SearchBrowseAboutContactDonate
Page Preview
Page 375
Loading...
Download File
Download File
Page Text
________________ ३६२ श्रीअध्यात्मकल्पद्रुमे અવિધ ધરમથી પ્રાણી અહીં, શિવ ન લહે, જસ ગુરુ શુદ્ધ નહીં; રોગ ન જાય રસાયન કરી, અજાણ વૈદ બતાયે જરી. ૧૬૬ તારક બુદ્ધ જે આસર્યો, જેહને, તેહ બૂડવા પડ્યો; તરે તેહ કેમ વિષમ પ્રવાહ, કુગુરુ પસાય પડે ભવમાંહ. ૧૬૭ ગજ રથ વાહન વૃષભ તુરગ, પદાતિ રાખે નિજ પર મગ; પંડિત તિમ સેવે શિવ ભણી, શુધ ગુરુદેવ ધરમ ગુણધણી. ૧૬૮ કુગુરુ કહ્યું કૃત ધરમદિમ, ફલે રહિત હવે એહ મરમ; મૂકી દષ્ટિરાગ તે ભવિક, ગુરુ શુદ્ધ કરે હિતાર્થી હુઈક. ૧૬૯ મૂક્યા શિવપથ વાહણ ભણી, શ્રી મહાવીરે જે ગુણધણી; લૂંટણહારા તેહ જ થયા, કલિયુગમાં તુઝ શાસન મયા. // રાખી તેહ યતીનું નામ, મુસે ધરમધન જનનું આમ; નીરાજકે પુકારું કિડું, કોટવાલ નવિ ચોરાં જિલું. ૧૭૦. અશુદ્ધ દેવગુરુ ધરમે મદે, દષ્ટિરાગ બિગ અઉગણ પદે; શોચિસિ પરભવ તું તે ફલે, રોગી કુપથભઠ્ય જિમ કલે. ૧૭૧ સીંચ્યો નોંબ અંબફલ ન ઘે, “વાંઝ ગાય ઘે દૂધ ન વદ્ય; નાપે ધન દુષ્ટ નૃપસેવ, નાપે કુગુરુ ધરમ શિલમેવ. ૧૭૨ કુલ વળી જાતિ પિતા ને માત, વિદ્યાબંધવ ગુરુ નિજ જાત; ન હવે જિયને કો હિતભણી, સુખ આપે ગુરુસુર ધમ ધણી. ૧૭૩ તત્વે માત પિતા ગુરુ જેહ, બોધી જોડે શુદ્ધ પ્રેમ જેવ; નાંખે ભવમાં તે સમ કોઈ, વૈરી નહી રહે ધમ લોઈ. ૧૭૪ દેવ પૂજ ગુરુસેવા લાજ, પિતર ભગતિ ને સુકૃત સાજ; વ્યવહાર શુદ્ધ ને પરઉપકાર, ઈહ પરભવ જીઉ સંપદકાર. ૧૭૫ ૧. પાયદળ લશ્કર. ૨. ઉદ્યમ. ૩. લઈ જવા. ૪. ચોરે. ૫. ધણીધોરી વગરનું રાજય. ૬. વાંઝણી, વંધ્યા.
SR No.022283
Book TitleAdhyatma Kalpdrum
Original Sutra AuthorN/A
AuthorTattvaprabhvijay
PublisherJinprabhsuri Granthmala
Publication Year2016
Total Pages398
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy