Book Title: Adhyatma Kalpdrum
Author(s): Tattvaprabhvijay
Publisher: Jinprabhsuri Granthmala
View full book text
________________
३६२
श्रीअध्यात्मकल्पद्रुमे અવિધ ધરમથી પ્રાણી અહીં, શિવ ન લહે, જસ ગુરુ શુદ્ધ નહીં; રોગ ન જાય રસાયન કરી, અજાણ વૈદ બતાયે જરી.
૧૬૬ તારક બુદ્ધ જે આસર્યો, જેહને, તેહ બૂડવા પડ્યો; તરે તેહ કેમ વિષમ પ્રવાહ, કુગુરુ પસાય પડે ભવમાંહ. ૧૬૭ ગજ રથ વાહન વૃષભ તુરગ, પદાતિ રાખે નિજ પર મગ; પંડિત તિમ સેવે શિવ ભણી, શુધ ગુરુદેવ ધરમ ગુણધણી. ૧૬૮ કુગુરુ કહ્યું કૃત ધરમદિમ, ફલે રહિત હવે એહ મરમ; મૂકી દષ્ટિરાગ તે ભવિક, ગુરુ શુદ્ધ કરે હિતાર્થી હુઈક. ૧૬૯ મૂક્યા શિવપથ વાહણ ભણી, શ્રી મહાવીરે જે ગુણધણી; લૂંટણહારા તેહ જ થયા, કલિયુગમાં તુઝ શાસન મયા. // રાખી તેહ યતીનું નામ, મુસે ધરમધન જનનું આમ; નીરાજકે પુકારું કિડું, કોટવાલ નવિ ચોરાં જિલું.
૧૭૦. અશુદ્ધ દેવગુરુ ધરમે મદે, દષ્ટિરાગ બિગ અઉગણ પદે; શોચિસિ પરભવ તું તે ફલે, રોગી કુપથભઠ્ય જિમ કલે. ૧૭૧ સીંચ્યો નોંબ અંબફલ ન ઘે, “વાંઝ ગાય ઘે દૂધ ન વદ્ય; નાપે ધન દુષ્ટ નૃપસેવ, નાપે કુગુરુ ધરમ શિલમેવ.
૧૭૨ કુલ વળી જાતિ પિતા ને માત, વિદ્યાબંધવ ગુરુ નિજ જાત; ન હવે જિયને કો હિતભણી, સુખ આપે ગુરુસુર ધમ ધણી. ૧૭૩ તત્વે માત પિતા ગુરુ જેહ, બોધી જોડે શુદ્ધ પ્રેમ જેવ; નાંખે ભવમાં તે સમ કોઈ, વૈરી નહી રહે ધમ લોઈ.
૧૭૪ દેવ પૂજ ગુરુસેવા લાજ, પિતર ભગતિ ને સુકૃત સાજ; વ્યવહાર શુદ્ધ ને પરઉપકાર, ઈહ પરભવ જીઉ સંપદકાર. ૧૭૫
૧. પાયદળ લશ્કર. ૨. ઉદ્યમ. ૩. લઈ જવા. ૪. ચોરે. ૫. ધણીધોરી વગરનું રાજય. ૬. વાંઝણી, વંધ્યા.

Page Navigation
1 ... 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398