Book Title: Adhyatma Kalpdrum
Author(s): Tattvaprabhvijay
Publisher: Jinprabhsuri Granthmala
View full book text
________________
३७०
૨૫૫
૨૫૭
श्रीअध्यात्मकल्पद्रुमे જિલ્લા સંયમમાર્ગે વળી, રસાંપ્રતે કુણ ન તજે રેલી; તજ મન સાથે ઇષ્ટ અનિષ્ટ, જો વંછે તું તપફલ શિષ્ટ. ૨૫૩ શરીર સંયમરૂપે ઈહાં, સ્પર્શ પ્રતે કુણ ન તજે કિહાં; ઈષ્ટ અનિષ્ટપણે એ વિષે, રાગ દ્વેષ તજે મુનિ ઈષે. -
૨૫૪ રે વપુ સંયમમત્રે રલી, કુણ કુણ બ્રહ્મ ન જાણે વળી; મન સંયમને તું અવધાર, પંડિત જો તે ફલ મન ધાર. વિષય ઇંદ્રિય સંયોગ અભાવ, થકી ન કો સંયમનો દાવ; રાગ દ્વેષ વિણ જસ મનયોગ, તે સંયમધારી મૃત્યુલોગ. ૨૫૬ સંવર પંડિત સરવ કષાય, જે સેવ્યસુ નરકગતિ થાય; પામ્યા મહાતપી પિણ ઇણે, કુરૂડ વુડ મુખ દુરગતિ તિણે. તપ યમ પ્રમુખ નહીં જેહને, અવિતથ વચને ન બોલે મને; જેહને છે તપ નિયમસુ કાંઈ, તે ત્રિણ યોગ સંવરે આઈ. ૨૫૮ થાતું સકલ સંવરને વિષે, શિવસંપદ કારણ જો રખે; તજી કષાયાદિક કુવિકલપ, કરી મન સંવર તું બુધ જલપ. તે ઈમ આતમ હવે સંવરી, સદા સુખે સૈવ સંગ પરિહરી; નિસંગભાવપણે, સંવરે, તે બે શિવપદ યુગપદ વરે. સંવર ગુણ વિસ્તારતા, એ અવદમ અધિકાર; શુભચલગતિમાંહે હિવઈ, લિખિશ વચન તે ધાર. //
- ઇતિ ચતુર્દશો મિથ્યાત્વનિરોધાધિકાર - કરી જીઉ યતન આવશ્યક વિષે, જિનભાષિત શુદ્ધ તમuહશિષે; ઓસડ ન હણે રોગ અશુદ્ધ, અણખાધો, વૈદે કહ્યો શુદ્ધ.
'ના, અsણાવા, ૧દ કયા શુદ્ધ. ૨૬૧ તપ કરી દુહુ વિધિ જીવ નિતપ્રતે, મુખ કટુ પિણ ઉત્તર સુખ છતે; કુકરમરાશિ પ્રતે તો હણે, જેમ રસાયણ રૂજને લણે.
૨૫૯
૨૬૦
૨૬ર
૧. શરીર.

Page Navigation
1 ... 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398