Book Title: Adhyatma Kalpdrum
Author(s): Tattvaprabhvijay
Publisher: Jinprabhsuri Granthmala
View full book text
________________
३७२
આતમ નિજ આદર નિસ્યંગ, સરવ અરથમાં સમતા સંગ; આતમ ખિએ સમતા મૂળ, શુદ્ધ સુખ તે સમતા અનુકૂળ. સ્ત્રીમાં ધૂલિ નિજપરમાંહ, સંપદ આપદ આતમ આંહ; તત્વે સમતા મમતા વિના, જે ચાહે તે સુખીઆ ઘના. યતને તેહજ તું ગુરુ સેવ, પંડિત તે ભણ શાસ્ત્ર સુલેવ; આતમ તેહિજ તત` પરિભાવ, સમતા સુધા હવે જે દાવ.
સકલ શાસ્ત્ર જોઇ ઉધરી, મેલ્યો એ સમતામૃત કરી; પીઓ એ લાભી પંડિતાં, એ શિવસુખ આવે છે કિનાં. આતમ શાંત સુધારસ ભર્યો, શ્રીમુનિસુંદરસૂરિ તિણ કર્યો; અધ્યાતમ ભાવે ધ્યાઇવો, પરહિત કલ્પતરુ ભાઇવો.
એ બુદ્ધિવંત ભણી ચિત્તમાંહિ, તરત રમાડી વિરમી તાંહ; ઇહભવ તે પામી જયસિરી, પરભવ સહજે લ્યે શિવપુરી.
શાંત સુધારસ પૂરમે, ભાષ્યો એ અધિકાર; સોલેહી પૂરા ઇહાં, લિખીયા શાસ્ત્ર વિચાર. ચિદાનંદ ભગવાન તું, પરમાતમ ગુણવંત; અક્ષયનિધિ નિજ સમરતો, પાસે બોધી મહંત. અમૂરતી ને મૂરતી, થાયે પંચ પ્રકાર; તેમાં ચરમ કરણ વસે, અંતર કરણ પસાર.
દોઇ ઘડી હવે ઉપશમી, તે વળી આદિ કષાય; કરવે પડતાં પામીયે, ગુણ સાસદન ભાય.
તીન મોહની નઇ વલી, ધુરલા ચ્યાર કષાય; પ્રકરતિ સાતે ક્ષય કર્યા, ક્ષાયિક ભાવે પ્રાય.
૧. તત્ત્વ. ૨. પ્રકૃતિ.
श्रीअध्यात्मकल्पद्रुमे
૨૭૩
૭૭૪
૨૭૫
૨૭૬
૨૭૭
૨૭૮
૧
૩
૪
૫

Page Navigation
1 ... 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398