Book Title: Adhyatma Kalpdrum
Author(s): Tattvaprabhvijay
Publisher: Jinprabhsuri Granthmala

View full book text
Previous | Next

Page 372
________________ ३५९ ૧૩૫ ૧૩૬ ૧૩૮ परिशिष्ट-१ રહ્યો મૃત્યુમુખ પિણ જિમ ભક, ભક્ષણ કરે જંતુ નિચ્છેક; તિમ તું પણ મૃતિ મુહમેં રહ્યો, જીઉ પીડે હું જીવ ઉહ્યો. આપણપી તું વંચી ઈહાં, કલ્પી થોડું સુખભર જિહાં; વરતે છે સું જીઉં પરભવે, નરક દુઃખ સાગર નહીં રહે. અજ કોડીને પાણી બિંદ, અંબ વણિકત્રય ભિક્ષુક સુંદ; ઈણ પરિ હાર્યું મનુષ્યજનમ, શોચસ પરમારે દુખ ગરમ. ૧૩૭ મૃગ ભમરઉ પંખી ને મીન, હાથી પ્રમુખ પ્રમાદે લીન; શોચે જિમ નિજ દુઃખ મૃતિ બંધ, ન લખે તું ચિરભાવી અંધ. પડ્યો દુઃકે કરી પહેલાં પાપ, વળી મૂરખ તસ કરે કલાપ; પડતો અતિ કર્દમ જલપૂર, માથે શિલા ધરે થઈ સૂર. ૧૩૯ વાર વાર તુઝ કહીયે જીવ, બીહે દુખે ગહે સુખનીવ; તો તું કર હવે વાંછિત કાંઇ, સમજ સમજ એ અવસર જાઇ. ૧૪૦ ધન શરીર સુખ બંધવ પ્રાણ, છોડી છોડી ત્યે જિનપ્રેમ સાણ; હવે ધરમે વાંછવા ભવભવે, પિણ વળી ઇણે દુલ્લભ પ્રમ હવે. ૧૪૧ જિમ દુઃખ બહુ સહ અકામ, કરી કરુણાએ સહીસ કામ; થોડે સકામ પણ પરભવે, સુખ અત્યંત ઘણા દુઃખ જવે. ધીઠો રહે પાપ ક્રમ વિશે, સુખ વાંછે સુવિનાશ ન લખે; ચિંતવતો તે સુખ વિણસતે, બીહે કાં નહી દુરગતિ લતે. કર્મ કરે રે જિય તું તેહ, હુયે અત્યંત વિપદ તિણ રે; તેહનું બીહ ધરે નહીં હિયે, જિહાં અત્યાકુલતા ભાવીયે. ૧૪૪ પાલ્યાં જે સંઘાતે વધ્યા, નેહાલ થાનકમાં સધ્યા; તે પિણ યમે રહ્યા નિરદયી, લખિ પિણ કાં હિત ન કરે અઈ. ૧૪૫ ૧૪૨ ૧૪૩ ૧. દેડકો. ૨. પણ. ૩. માં, વિષે. ૪. આપદા. ૫. હૈયે. ૨૫

Loading...

Page Navigation
1 ... 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398