Book Title: Adhyatma Kalpdrum
Author(s): Tattvaprabhvijay
Publisher: Jinprabhsuri Granthmala
View full book text
________________
३५६
श्रीअध्यात्मकल्पद्रुमे બંધ વહન તાડન છે સદા, ભૂખ તૃષા દુષ્ટ ત્રણ કદા; શીત તાપ નિજ પર ભય બહુ, તિર્યંગ ગતિ દારુણ દુઃખ સહુ. ૧૦૩ વૃથા દાસપમ અભિભવ દોષ, ગર્ભસ્થિતિ દુર્ગતિ ભય પોષ; એહવા દેવગતે પિણ અસુખ, સુખ તે પિણ પરિણામે દુઃખ. ૧૦૪ ઈષ્ટવિરહ અભિભવ ભય સાત, રોગ શોગ દુઃખ દે નિજ જાત; નિહચે એહ મનુષગતિ વિરસ, ચિદાનંદ ગુણ સધીય સરસ. ૧૦૫ એ ચૌ ગતિ દુખિણી જિય જાણી, અનંત કાળનો અતિ ભય આણી; જિન પ્રવચન ભાવી નિજ હીયે, કરી તિમ જિમ એ તુજ નવિ લિયે. ૧૦૬ આતમ છે તું અતિ સાહસી, સુણિ ભાવી ચઉગતિ દુઃખ કસી; દેખી પિણ રન બીહે બહુ પરે, તસ વિચ્છેદ ઉદ્યમ નવિ કરે. ૧૦૭ - ઇતિ ઇષ્ટમો ચતુર્રત્યાશ્રિત્યોપદેશાન્તરગતઃ શાસ્ત્રગુણાખ્યાધિકાર - કુકરમ જાલે ગુણ કુવિલપ, તુજ બાંધી નરકાગતિ તલપ; મછની પરે પચાસ્ય મન્ન, માછીગર જીઉં, વિસસ ન ધન્ન. ૧૦૮ સુણી મન તૂ મુજ ચિરતન મીત, કાં કુવિકલ્પ ઘે ભવભીત ? કર જોડ્યાં શિવ ભજ સતત કલપ, સફલ મિત્રાઈ કરી સવિ કલપ.૧૦૯ શિવસુખ નર કર બિઘડી માંહ, આપે વશ્ય અવશ્ય થઈ આંહ; પ્રયતન કરી સદા જીવને, વશ હુઈ મન હું કહું ઈમ તને. સુખદુઃખ નવિ શે કોઈ દેવ, કાળ મિત્ર તિમ અરિ નિતમેવ; એ મન હુવે સકલ જીવને, બહુ સંસાર ભમાવણ મને. આતમ એ મન વશ જસ થયો, કામ કિશું યસ નિયમે ભર્યો; કુવિકલપ જસ મન થિર નહિ, યમ નિયમાદિ કરે મ્યું ગ્રહી? અરચા તપ શ્રત દત ને ધ્યાન, નિફલ વિણ જીતે મન માન;
કષાય ચિંતા વિણ મન રહે, અધિકો યોગ ભોગગુણ લહે. ૧૧૩ ૧. નિશ્ચયે. ૨. પણ. ૩. રાંધશે. ૪. હવે.
૧૧૦
૧૧૧
૧૧૨

Page Navigation
1 ... 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398