Book Title: Adhyatma Kalpdrum
Author(s): Tattvaprabhvijay
Publisher: Jinprabhsuri Granthmala

View full book text
Previous | Next

Page 371
________________ ૧૨૬ ૧૨૭ ૧૨૮ રૂ૫૮, श्रीअध्यात्मकल्पद्रुमे એ સદ્ગુરુ ઉપદેશમય, લીખ્યો નવમ અધિકાર; હિવ ભાખે વૈરાગમે, શ્રી મુનિસુંદર સાર. // -: ઇતિ નવમશ્ચિતદમનાધિકાર :શું જઉ મરે હસે જે અરથ, વાંછી કામ ખેલે શું નિરર્થ; ઘોર નરક ખાડે પેસવા, ઇચ્છી લખે ન રતિ રક્ષહવા'. ૧૨૫ તુઝ લવાદિ કુહાડા ઘાઉ, છેદે નહિ જીવિત તરુ જાઉં; તાઉ જીઉ યતના કરી તિણે, છેલ્વે કિહાં લખવું ગિણે? તું મૂરખ, જ્ઞાની, તું જીવ, અવંછક વંછક સુખ દુઃખ નીવ; દાતા ભોક્તા તું તેહનો, ઉજમે કાં નહી હેતમાં ઘનો ? કુણ તુઝ જીઉ ચિર જનરંજને, ગુણ પરમારથ લખ તું મને; રંજ વિશદ ચરિતે ભવસમુદ્ર, પડતાં તુઝને પાલણ મુદ્ર. પંડિત હું, રાજા હું વળી, દાતા અદ્ભૂત ગુણીઓ બળી; વાંછે એ મદથી પરિતોષ, ન લખે કાં પરભવ લઘુ પોષ. સાધન બાધન જાણે સરવ, પ્રેમના લખે નિજવશ ધરવ; ઈહ પરભવ જીઉ કરિ તે યતન, લખે નહીં કન ભગતે તન. ૧૩૦ પ્રમ અવસર લહ્યો બહુ પુદ્ગલે, અનંત દુઃખ સહતાં જીઉ દલે; વલી તુઝ દુરલભ જિન પ્રમ ઇમ, આદરવા વિણ દુખક્ષય કિમ. ૧૩૧ ગુણથતિ વાંછે, વલી નિર્ગુણી, વિષ્ણુ પુણ્ય વાંછે સુખ ગુણી; અષ્ટ યોગ વિણ વાંછે સિદ્ધિ, નવો વાયુ તુઝ આતમબુદ્ધિ. ૧૩૨ પડા પગપર અભિભવ જીઉં દેખી, ઇરશે કાં તેથી સવિશેષ; અપુણ્ય આતમ ન લખે કાંઇ, વિસ્તારે કાં જઉ અઘ ઠાંઈ ! ૧૩૩ કાં પીડી નિરદય લઘુ જીવ, વાંછે પ્રમોદથી કમનીવ; એક વાર પીડે એક જંત, તે તલ પીડે વાર અનંત. ૧૩૪ ૧૨૯ ૧. બચાવવા, રક્ષવા ૨. ઘાત, ઘા ૩. જ્યાં સુધીમાં. ૪. ધર્મના.

Loading...

Page Navigation
1 ... 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398