Book Title: Adhyatma Kalpdrum
Author(s): Tattvaprabhvijay
Publisher: Jinprabhsuri Granthmala

View full book text
Previous | Next

Page 381
________________ ૨૬૮ ૨૩૩ श्रीअध्यात्मकल्पद्रुमे પામી પિણ ચારિત એ દુલભ', વિષય પ્રમાદ રચ્યો યે કલભ; ભવભૂપે પડતો તું મુનિ, અનંત કાળે બેસી દુઃખખની. ૨૩૨ કષ્ટ બોધિ રતન એ લહ્યો, યુગસમિલા દષ્ટાંતે ગહ્યો; કરી કરી અંતરંગ રિપુ વશે, અણથાતો નિજ હિત જો કસે. દુસમણ એ તુઝ વિષય પ્રમાદ, અણગોપ્યા મનવચનદેહાદ; એહ અસંયમ સતરે વલી, એથી બીહતો ચલિ પ્રમગલી. ૨૩૪ પામી ગુરુ ઠંડી નિજ ગેહ, ભણી શાસ્ત્ર તતવાચક જેહ; નિજ નિરવાહ ચિંતાથી ટલ્યો, તો મુનિ સિવ યતને કાં ગલ્યો. ર૩૫ સંયમયોગ વિરાધનપણે, રહ્યો પડિસ ભવરાશે ઘણે; શાસ્ત્ર શિષ્ય પુસ્તક ને ઉપધિ, નિજ જન નહીં કોઈ શરણે સમધિ. ૨૩૬ ક્ષણ પિણ જેહનો સુખ સુરભવે, પલ્ય કોડી બાણું ઉપજવે; સાધિક કાં તો સંયમ હરે, અને પ્રમાદ થકો કાં ફરે. ૨૩૭ જન પૂજે દેહને નામ, શુદ્ધ મને હુવે અતિ સુખ ઠામ; સંયમ વિષે વજીઉં કરિયતન, જાણીએ ઉત્તમ ફળ રતન. વિરતિરૂપ અધિકાર એ, કહ્યો તેરમે થાન; વિ સંવર કરવા ભણી, લિખીયે તાસ નિદાન. - ઇતિ ત્રયોદશો યતિશિક્ષાધિકારઃઅવિરતિ યોગ પ્રમાદ મિથ્યાત, આતમ નિત સંવર કરી જાત; ભવરૂપી એ અણસંવર્યા, મુગતિતણા સુખ ઘે સંવર્યા. મન સંવર કરી તે પંડિત, સું ન લખે અણસંવર રીત; તરત હિ જાયે તંદુલી મત્સ, સાતમી પૃથિવીમાં બીભત્સ. પ્રસન્નચંદ રાજઋષિ જેહ, મન મોકળ સંવરવે તેવ; નરકના દલ પિણ વલિ શિવદલ, ક્ષણ એકમાં મેલ્યા નિરમલ. ૨૪૧ ૨૩૮ ૨૩૯ ૨૪) ૧. દુર્લભ. ૨. ચાલ. ૩. જીવ. ૪. રાજર્ષિ.

Loading...

Page Navigation
1 ... 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398