SearchBrowseAboutContactDonate
Page Preview
Page 369
Loading...
Download File
Download File
Page Text
________________ ३५६ श्रीअध्यात्मकल्पद्रुमे બંધ વહન તાડન છે સદા, ભૂખ તૃષા દુષ્ટ ત્રણ કદા; શીત તાપ નિજ પર ભય બહુ, તિર્યંગ ગતિ દારુણ દુઃખ સહુ. ૧૦૩ વૃથા દાસપમ અભિભવ દોષ, ગર્ભસ્થિતિ દુર્ગતિ ભય પોષ; એહવા દેવગતે પિણ અસુખ, સુખ તે પિણ પરિણામે દુઃખ. ૧૦૪ ઈષ્ટવિરહ અભિભવ ભય સાત, રોગ શોગ દુઃખ દે નિજ જાત; નિહચે એહ મનુષગતિ વિરસ, ચિદાનંદ ગુણ સધીય સરસ. ૧૦૫ એ ચૌ ગતિ દુખિણી જિય જાણી, અનંત કાળનો અતિ ભય આણી; જિન પ્રવચન ભાવી નિજ હીયે, કરી તિમ જિમ એ તુજ નવિ લિયે. ૧૦૬ આતમ છે તું અતિ સાહસી, સુણિ ભાવી ચઉગતિ દુઃખ કસી; દેખી પિણ રન બીહે બહુ પરે, તસ વિચ્છેદ ઉદ્યમ નવિ કરે. ૧૦૭ - ઇતિ ઇષ્ટમો ચતુર્રત્યાશ્રિત્યોપદેશાન્તરગતઃ શાસ્ત્રગુણાખ્યાધિકાર - કુકરમ જાલે ગુણ કુવિલપ, તુજ બાંધી નરકાગતિ તલપ; મછની પરે પચાસ્ય મન્ન, માછીગર જીઉં, વિસસ ન ધન્ન. ૧૦૮ સુણી મન તૂ મુજ ચિરતન મીત, કાં કુવિકલ્પ ઘે ભવભીત ? કર જોડ્યાં શિવ ભજ સતત કલપ, સફલ મિત્રાઈ કરી સવિ કલપ.૧૦૯ શિવસુખ નર કર બિઘડી માંહ, આપે વશ્ય અવશ્ય થઈ આંહ; પ્રયતન કરી સદા જીવને, વશ હુઈ મન હું કહું ઈમ તને. સુખદુઃખ નવિ શે કોઈ દેવ, કાળ મિત્ર તિમ અરિ નિતમેવ; એ મન હુવે સકલ જીવને, બહુ સંસાર ભમાવણ મને. આતમ એ મન વશ જસ થયો, કામ કિશું યસ નિયમે ભર્યો; કુવિકલપ જસ મન થિર નહિ, યમ નિયમાદિ કરે મ્યું ગ્રહી? અરચા તપ શ્રત દત ને ધ્યાન, નિફલ વિણ જીતે મન માન; કષાય ચિંતા વિણ મન રહે, અધિકો યોગ ભોગગુણ લહે. ૧૧૩ ૧. નિશ્ચયે. ૨. પણ. ૩. રાંધશે. ૪. હવે. ૧૧૦ ૧૧૧ ૧૧૨
SR No.022283
Book TitleAdhyatma Kalpdrum
Original Sutra AuthorN/A
AuthorTattvaprabhvijay
PublisherJinprabhsuri Granthmala
Publication Year2016
Total Pages398
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy