Book Title: Adhyatma Kalpdrum
Author(s): Tattvaprabhvijay
Publisher: Jinprabhsuri Granthmala
View full book text
________________
परिशिष्ट-१
એ મિથ્યાત સભાવથી, તીને બોધિ અરૂપ; જો હવે ચરમ કરણપણે, તીને પંજસરૂપ. શુદ્ધ અપશુદ્ધ અતિશુદ્ધમાં, પહિલઈ પુંજે આય; રહેતાં હવે ક્ષય ઉપશમી, ચરમ સમય શુદ્ધ પાય. વેદક બોધિપણું લહે, નિરમલ દલ ઈહાં હોય; તિણ રૂપી કહિયે બિને, આતમ નિજ ગુણ જોઈ. બોધ લીજે કો ઈહાં, નવિ લખીચ્ચે એ શાસ્ત્ર; ફોરવવા તપ જપ “સકતિ, ભજત્યે તે ભવપાત્ર. લિખ્યો શાસ્ત્ર ભાષાપણે, સમઝે સગલા લોગ; ઇમ નિરવિજયતણે વચન, ધરમારથ ઉપયોગ. દેખી દેખી વચન તે, લિખીયા મતિ અનુસાર; પંડિત દેખી સોધો , દે દૃષ્ટિ ઉપકાર. સંવત સતર સત્યોત્તર, માસ શુક્લ વૈશાખ; રવિવારે પાંચમી દિને, પૂર્ણ થયો અભિલાષ. ખરતર ગછમાંહે સરસ, આચારજ ગણધાર; શ્રી જિણચંદ સૂરિવર, સૌમ્યગુણે સિરદાર. તાસ સીસ ગુરુ ચરણરજ, સમ તે રંગવિલાસ; નિજ પર આતમહિત ભણી, કીનો આદરિ જાસ.
ભણિજ્યો ગુણયો વાંચજ્યો, એ અધ્યાતમ રાસ; જિમ જિમ મનમાં ભાવસ્યો, તિમ તિમ થયે પ્રકાસ.
અધ્યાત્મ કલ્પદ્રુમ ગ્રંથની ગુજરાતી ચોપાઇ. સમાપ્ત
૧. અર્ધશુદ્ધિ. ૨. શક્તિ. ૩. ભણજો. ૪. થશે.

Page Navigation
1 ... 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398