Book Title: Adhyatma Kalpdrum
Author(s): Tattvaprabhvijay
Publisher: Jinprabhsuri Granthmala
View full book text
________________
३६४
૧૮૯
૧૯O
श्रीअध्यात्मकल्पद्रुमे ચરણ વિના યતિ વેષે મદ, જય વાંછે પૂજોપધિ હૃદ; વંચી મુગધ નરકભવ જઈશ, અજગલ પાલી ન્યાય વહીશ. ૧૮૬ આતમ ન થયો સંયમતપે, પ્રતિગ્રહ ભાર મૂલ પિણ કપે;
તુઝ દુરગતિ પડતાં શરણ, જીઉં થાશે પરભવ તુઝ કવણ. ૧૮૭ ચું જન સત્કારે પૂજણે, અરે મુગ્ધ ! તુસે વિણ ગુણે; બોધિબીજ તરુને એ પરશુ, પ્રમાદરૂપ ભવમાંહિ કરશું. ૧૮૮ નમે ભવિક તુઝ ગુણ આસરી, આપે ઉપધિ વસતિ બહુપરી; વેષ ધરી મુનિ તું ગુણ વિના, ઠગની ગતિ ભાવી તુઝ મના. ખાવણ પીવણની નહિ ચિત, ન રાજભય જાણે સિદ્ધતઃ તો પિણ શુદ્ધ ચરણમેં પતન, ન કરે મુનિ, તો નરકમાં પતન. શાસ્ત્ર જાણ પિણ લઈ વિરતિ, ન રહે સ્ત્રીસુત બંધ રહિત; પ્રાણી તિણે પ્રમાદે કરી, લુંટાઈ પરભવ નિજ સિરી.
૧૯૧ ન કરું હું ઇમ નિત્ય ઉચરે, સાવદ્ય સરવ તેહ વલિ કરે; નિત જૂઠે વચને મન રંજિ, પાપે જાણ નરકગતિ મંજિ. વેષે તુઝ આપે એ લોક, ઉપદેશે વંચ્યા બહુ થોક; સુયે સુખે રહે ભોગવે, જાણીશ તે ફલ તું પરભવે. આજીવિકા પ્રમુખ દુઃખભર્યા, કષ્ટ કેઈ રહે છમ વર્મા; તેથી પિણ નિરદય તું ઇષ્ટ, વાંછે પિણ નહીં નિયમ વિશિષ્ટ. ૧૯૪ પોતે તરતો સે ગુણવંત, આરાધ્યો તારે ભવિજેત; તુઝ નિગુણને જે આસરે, કેહવું છેહ ભગતિફલ વરે. ૧૯૫ નિજ પરમારે પોતે પડે, તે કિમ તારે પરને તડે; નિજકાજે ભવિને વંચતો, નિજપર પાપે ખાયે ખતો.
૧૯૨
૧૯૩
૧૯૬
૧. નિત્ય, દરરોજ. ૨. પણ.

Page Navigation
1 ... 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398