Book Title: Adhyatma Kalpdrum
Author(s): Tattvaprabhvijay
Publisher: Jinprabhsuri Granthmala
View full book text
________________
૧૫૬
૧૫૭
૧૫૮
૧૫૯
૧૬૦
૧૬૧
परिशिष्ट-१
જમ નિજ ગઈ તવના પણે, આતમ તાપ હરખ તું જણે; તિમ પરને ચિતવિ ચિહુ વિષે, ઉદાસથી હવે વેત્તા પખે. સ્તવવાથી ન હવે કો ગુણી, પરભવ હિત નહીં ખાતે ઘણી; એ અપગુણ ઉત્તર જાણતો, વૃથા માનગહિલો કાં હતો? કુણ કુણ ન કર જન બહિમુખી, પ્રમાદ મત્સર કુબોધ મુખી; મેલું એ દાનાદિક ધરમ, અણુ પિણ કર સુધી સુકૃત કરમ. છાનું પુન્ય ધરે જિમ શોભ, પરગટ કરતાં તિમ નહીં થોભ; લાજ સહિત જિમ મહિલાતણા, વસ્ત્ર છન્ન ઉરથલ ગુણ ઘણા. સુકૃત ગુણ સુણવે દેખવે, આતમ તુઝ કોઈ ગુણ નહીં હવે;
લે નહીં ધરતીથી પ્રગટ, મૂળ કર્યા તટ પડે નિપટ. તપકિરિયા દાને પૂજણ, શિવ ન જાઉ ગુણમત્સરપણે; અપથ્ય કર્યું ન હવે નિરોગ, રસાયને પિણ આતુર લોગ. મંતર મંતર રતન પ્રમુખ, થોડા પિણ શુદ્ધ તો ફલ મુખ; દાન પૂજ પોસહ ગુણ કરે, શુદ્ધપણે, ઇમથાં ગિરપરે. દીવો નાખ્યો જિમ તમ હણે, અમૃત લવ પિણ રૂજને લણે; અગની કણ પિણ દહે તૃણ રાશ, ધર્મલેશ તિમ હવે ભવનાશ. વિના ભાવ ઉપયોગ કરી, આવશ્યક કિરિયા આદરી; દેહ કષ્ટ, ફલ ન લહે કાંઈ, આતમ લખિ કરી ભાવ મિલાઇ. શુદ્ધ ધરમ ઉપદેશ એ, ભાષ્ય ઈણ અધિકાર; દેવ ધરમ ગુરુ જાણવા, સુણ દ્વાદશમ વિચાર. //
-- -- ઇત્યેકાદશમો ધર્મશુધ્યધિકાર - સરવ તત્ત્વમાં ગુરુ પરધાન, જે ભાખે હત ધરમ નિદાન;
અણપરખી તેહને આસરે, મૂરખ પ્રમ કેનિફલહી કરે. ૧. માંદો. ૨. યંત્ર. ૩. અશુદ્ધ. ૪. નિષ્ફળ.
૧૬૨
૧૬૩
૧૬૪
૧૬૫

Page Navigation
1 ... 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398