘણા નરક અતિ ઘોર, વસુરાજાદિ વચનના ચોર. દુર્વચને ઇહભવ હવે વૈર, પરભવ નરક તણી દુઃખ સૈર; અગનિદગ્ધ ઊગે વળી વૃક્ષ, નવિ જીવે કરી કુવચન પક્ષ. ભગવંત તે એહિજ કારણે, દીક્ષાથી જાં કેવળપણે; ન હુવે તો નવિ બોલે વચન, પાપ ડરે જ્ઞાનાદિક છતન. ૨૪૭ કરુણાયે સંવર નિજ અંગ, કુર્મા જ્ઞાત સુણીને ચંગ; આશ્રવ સંવરથી જિમ તિણે, લાધ્યું સુખ દુઃખ તિમ નિજ ગિણે. ૨૪૮ કાય રૂંધવે કુણા કુણ નહિ, તરુ થાંભાદિક નિજ ગુણ રહી; કરે ક્રિયા જે શિવગતિ હેત, કાય ગુપત તે કહીયે ચેત. ૨૪૯ શ્રુત સંયમ આદરમાં રહી, શબ્દોને કુણ છોડે નહિ; ઇષ્ટ અનિષ્ટપણે એ વિષે, રાગ દ્વેષ તજે મુનિ ઈષે. ૨૫૦ કે સંયમમાગે “આખિને, રૂપ પ્રતે ન તજે પ્રતિદિને; ઈષ્ટ અનિષ્ટપણે એ વિષે, રાગ દ્વેષ તજે મુનિ ઇશે. નાસા સંયમમાત્રે કરી, કુણ કુણ ન તજે ગંધને ધરી; ઈષ્ટ અનિષ્ટપણે એ વિષે, રાગ દ્વેષ તજે મુનિ ઇશે. ૨૫૨ ૨૫૧ ૧. અગ્નિદગ્ધ-અગ્નિના બળેલ. ૨. છતાં. ૩. કાચબાં. ૪. થાંભલો, સ્તંભ. ૫. આંખોને.

Loading...

Page Navigation
1 ... 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398